gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શેરબજારના બ્રોકરના નામે નિવૃત વૃદ્ધ સાથે ૧૫ લાખ રૃપિયાની છેતરપિંડી | Retired man cheated of Rs 15 la…

G METRO NEWS by G METRO NEWS
November 2, 2025
in GUJARAT
0 0
0
શેરબજારના બ્રોકરના નામે નિવૃત વૃદ્ધ સાથે ૧૫ લાખ રૃપિયાની છેતરપિંડી | Retired man cheated of Rs 15 la…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બગીચામાં મળેલા યુવાને વિશ્વાસ કેળવ્યો

દર મહિને ૨૫થી ૫૦ હજાર રૃપિયા કમાવી આપવાનું કહીને રૃપિયા લઈ લીધા બાદ છૂમંતર ઃ પોલીસની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક કુડાસણમાં રહેતા વૃદ્ધને શેરબજારમાં
રોકાણ કરવાની લાલચ આપીને દર મહિને ૨૫થી ૫૦ હજાર રૃપિયા કમાવી આપવાનું કહી યુવાને
૧૫ લાખ રૃપિયા લઈને છેતરપિંડી કરી હોવાની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે હાલ
ઇન્ફોસિટી પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.

હાલમાં શેરબજારના નામે છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે ત્યારે
આ વખતે ગાંધીનગર શહેર નજીક આવેલા કુડાસણમાં સહજાનંદ પાર્ક વસાહતમાં રહેતા અને
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી ચીફ લેબ ટેક્નિશિયન તરીકે નિવૃત્ત થયેલા દિગીશભાઈ
હારીતભાઈ દવે છેતરપિંડીનો ભોગ બન્યા છે. તેમણે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે ગત
જાન્યુઆરી મહિનામાં તે અને તેમના પત્ની કુડાસણ ખાતે આવેલા કોર્પોરેશનના બગીચામાં
ગયા હતા તે દરમિયાન નિકુંજ ત્રિવેદી નામના વ્યક્તિ સાથે વાત થઈ હતી અને તેણે
કુડાસણની રાધે સોસાયટીમાં રહેતો હોવાનું અને સ્વસ્તિકા સ્ટોક માર્કેટ કંપનીનો
બ્રોકર હોવાનું કહીને મિત્રતા કેળવી હતી. તેણે તેના ફોનમાં કસ્ટમરોને થતો નફો
બતાવી આ વૃદ્ધને શેરબજારમાં રોકાણ કરવા માટે વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ વૃદ્ધ
શેરબજાર સંદર્ભે કઈ જાણતા નહીં હોવાનું કહેતા નિકુંજે તેમને ખાતરી આપી હતી કે તેઓ
ફક્ત ખાતામાં રૃપિયા ટ્રાન્સફર કરે એટલે તે રોકાણના દર મહિને ૨૫ થી ૫૦ હજાર રૃપિયા
જેટલો નફો કમાઈને આપશે. જેથી તેમને વિશ્વાસ આવી જતા ગત જાન્યુઆરી મહિનાથી અત્યાર
સુધીમાં ૧૫ લાખ રૃપિયાનું રોકાણ કર્યું હતું. ત્યારબાદ નફા અંગે વાત કરતા નિકુંજે
ત્રણ ચાર મહિનાનો નફો એક સાથે આપવાની વાત કરી હતી. જોકે ફરીથી તેને ફોન કરતાં ફોન
બંધ આવતો હતો અને રૃપિયા પાછા આપવાની બાહેધરી આપ્યા બાદ પણ હજી સુધી રૃપિયા પરત
નહી મળતા તેની સામે ઇન્ફોસિટી પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી
છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…
GUJARAT

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

June 28, 2026
‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર
GUJARAT

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

June 28, 2026
ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા
GUJARAT

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

June 28, 2026
Next Post
ગુજરાત સરકારની જીએસટીની આવક ૧૬.૦૭ ટકા વધ્યાનો દાવો | SGST income increase in October 2025

ગુજરાત સરકારની જીએસટીની આવક ૧૬.૦૭ ટકા વધ્યાનો દાવો | SGST income increase in October 2025

જરોદમાં વૃધ્ધાની ચેન લૂંટી લેનાર બે બાઇક સવારોની ધરપકડ | Two bikers arrested for robbing elderly wom…

જરોદમાં વૃધ્ધાની ચેન લૂંટી લેનાર બે બાઇક સવારોની ધરપકડ | Two bikers arrested for robbing elderly wom...

એમ.એસ.યુનિ.માં 60 ટકા વિદ્યાર્થીઓ કયારેક જ, જ્યારે 10 ટકા વિદ્યાર્થીઓ નિયમિત લેકચર એટેન્ડ કરે છે | 6…

એમ.એસ.યુનિ.માં 60 ટકા વિદ્યાર્થીઓ કયારેક જ, જ્યારે 10 ટકા વિદ્યાર્થીઓ નિયમિત લેકચર એટેન્ડ કરે છે | 6...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલી જિલ્લાના બગસરા નજીક ભાઈએ સગી બહેનની કરી હત્યા: પ્રેમસંબંધનો કરુણ અંજામ | amreli bagsara broth…

અમરેલી જિલ્લાના બગસરા નજીક ભાઈએ સગી બહેનની કરી હત્યા: પ્રેમસંબંધનો કરુણ અંજામ | amreli bagsara broth…

10 months ago
રાજ્યભરના તમામ મેડિકલ સ્ટોર્સમાં ગુજરાત પોલીસનું મેગા ચેકીંગ

રાજ્યભરના તમામ મેડિકલ સ્ટોર્સમાં ગુજરાત પોલીસનું મેગા ચેકીંગ

12 months ago
મધ્યપ્રદેશના મુખ્યમંત્રીના દીકરાના વિવાહ સમૂહ લગ્નમાં થશે, ઉજ્જૈનમાં શિપ્રાના તટ પર આયોજન | mp cm mo…

મધ્યપ્રદેશના મુખ્યમંત્રીના દીકરાના વિવાહ સમૂહ લગ્નમાં થશે, ઉજ્જૈનમાં શિપ્રાના તટ પર આયોજન | mp cm mo…

7 months ago
ગુજરાત બજેટ 2026-27: ગુજરાતમાં ઉદ્યોગોના વિકાસ માટે સરકારે તૈયાર કર્યો માસ્ટર પ્લાન, 5 પોઇન્ટમાં સમજ…

ગુજરાત બજેટ 2026-27: ગુજરાતમાં ઉદ્યોગોના વિકાસ માટે સરકારે તૈયાર કર્યો માસ્ટર પ્લાન, 5 પોઇન્ટમાં સમજ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News