gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

55 લાખની લોન અરજી પર અરજદારની સહી જ બોગસ, અમદાવાદની આ બેન્કનું વધુ એક કૌભાંડ | ahmedabad color merch…

G METRO NEWS by G METRO NEWS
February 13, 2026
in GUJARAT
0 0
0
55 લાખની લોન અરજી પર અરજદારની સહી જ બોગસ, અમદાવાદની આ બેન્કનું વધુ એક કૌભાંડ | ahmedabad color merch…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Color Merchant Bank Scam Ahmedabad: અમદાવાદમાં માત્ર ત્રણ શાખાઓ ધરાવતી અને હાલ ફડચામાં ગયેલી કલર મર્ચન્ટ કોઓપરેટિવ બેન્કમાં લોન કૌભાંડનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી(FSL)ના અહેવાલ મુજબ, રૂ. 55 લાખની એક લોન અરજી પર અરજદારની સહી જ બોગસ હોવાનું સાબિત થયું છે.

65 લાખની લોન સામે બીજી 55 લાખની છેતરપિંડી

હકીકતમાં, જે ગ્રાહકે રૂ. 65 લાખની લોન લીધી હતી, તેના નામે બેન્કે જાણ કર્યા વગર બીજી રૂ. 55 લાખની લોન ઉધારી દીધી હતી. આ છેતરપિંડીનો ખુલાસો ત્યારે થયો જ્યારે ગ્રાહક કોરોના કાળમાં પાંચ-સાત હપ્તા ભરવાનું ચૂકી ગયા અને બેન્કના અધિકારીઓ રિકવરી માટે તેમની પાસે પહોંચ્યા. ત્યારે ગ્રાહકને જાણવા મળ્યું કે તેમના નામે બીજી મોટી રકમની લોન પણ બોલી રહી છે.

ટોપ-અપ લોનના નામે મસમોટું કૌભાંડ

પોલીસે રજૂ કરેલી ચાર્જશીટ મુજબ, રૂ. 55 લાખની આ રકમ જૂની લોન પર ‘ટોપ-અપ લોન’ તરીકે દર્શાવવામાં આવી હતી. બેન્કના અધિકારીઓએ અરજદારને એવું જણાવ્યું હતું કે, અગાઉ મોર્ટગેજ મૂકેલા મકાન અંગે રિઝર્વ બેન્ક(RBI)માંથી ક્વેરી આવી છે, તેથી દસ્તાવેજો નવેસરથી કરવા પડશે. આ બહાના હેઠળ તેમણે ગ્રાહક પાસેથી રી-મોર્ટગેજના કાગળો પર સહીઓ કરાવી લીધી હતી. આ મામલે ‘સદગુરુ કોટન’ નામની કંપની ચલાવતા નીતિન રાજગુરૂએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેમણે આ પ્રકારની કોઈ વધારાની લોન લીધી જ નથી અને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે.

બ્લેન્ક ચેકનો દુરુપયોગ કરી લાખોનો ઉપાડ

પોલીસ ફરિયાદ મુજબ, લોન લેતી વખતે ગેરંટી તરીકે આપેલા બ્લેન્ક ચેકનો દુરુપયોગ કરીને ગ્રાહકના જાણ બહાર રૂ. 55 લાખનો ઉપાડ કરી લેવામાં આવ્યો હતો. અમદાવાદની કલર મર્ચન્ટ કોઓપરેટિવ બેન્કમાં આ પ્રકારે છેતરપિંડી થઈ હોય તેવી અત્યાર સુધીમાં અંદાજે 8 ફરિયાદો નોંધાઈ છે. પ્રાથમિક વિગતો મુજબ, બેન્ક દ્વારા અંદાજે 20થી 25 જેટલા ગ્રાહકો સાથે આ પ્રકારનું ફ્રોડ કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે.

