gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાલાસિનોરની પ્રાથમિક શાળાઓમાં શનિવારે વિદ્યાર્થીઓ બેગ સાથે આવ્યા | Students came to Balasinore prima…

G METRO NEWS by G METRO NEWS
July 14, 2025
in GUJARAT
0 0
0
બાલાસિનોરની પ્રાથમિક શાળાઓમાં શનિવારે વિદ્યાર્થીઓ બેગ સાથે આવ્યા | Students came to Balasinore prima…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મહીસાગર જિલ્લામાં બેગલેસ-ડેનો ફિયાસ્કો

– શિક્ષણ વિભાગના આદેશ છતાં નગરની ખાનગી શાળાઓમાં ભારે દફતર સાથે બાળકો જોવા મળ્યા

બાલાસિનોર : ગુજરાત શિક્ષણ બોર્ડે બાળકોની કલાત્મક પ્રતિભાને ઉજાગર કરવા માટે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે બેગલેસ દિવસનું આયોજન કરાયું છે. આ દિવસે બાળકો પુસ્તક વગર શાળાએ આવશે અને તેમને પુસ્તકીય જ્ઞાાન સિવાયની અન્ય પ્રવૃતિઓ કરાવાશે તેવો આદેશ રાજ્યની તમામ શાળાઓને કરાયો છે. ત્યારે બાલાસિનોરની પ્રાથમિક શાળાઓમાં બેગલેસ-ડેના આદેશનો ફિયાસ્કો થયો હોય તેમ બાળકો દફતર સાથે આવ્યા હતા.

શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૧થી ૮ના બાળકો માટે બેગલેસ દિવસ તરીકે ઉજવણી કરવા માટેનં૧ આયોજન સરકાર દ્વારા કરાયું છે. દર શનિવારે બાળકોને શિક્ષણ વગરની ચિત્રકામ, માટીકામ, રમત-ગમત સહિતની શિક્ષણ સિવાયની પ્રવૃત્તિ કરાવવાનું પાલન કરવા માટેનો જે – તે જિલ્લા ડીઇઓ કચેરીનેપત્ર આપી જાણ પણ કરવામાં આવેલી છે. જેમાં તા. ૫ જુલાઈને શનિવારના રોજ બાલાસિનોર સહિત રાજ્યભરની સરકારી, ગ્રાન્ટેડ અને બિનસરકારી અનુદાનિત શાળાઓમાં બેગલેસ દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓને શાળામાં બેગ લઈ જવામાંથી મુક્તિ આપી અને ભણતર સિવાયની અન્ય પ્રવૃતિઓ કરાવવામાં આવી હતી. પરંતુ મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે આ નિર્ણયની અસર મોટાભાગની શાળાઓમાં જોવા મળી ન હતી. શનિવારે બાલાસિનોરની ખાનગી શાળા નિર્મલ ઇન્ટરનેશનલ સ્કૂલ, જે.વી.દેસાઈ સ્કૂલ, મોના વિદ્યામંદિર શાળાના બાળકો રોજની માફક ભારે બેગ સાથે શાળાએ આવ્યા હતા. ત્યારે શાળાઓના બાળકો, વાલીઓમાં નારાજગી જોવા મળી હતી. 

શાળામાંથી બેગ મંગાવી નથી, બાળક નાસ્તો, પાણી લાવ્યા હોય : બાલાસિનોર ટીપીઓ

બાલાસિનોરના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જીતેન્દ્ર શુક્લાએ જણાવ્યું હતું કે, મારે અહીં આવે ચાર પાંચ દિવસ જ થયા છે. હું તપાસ કરાવી લઉં છું. શાળામાંથી કોઈએ બેગ મંગાવી નથી. પરંતુ, કોઈ બાળક નાસ્તો કે પાણીની બોટલ લાવ્યા હોય. બાકી ભણાવવાની કોઈ પ્રવૃત્તિ થતી નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
Next Post
બાવળાનો ગર્લ્સ સ્કૂલ રોડ ખાડાં અને ગંદા પાણીથી બિસ્માર બન્યો

બાવળાનો ગર્લ્સ સ્કૂલ રોડ ખાડાં અને ગંદા પાણીથી બિસ્માર બન્યો

તારાપુરના ગ્રુપની 10 વર્ષમાં 1,456 બોટલ રક્તદાનની નિઃસ્વાર્થ સેવા | Tarapur group selfless service o…

તારાપુરના ગ્રુપની 10 વર્ષમાં 1,456 બોટલ રક્તદાનની નિઃસ્વાર્થ સેવા | Tarapur group selfless service o...

હવે સિગારેટની જેમ સમોસા-જલેબી પર વોર્નિંગ લેબલ જોવા મળશે! સ્થૂળતા વિરુદ્ધ સરકારનો પ્લાન | samosa jal…

હવે સિગારેટની જેમ સમોસા-જલેબી પર વોર્નિંગ લેબલ જોવા મળશે! સ્થૂળતા વિરુદ્ધ સરકારનો પ્લાન | samosa jal...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચૂંટણી પંચનો 12 રાજ્યોમાં મતદાર યાદી સુધાર ‘કારોબાર’ | Election Commission ‘business’ to revise vote…

ચૂંટણી પંચનો 12 રાજ્યોમાં મતદાર યાદી સુધાર ‘કારોબાર’ | Election Commission ‘business’ to revise vote…

10 months ago
પાક.માં કોઈપણ એવી ગેરસમજ ના રાખે કે ભારત પર હુમલો કરી બચી જશે : થરૂર | No one in Pakistan should hav…

પાક.માં કોઈપણ એવી ગેરસમજ ના રાખે કે ભારત પર હુમલો કરી બચી જશે : થરૂર | No one in Pakistan should hav…

1 year ago
સેન્સેક્સ 609 પોઈન્ટ વધીને 77496 | Sensex rises 609 points to 77496

સેન્સેક્સ 609 પોઈન્ટ વધીને 77496 | Sensex rises 609 points to 77496

4 months ago
અમદાવાદ: નરોડામાં બીજા લગ્ન બાદ પણ મહિલાને ન મળ્યું સુખ, અફેરનો ભાંડો ફૂટતાં પત્ની પર અત્યાચાર | nar…

અમદાવાદ: નરોડામાં બીજા લગ્ન બાદ પણ મહિલાને ન મળ્યું સુખ, અફેરનો ભાંડો ફૂટતાં પત્ની પર અત્યાચાર | nar…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News