gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં આઈ.પી.એલ.ની ક્રિકેટ મેચ ઉપર પોલીસના જુગાર અંગે બે સ્થળે દરોડામાં બે શખ્સોની અટકાયત | 2 you…

G METRO NEWS by G METRO NEWS
March 28, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં આઈ.પી.એલ.ની ક્રિકેટ મેચ ઉપર પોલીસના જુગાર અંગે બે સ્થળે દરોડામાં બે શખ્સોની અટકાયત | 2 you…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર શહેરમાં પંચવટી વિસ્તારમાંથી જાહેરમાં પોતાના મોબાઈલ ફોનની આઇડી મારફતે આઈ.પી.એલ.ની ક્રિકેટ મેચનો સટ્ટો રમી રહેલા બે શખ્સોની અટકાયત કરાઈ છે, અને તેઓ પાસેથી મોબાઇલ ફોન તથા રોકડ રકમ વગેરે કબજે કરાયા છે.

 જામનગરના સીટી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે ગઈકાલે આઈ.પી.એલ.ની ચાલુ ક્રિકેટ મેચ દરમિયાન ટીવી નિહાળીને પોતાના મોબાઈલ ફોનની ક્રિકેટની આઈડી મારફતે સટ્ટો રમી રહેલા સોયબ મહેબુદ ભડાલા નામના બેડીના એક શખ્સની અટકાયત કરી લેવામાં આવી છે, અને તેની પાસેથી એક નંગ મોબાઈલ ફોન અને રૂપિયા 11,000ની રોકડ રકમ વગેરે કબજે કરી લેવાયા છે.

 આ ઉપરાંત પંચવટી વિસ્તારમાં જ અન્ય એક હોટલ પાસે જાહેરમાં ઊભા રહીને પોતાના મોબાઈલ ફોનની આઇડી મારફતે આઇપી.એલની મેચ પર ક્રિકેટનો સટ્ટો રમી રહેલા આમદ મહમદભાઈ જુણેજા નામના બેડીના એક શખ્સ અટકાયત કરી લઈ તેની પાસેથી પણ રૂપિયા 1500ની રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિતની માલમતા કબજે કરી લેવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લાખો ફોર્મ-7 ભાજપ પાસે કેવી રીતે આવ્યાં? મતાધિકાર છીનવવા સુનિયોજિત ષડયંત્રનો કોંગ્રેસનો આક્ષેપ | Con…
GUJARAT

February 13, 2026
55 લાખની લોન અરજી પર અરજદારની સહી જ બોગસ, અમદાવાદની આ બેન્કનું વધુ એક કૌભાંડ | ahmedabad color merch…

અમદાવાદના નરોડામાં LCB નો સપાટો, લાખોના વિદેશી દારૂ સાથે ત્રણ શખસો ઝડપાયા | Ahmedabad Naroda LCB Rai…

Next Post
સરકારે ટોઈલેટનું પાણી વેચી વાર્ષિક રૂ. 300 કરોડની કમાણી કરી, ગડકરીએ વોટર રિસાયક્લિંગ પર મૂક્યો ભાર |…

સરકારે ટોઈલેટનું પાણી વેચી વાર્ષિક રૂ. 300 કરોડની કમાણી કરી, ગડકરીએ વોટર રિસાયક્લિંગ પર મૂક્યો ભાર |...

વડોદરામાં ધાર્મિક દબાણો અંગે રજૂ થયેલા ડોક્યુમેન્ટ્સ કોર્પોરેશન ચકાસશે | Corporation to verify docum…

વડોદરામાં ધાર્મિક દબાણો અંગે રજૂ થયેલા ડોક્યુમેન્ટ્સ કોર્પોરેશન ચકાસશે | Corporation to verify docum...

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, મોઢામાં ફુગ્ગો ફાટી જતા 8 વર્ષની બાળકીનું મોત | maharashtra Eig…

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, મોઢામાં ફુગ્ગો ફાટી જતા 8 વર્ષની બાળકીનું મોત | maharashtra Eig...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ મુદ્દે સરકારે કુલડીમાં ગોળ ભાંગ્યો, વિપક્ષનો ગંભીર આરોપ | par tapi na…

5 months ago
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડને હજુ સરકારી બંગલો ન ફાળવાયો, પ્રાઈવેટ ઘરમાં શિફ્ટ થવાનો વારો | Former Vice …

6 months ago
બાઈક ચોરીને ભાગતા ચોરને પકડ્યો, અર્ધનગ્ન કરી વરઘોડો કાઢ્યો, છોટાઉદેપુરની ચોંકાવનારી ઘટના | Chhota Ud…

3 weeks ago
બાંકેબિહારી મંદિરના રૂ.350 કરોડ પર મોટો નિર્ણય, 12 બેંકોની રકમ SBIમાં જમા કરાવાશે | Banke Bihari Tem…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News