આ પણ વાંચો: સુરતમાં NH-48 પર ગમખ્વાર અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરે રિક્ષાનો કચ્ચરઘાણ, બે મહિલાના મોત

બેન્ક કર્મચારીઓના આ કથિત કૌભાંડનો ભોગ બનેલા અરજદારે વધુમાં જણાવ્યું હતું કે, બેન્કે તેમને મોર્ટગેજ ડીડની નકલ પણ આપી નહોતી. જ્યારે પણ નકલની માંગણી કરવામાં આવતી, ત્યારે ‘સમય આવ્યે આપી દઈશું’ તેવું કહીને અધિકારીઓ વાત ટાળી દેતા હતા, જેના કારણે આ કૌભાંડ લાંબા સમય સુધી છૂપું રહ્યું હતું.

આ સંદર્ભમાં પોલીસ તરફથી બેન્ક સામે ચાર્જશીટ પણ ફાઈલ કરવામાં આવેલી છે. પોલીસ ચાર્જશીટમાં આ કૌભાંડ માટે લાલભાઈ ભુરાભાઈ, કિન્નર શાહ, દશરથભાઈ અને જયંત શાહનો ઓરોપી તરીકે ઉલ્લેખ કરવામાં આવેલો છે.

55 લાખની લોન અરજી પર અરજદારની સહી જ બોગસ, અમદાવાદની આ બેન્કનું વધુ એક કૌભાંડ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…
GUJARAT

ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

June 30, 2026
નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

June 30, 2026
Next Post
લાખો ફોર્મ-7 ભાજપ પાસે કેવી રીતે આવ્યાં? મતાધિકાર છીનવવા સુનિયોજિત ષડયંત્રનો કોંગ્રેસનો આક્ષેપ | Con…

લાખો ફોર્મ-7 ભાજપ પાસે કેવી રીતે આવ્યાં? મતાધિકાર છીનવવા સુનિયોજિત ષડયંત્રનો કોંગ્રેસનો આક્ષેપ | Con...

સુરતમાં NH-48 પર ગમખ્વાર અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરે રિક્ષાનો કચ્ચરઘાણ, બે મહિલાના મોત | Surat NH…

સુરતમાં NH-48 પર ગમખ્વાર અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરે રિક્ષાનો કચ્ચરઘાણ, બે મહિલાના મોત | Surat NH...

કોન્ટ્રાક્ટરોને ઘી-કેળા! AMCની સ્થાયી સમિતિમાં 45 મિનિટમાં 216 કરોડના કામ મંજૂર | AMC Clears Rs 216 …

કોન્ટ્રાક્ટરોને ઘી-કેળા! AMCની સ્થાયી સમિતિમાં 45 મિનિટમાં 216 કરોડના કામ મંજૂર | AMC Clears Rs 216 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માતરના મહેલજ ભાઠામાં ગેરકાયદે માટી ખનન કરતા 7 વાહનો ઝડપાયા | 7 vehicles caught illegally mining soil…

માતરના મહેલજ ભાઠામાં ગેરકાયદે માટી ખનન કરતા 7 વાહનો ઝડપાયા | 7 vehicles caught illegally mining soil…

11 months ago
‘ચૂંટણીમાં ચોરી કરી મોદી PM બન્યા, GenZને બતાવીશું..’ બિહાર અંગે પણ રાહુલ ગાંધીના આરોપ | rahul gandh…

‘ચૂંટણીમાં ચોરી કરી મોદી PM બન્યા, GenZને બતાવીશું..’ બિહાર અંગે પણ રાહુલ ગાંધીના આરોપ | rahul gandh…

8 months ago
આમ આદમી પાર્ટીએ દાહોદમાં 3 તાલુકા પંચાયતના સભ્યોને સસ્પેન્ડ કર્યા, ‘વ્હીપ’નો અનાદર કરવા બદલ કાર્યવાહ…

આમ આદમી પાર્ટીએ દાહોદમાં 3 તાલુકા પંચાયતના સભ્યોને સસ્પેન્ડ કર્યા, ‘વ્હીપ’નો અનાદર કરવા બદલ કાર્યવાહ…

1 week ago
અમદાવાદ: ઢોંસાના ખીરુંના કારણે બે બાળકીના શંકાસ્પદ મોત મામલે 30થી 35 લોકોની પૂછપરછ, પરિવારનું એક જ ર…

અમદાવાદ: ઢોંસાના ખીરુંના કારણે બે બાળકીના શંકાસ્પદ મોત મામલે 30થી 35 લોકોની પૂછપરછ, પરિવારનું એક જ ર…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News