gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં નવા બંધાયેલા ફ્લાય ઓવરને ગઈકાલે પ્રથમ દિવસે વાહન અકસ્માત બાદ આજે બીજા દિવસે આગ અકસ્માત નડ્…

G METRO NEWS by G METRO NEWS
November 26, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં નવા બંધાયેલા ફ્લાય ઓવરને ગઈકાલે પ્રથમ દિવસે વાહન અકસ્માત બાદ આજે બીજા દિવસે આગ અકસ્માત નડ્…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Fire : જામનગર શહેરમાં નવો ફલાય ઓવર બંધાયો છે. તેના ઉદ્ઘાટન બાદ ગઈકાલે સવારે એક વાહન અકસ્માત સર્જાયો હતો, ત્યારબાદ આજે બીજા દિવસે આગ અકસ્માત થયો છે, અને બ્રિજની નીચેના પીલોરના ભાગમાં કેબલ સળગવાથી દોડધામ થઈ હતી.

જામનગરના નવા બંધાયેલા ફલાય ઓવરની નીચે જુના રેલ્વે સ્ટેશન પાસેના એક પીલોરમાં લગાવવામાં આવેલા ઓવર હેડ ઇલેક્ટ્રીક વાયરીંગમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને વાયરિંગ સળગ્યું હતું. જેના ભડકા દેખાવાના કારણે ત્યાંથી પસાર થવાના વાહનચાલકોમાં દેકારો બોલી ગયો હતો, અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાની ટુકડી તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને સૌપ્રથમ વિજ પુરવઠો બંધ કરાવ્યા બાદ ડીસીપી પાવડરનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લીધી હતી. આથી સર્વેએ હાશકારો અનુભવ્યો હતો. ઇલેક્ટ્રિક વાયરિંગમાં શોર્ટ સર્કિટના કારણે આગનું છમકલું થયું હતું, જો કે કોઈ વધુ નુકસાન કે જાનહાની થઈ નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

Next Post
જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવારમાં આવેલા દર્દીને શ્વાને બચકાં ભરી લેવાના પ્રકરણમાં સિક્યોરિટી ગાર્…

જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવારમાં આવેલા દર્દીને શ્વાને બચકાં ભરી લેવાના પ્રકરણમાં સિક્યોરિટી ગાર્...

જામનગરની નજીક મોટી ખાવડીની ખાનગી કંપનીમાંથી 13 લાખના માલસામાનની ચોરી : 3 તસ્કરો સીસીટીવી કેમેરામાં ક…

જામનગરની નજીક મોટી ખાવડીની ખાનગી કંપનીમાંથી 13 લાખના માલસામાનની ચોરી : 3 તસ્કરો સીસીટીવી કેમેરામાં ક...

જામનગરના જામજોધપુરમાં પરપ્રાંતિય શ્રમિક મહિલાનું ચારિત્ર્યની શંકાના કારણે પતિએ કાસળ કાઢી નાખ્યું | J…

જામનગરના જામજોધપુરમાં પરપ્રાંતિય શ્રમિક મહિલાનું ચારિત્ર્યની શંકાના કારણે પતિએ કાસળ કાઢી નાખ્યું | J...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હળવદમાં ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત, 2 યુવાનના મોત | Accident between dumper and bike in Halvad 2 y…

10 months ago
અંકલેશ્વરમાં ખાનગી કંપનીમાં ટેમ્પો ભાડે મૂકવા બાબતે હથિયારો સાથે કારમાં ઘસી આવેલ ત્રણ ભાઈઓ ઉપર ટોળકી…

12 months ago
૪૧ કરોડના જમીન છેતરપિંડી કેસમાં પતિ પત્ની સહિત ત્રણની ધરપકડ | economics offence wing nabbed three ac…

6 months ago
વડોદરાના ડભોઇ રોડ પર ફરી એક વાર વહેલી સવારે લાકડાના પીઠામાં આગ લાગતા અફરાતફરી | a fire broke out in …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News