gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં નંદધામ સોસાયટીમાં આવેલી કોમન પ્લોટની જગ્યામાં દબાણ કરનારા શખ્સો સામે ગુન્હો નોંધવા સ્થાનિક…

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં નંદધામ સોસાયટીમાં આવેલી કોમન પ્લોટની જગ્યામાં દબાણ કરનારા શખ્સો સામે ગુન્હો નોંધવા સ્થાનિક…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલી નંદધામ સોસાયટીમાં કોમન પ્લોટવાળી જગ્યામાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે બાંધકામ કરી લઇ તે જગ્યા પર ઔદ્યોગિક એકમ માટે ભાડે આપી દઈ ગેરકાયદે ભાડું વસુલનારા શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવાના મામલે સ્થાનિકોએ ગઈકાલે જિલ્લા કલેકટર કચેરીએ રેલી સ્વરૂપે પહોંચી જઈ રજૂઆત કરી હતી, અને સરકારને જગાડવા માટે ઘંટનાદ કર્યો હતો.

જામનગરના રણજીતસાગર રોડ પર આવેલી નંદધામ સોસાયટીમાં કોમન પ્લોટ વાળી જગ્યા જે નંદધામ ગૌસાયટીના તમામ પ્લોટ ધારકોને ઉપયોગ કરવાની  જગ્યાએ અન્ય ઈસમો દ્વારા અન-અધિકૃત કોમન પ્લોટની જગ્યામાં દબાણ કરી ઔદ્યોગિક બાંધકામ કરી અને ભાડા મેળવી રહ્યા છે.

જે જમીનમાં ગેરકાયદેસર રીતે દબાણ કરનારા આરોપીઓ સામે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળની ફરીયાદ નોંધાવવાના મામલે સ્થાનિકો ગઈકાલે જિલ્લા કલેકટર કચેરીએ રેલી સ્વરૂપે પહોંચ્યા હતા, અને ત્યાં જઈને સરકારને જગાડવા માટે ઘટનાદ કર્યો હતો. જે આરોપીઓ દ્વારા ગેરકાયદે કબજો કરી લેવાયો છે, તે તમામ સામે એફઆઇઆર દાખલ કરાવવાની ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas
GUJARAT

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas

July 18, 2026
કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…
GUJARAT

કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…

July 18, 2026
સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર
GUJARAT

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

July 17, 2026
Next Post
ભરૂચમાં આડાસંબંધની આશંકાએ પિતા-પુત્રએ યુવકને માર માર્યો | Father and son beat up young man in Bharuc…

ભરૂચમાં આડાસંબંધની આશંકાએ પિતા-પુત્રએ યુવકને માર માર્યો | Father and son beat up young man in Bharuc...

વડોદરામાં સમાના સ્પામાં રાતે મસાજ કરાવવા જીદે ચડેલા બે પીધેલા મિત્રોએ ધાંધલ મચાવી, સંચાલિકા સાથે ઝપા…

વડોદરામાં સમાના સ્પામાં રાતે મસાજ કરાવવા જીદે ચડેલા બે પીધેલા મિત્રોએ ધાંધલ મચાવી, સંચાલિકા સાથે ઝપા...

હરિયાણાના એડીજીપીએ ગોળી મારી આપઘાત કર્યો, IAS પત્ની હાલ CM સૈની સાથે જાપાનમાં ફરજ પર | Haryana ADGP …

હરિયાણાના એડીજીપીએ ગોળી મારી આપઘાત કર્યો, IAS પત્ની હાલ CM સૈની સાથે જાપાનમાં ફરજ પર | Haryana ADGP ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: અમરેલીના સાવરકુંડલા, રાજુલ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ | Heavy rain In …

VIDEO: અમરેલીના સાવરકુંડલા, રાજુલા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ | Heavy rain In…

10 months ago
આગામી ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર, દવાની ખરીદીમાં કાળજી જરૃરી | Care is needed in purchasing seeds…

આગામી ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર, દવાની ખરીદીમાં કાળજી જરૃરી | Care is needed in purchasing seeds…

2 months ago
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: હવે પાલિકાઓને વિકાસ કામો માટે મફત જમીન મળશે, જંત્રીના દર ચૂકવવામાંથી મળી…

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: હવે પાલિકાઓને વિકાસ કામો માટે મફત જમીન મળશે, જંત્રીના દર ચૂકવવામાંથી મળી…

6 months ago
નવરાત્રીમાં જીએસટી માફ કરવાની વિપક્ષની માંગ | Opposition demands GST waiver during Navratri

નવરાત્રીમાં જીએસટી માફ કરવાની વિપક્ષની માંગ | Opposition demands GST waiver during Navratri

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News