gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં આવેદન આપી આંગણવાડી બહેનોનો હલ્લાબોલ | Anganwadi sisters create ruckus …

G METRO NEWS by G METRO NEWS
March 21, 2026
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં આવેદન આપી આંગણવાડી બહેનોનો હલ્લાબોલ | Anganwadi sisters create ruckus …
1
VIEWS
Share on FacebookShare on Twitter

– પગાર વધારો, કાયમી નિમણૂક અને નવો મોબાઈલની માંગ સાથે

– સરકારના મહિલા સશક્તિકરણના દાવા સામે રોષ વ્યક્ત કરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પરચો બતાવવાની ચીમકી

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરમાં પગાર વધારો, કાયમી નિમણૂક અને નવો મોબાઈલની માંગ સાથે જિલ્લા પંચાયતમાં આવેદન આપી આંગણવાડી બહેનોનો હલ્લાબોલ કર્યો હતો.

સરકારના મહિલા સશક્તિકરણના દાવા સામે રોષ વ્યક્ત કરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પરચો બતાવવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી આંગણવાડી અને તેડાગર બહેનો પોતાના હક અને પડતર પ્રશ્નો માટે સરકાર સામે આરપારની લડાઈ લડી રહ્યા છે. હાઈકોર્ટના ચુકાદા મુજબ સમાન કામ સમાન વેતન, કાયમી નિમણૂક અને ઓનલાઈન કામગીરી માટે જૂના ફોનને બદલે નવા સ્માર્ટ મોબાઈલ જેવી મહત્વની માંગણીઓ સાથે આજે મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો જિલ્લા પંચાયત કચેરી ખાતે એકત્ર થઈ હતી. 

ગત ૬ માર્ચથી ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કર્યા બાદ, છેલ્લા ત્રણ દિવસથી બહેનો હડતાળ પર ઉતરી છે. આક્રમક સૂત્રોચ્ચાર સાથે જિલ્લા પંચાયત કચેરી ગજવતા આંગણવાડી બહેનોએ સરકારના મહિલા સશક્તિકરણના દાવાઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો. આંદોલનકારી મહિલાઓએ ચીમકી ઉચ્ચારી હતી કે જો સરકાર વહેલી તકે તેમની માંગણીઓ નહીં સંતોષે, તો તેની સીધી અસર આગામી ૨૦૨૭ની વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો પર પડશે. જરૂર પડયે ગાંધીનગરથી દિલ્હી સુધી રજૂઆત કરવાની ચિમકી ઉચ્ચારી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મકરપુરા જીઆઇડીસીમાં નશેબાજ ટ્રક ચાલકે અકસ્માત કર્યો | Drunk truck driver causes accident in Makarpur…
GUJARAT

મકરપુરા જીઆઇડીસીમાં નશેબાજ ટ્રક ચાલકે અકસ્માત કર્યો | Drunk truck driver causes accident in Makarpur…

June 19, 2026
વડોદરાઃટ્રાફિકના PSIએ ટેમ્પો ચાલકને લાફા ઝીંકતા વિવાદ,PSI ની બદલી | traffic PSI transfer to contol r…
GUJARAT

વડોદરાઃટ્રાફિકના PSIએ ટેમ્પો ચાલકને લાફા ઝીંકતા વિવાદ,PSI ની બદલી | traffic PSI transfer to contol r…

June 19, 2026
મોડીરાત્રે વારસિયામાં યુવક પર ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકાયા | A young man was stabbed multiple times i…
GUJARAT

મોડીરાત્રે વારસિયામાં યુવક પર ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકાયા | A young man was stabbed multiple times i…

June 19, 2026
Next Post
શેરોમાં ઘટાડે સપોર્ટ : સેન્સેક્સનો આરંભિક 1079 પોઈન્ટનો ઉછાળો અંતે 325 પોઈન્ટ નીવડી 74533 | Sensex’s…

શેરોમાં ઘટાડે સપોર્ટ : સેન્સેક્સનો આરંભિક 1079 પોઈન્ટનો ઉછાળો અંતે 325 પોઈન્ટ નીવડી 74533 | Sensex's...

ગારિયાધારના રૂપાવટી રોડ પર અકસ્માતમાં વૃદ્ધનું મોત | Elderly man dies in accident on Rupavati Road i…

ગારિયાધારના રૂપાવટી રોડ પર અકસ્માતમાં વૃદ્ધનું મોત | Elderly man dies in accident on Rupavati Road i...

ડૉલર સામે રૂપિયામાં તીવ્ર કડાકો : 93ની સપાટી ગુમાવી | Rupee plunges sharply against dollar: loses 93…

ડૉલર સામે રૂપિયામાં તીવ્ર કડાકો : 93ની સપાટી ગુમાવી | Rupee plunges sharply against dollar: loses 93...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એક ઝોકું 6 જિંદગી ભરખી ગયું! અયોધ્યા દર્શન કરી પરત ફરતા પરિવારને નડ્યો કાળમુખો અકસ્માત | Jalaun Road…

એક ઝોકું 6 જિંદગી ભરખી ગયું! અયોધ્યા દર્શન કરી પરત ફરતા પરિવારને નડ્યો કાળમુખો અકસ્માત | Jalaun Road…

2 months ago
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીના મતદાન મથકે બાર કાઉન્સિલની ચૂંટણીમાં હોબાળો, પોલીસ ઘટનાસ્થળે | Uproar i…

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીના મતદાન મથકે બાર કાઉન્સિલની ચૂંટણીમાં હોબાળો, પોલીસ ઘટનાસ્થળે | Uproar i…

4 months ago
નેતાઓ માત્ર ફોટા-રિલ્સ બનાવવા રણની મુલાકાતે આવે છે, ખારાઘોડા રણના અગરિયા ભડક્યાં | kharaghoda salt p…

નેતાઓ માત્ર ફોટા-રિલ્સ બનાવવા રણની મુલાકાતે આવે છે, ખારાઘોડા રણના અગરિયા ભડક્યાં | kharaghoda salt p…

6 months ago
આદિના મસ્જિદ કે આદિનાથ દેરાસર? | Adina Mosque or Adinath Derasar

આદિના મસ્જિદ કે આદિનાથ દેરાસર? | Adina Mosque or Adinath Derasar

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News