gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં કાલાવડમાં ચર્ચાસ્પદ કિસ્સો : ગાઠીયાના પાર્સલ માટે રાહ જોવાનું કહેતાં ગ્રાહક ઉશ્કેરાયો, જાન…

G METRO NEWS by G METRO NEWS
June 20, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં કાલાવડમાં ચર્ચાસ્પદ કિસ્સો : ગાઠીયાના પાર્સલ માટે રાહ જોવાનું કહેતાં ગ્રાહક ઉશ્કેરાયો, જાન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના જશાપર ગામ નજીક આવેલી ગાઠીયાની લારી પર પાર્સલ લેવા આવેલા ગ્રાહકને રાહ જોવાનું કહેતાં ઉશ્કેરાઈ જઈ તોડફોડ મચાવ્યાની ઘટના સામે આવી છે. આરોપીએ પોતાની અલ્ટો કાર ગાઠીયાની લારીમાં ઘુસાડી લારી તથા સામાનને નુકસાન પહોંચાડ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

ફરિયાદ મુજબ જશાપર ગામના રહેવાસી ખોડાભાઈ મનસુખભાઈ ફળદુ રાજસ્થળી પાટિયા પાસે ખેતીની જમીન નજીક ખોડલ વેલ્ડિંગ તેમજ ચા-નાસ્તાની હોટલ ચલાવે છે. હોટલ પાસે ગાઠીયાની લારી પણ રાખવામાં આવી છે, જ્યાં નીકાવા ગામના હુસૈનભાઈ ગફારભાઈ ડેલા કારીગર તરીકે કામ કરે છે.

ગત 18 જૂનની રાત્રે આશરે 9.40 વાગ્યે શીશાંગ ગામના રહેવાસી રાજકુમાર ઘનશ્યામસિંહ જાડેજા અલ્ટો કારમાં ગાઠીયા પાર્સલ લેવા આવ્યા હતા. તે સમયે કારીગર હુસૈનભાઈએ ગાઠીયા તૈયાર થવામાં થોડી વાર લાગશે અને રાહ જોવાની વિનંતી કરતા રાજકુમાર જાડેજા ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે બોલાચાલી કરી અપશબ્દો બોલ્યા હતા.

ફરિયાદ અનુસાર બાદમાં આરોપીએ પોતાની અલ્ટો કાર ગાઠીયાની લારીમાં આગળથી ભટકાડી દીધી હતી. જેના કારણે લારી, ચુલો તેમજ તેલનું બકડિયું સહિતનો સામાન નુકસાન પામ્યો હતો. આ બનાવમાં અંદાજે 25 હજારનું નુકસાન થયાનું જણાવાયું છે. આટલું જ નહીં, આરોપીએ સ્થળ પરથી નીકળતી વખતે કારીગર હુસૈનભાઈને ફરી ક્યારેય રાહ જોવાનું કહેશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં નોંધાયું છે. બનાવ અંગે કાલાવડ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી રાજકુમાર ઘનશ્યામસિંહ જાડેજા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ…
GUJARAT

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ…

August 4, 2026
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

August 4, 2026
ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર
GUJARAT

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

August 4, 2026
Next Post
જામનગર દરેડ GIDCમાં અનોખો સેવા યજ્ઞ : 80 હજાર કિલો કેરીના વેચાણ થકી જરૂરિયાતમંદોને સહાય | Mango Char…

જામનગર દરેડ GIDCમાં અનોખો સેવા યજ્ઞ : 80 હજાર કિલો કેરીના વેચાણ થકી જરૂરિયાતમંદોને સહાય | Mango Char...

ગોત્રી વિસ્તારમાં પાણીની લાઇનમાં ફરી ભંગાણથી હજારો લિટર પાણી વેડફાયું | Water Crisis In Vadodara: Th…

ગોત્રી વિસ્તારમાં પાણીની લાઇનમાં ફરી ભંગાણથી હજારો લિટર પાણી વેડફાયું | Water Crisis In Vadodara: Th...

વેમાલીનો સમાવેશ કોર્પોરેશનમાં થયો છતાં સુવિધાથી વંચિત : બોરિંગનું પાણી 2000 ટીડીએસ ક્ષારવાળું | No A…

વેમાલીનો સમાવેશ કોર્પોરેશનમાં થયો છતાં સુવિધાથી વંચિત : બોરિંગનું પાણી 2000 ટીડીએસ ક્ષારવાળું | No A...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીના સંગમ વિહારમાં ચાર માળના મકાનમાં આગ લાગતા 4 લોકોના મોત, 1 ઈજાગ્રસ્ત | 4 people died 1 injure…

દિલ્હીના સંગમ વિહારમાં ચાર માળના મકાનમાં આગ લાગતા 4 લોકોના મોત, 1 ઈજાગ્રસ્ત | 4 people died 1 injure…

8 months ago
મહારાષ્ટ્રમાં ફરી નવાજૂનીના એંધાણ? 22 ધારાસભ્યો પક્ષપલટો કરશે તેવો દાવો, CMએ આપ્યો જવાબ

મહારાષ્ટ્રમાં ફરી નવાજૂનીના એંધાણ? 22 ધારાસભ્યો પક્ષપલટો કરશે તેવો દાવો, CMએ આપ્યો જવાબ

8 months ago
વડોદરાના ગાજરાવાડીમાંથી બાઈક ઉઠાવગીર પકડાયો, ચોરેલી બે મોટરસાયકલ કબજે | Bike snatcher caught from Ga…

વડોદરાના ગાજરાવાડીમાંથી બાઈક ઉઠાવગીર પકડાયો, ચોરેલી બે મોટરસાયકલ કબજે | Bike snatcher caught from Ga…

5 months ago
અમરનાથ યાત્રામાં કેન્દ્ર સરકારે કર્યો મોટો ફેરફાર, હવે 52 નહીં 38 દિવસ જ કરી શકશો બાબા બર્ફાનીના દર્…

અમરનાથ યાત્રામાં કેન્દ્ર સરકારે કર્યો મોટો ફેરફાર, હવે 52 નહીં 38 દિવસ જ કરી શકશો બાબા બર્ફાનીના દર્…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News