gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર વાહનમાં ચલાવતો હતો કુટણખાનું, દરોડામાં મોટો ઘટસ્ફોટ | Retire…

G METRO NEWS by G METRO NEWS
April 1, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર વાહનમાં ચલાવતો હતો કુટણખાનું, દરોડામાં મોટો ઘટસ્ફોટ | Retire…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar News: જામનગરના રણજીત નગર વિસ્તારમાં રહેતા નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર કુટણખાનું ચલાવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. આરોપી સરકારી જગ્યામાં ટેમ્પો ટ્રાવેલ્સ પાર્ક કરીને તેની અંદર કુટણખાનું ચલાવતો હતો. ટેમ્પો ટ્રાવેલ્સમાં એ.સી., પલંગ ગાદલા સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવતો હતો. આ મામલે પોલીસે દરોડો પાડી ટેમ્પો અને કાર તેમજ રોકડ રકમ વગેરે સહિત નિવૃત પોલીસ પુત્ર ની અટકાયત કરી લીધી છે. જ્યારે અન્ય એક આરોપી ફરાર છે. 

ટેમ્પો ટ્રાવેલ્સમાં ચલાવતો કૂટણખાનું 

મળતી માહિતી અનુસાર, જામનગરના રણજીત નગર વિસ્તારમાં રહેતા નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર અશોકસિંહ ઝાલા ટેમ્પો ટ્રાવેલ્સને સરકારી જગ્યામાં પાર્ક કરીને તેમાં કુટણખાનું ચલાવતો હતો. આ અંગે બાતમીના આધારે પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો. જે દરોડા દરમિયાન ટેમ્પો ટ્રાવેલ્સની અંદર એક પુરુષ ગ્રાહકને રાજસ્થાનની યુવતીને બોલાવીને શરીર સુખ માણવા માટેની વ્યવસ્થા કરી કરાઈ હતી. આ દરમિયાન ટેમ્પો ટ્રાવેલ્સનો પાછળનો દરવાજો ખોલીને દિલીપ નામનો શખસ ભાગી છૂટ્યો હતો. મુખ્ય આરોપી અશોકસિંહ પ્રવિણસિંહ ઝાલાની અટકાયત કરતાં ચાર મોબાઈલ મળી આવ્યા હતા. 

આ પણ વાંચો: ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતાં 18 શ્રમિકોના મોત, વિસ્ફોટના કારણે શરીરના ટુકડા થઈ ગયા

ઉપરાંત ટેમ્પો ટ્રાવેલ્સની બસમાં  અંદર પુરુષ ગ્રાહકો માટે એ.સી. ની વ્યવસ્થા, ઉપરાંત લાકડાની શેટ્ટી રાખી ને શરીર સુખ માણવા માટે ગાદલા ઓશિકા તથા કોન્ડોમ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.ટેમ્પો ટ્રાવેલ્સની અંદર જ એસી, ગાદલાં, ઓશિકા સહિતની તમામ સુવિધાઓ આપવામાં આવતી હતી. દરોડામાં પોલીસે 20  નંગ કોન્ડમના પેકેટ પણ કબજે કર્યા છે. આરોપી સામે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956ની વિવિદ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. 

પોતે પોલીસ ઈન્સ્પેકટર હોવાનું કહી રૌફ જમાવતો હતો 

પોલીસની તપાસ દરમિયાન આરોપીની એક્સ.યૂ.વી. કાર ત્યાં હાજર હતી, જે કારની તપાસણી કરતાં તેમાંથી પોલીસ લખેલી નેઇમ પ્લેટ મળી આવી હતી, અને પોતે ગેરકાયદેસર રીતે પોલીસ ઇન્સ્પેક્ટરના હોદ્દા નો ઉપયોગ કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે કાર અને ટેમ્પો વગેરે કબજે કરી લીધા છે, અને પોલીસ નંબર પ્લેટનો ઉપયોગ કરવા ના મામલે અલગથી કલમનો ઉમેરો કર્યો છે.

મોબાઈલ ફોનથી ચાલતું હતું સમગ્ર નેટવર્ક 

ઘટનાસ્થળેથી પકડાયેલી યુવતીએ પોતે રાજસ્થાનના જોધપુરની હોવાની કબૂલાત કરી છે. અશોક સિંહ ઝાલા પુરુષ ગ્રાહકો પાસેથી એક હજાર રૂપિયા લઈને 500 રૂપિયા પોતે રાખતો અને 500 રૂપિયા યુવતીને આપતો હતો. યુવતી પાસેથી પોલીસે 11 હજાર રૂપિયાની રકમ જપ્ત કરી વિકાસ ગૃહમાં પાઠવી છે. અશોકસિંહ મોબાઈલ ફોનના માધ્યમથી તેનું નેટવર્ક ચલાવતો હતો. મોબાઈલ ફોનમાંથી દેશભરની સંખ્યાબંધ યુવતીઓના મોબાઈલ નંબર વોટ્સએપ ચેટ- અશ્લીલ ફોટા મળી આવ્યા છે.

જામનગરમાં નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર વાહનમાં ચલાવતો હતો કુટણખાનું, દરોડામાં મોટો ઘટસ્ફોટ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કલોલીના યુવકના ખાતામાંથી અજાણ્યા ગઠિયાઓએ 1.91 લાખ સેરવી લીધા | Unknown criminals stole Rs 1 91 lakh …
GUJARAT

કલોલીના યુવકના ખાતામાંથી અજાણ્યા ગઠિયાઓએ 1.91 લાખ સેરવી લીધા | Unknown criminals stole Rs 1 91 lakh …

March 26, 2026
મહુધાના નિઝામપુરા ગામે સામૂહિક શૌચાલયને તાળાં | Lockdown of communal toilets in Nizampura village of…
GUJARAT

મહુધાના નિઝામપુરા ગામે સામૂહિક શૌચાલયને તાળાં | Lockdown of communal toilets in Nizampura village of…

March 26, 2026
ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા | Five people caught gambling in publi…
GUJARAT

ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા | Five people caught gambling in publi…

March 26, 2026
Next Post
‘ગમે એ કરો, કોઇપણ સંજોગોમાં વક્ફ બિલ રોકો…’, મુસ્લિમ સંગઠને ભાજપના સાથી પક્ષોના સાંસદોને કરી અપીલ …

'ગમે એ કરો, કોઇપણ સંજોગોમાં વક્ફ બિલ રોકો...', મુસ્લિમ સંગઠને ભાજપના સાથી પક્ષોના સાંસદોને કરી અપીલ ...

જામનગરમાં દુષ્કર્મની ચોંકવનારી ઘટના, સગીરાએ મૃત બાળકને જન્મ આપ્યો, આરોપીએ આપઘાતનો પ્રયાસ કર્યો | pol…

જામનગરમાં દુષ્કર્મની ચોંકવનારી ઘટના, સગીરાએ મૃત બાળકને જન્મ આપ્યો, આરોપીએ આપઘાતનો પ્રયાસ કર્યો | pol...

લોકસભામાં વક્ફ બિલ મુદ્દે ભાજપને કયા કયા પક્ષનું મળશે સમર્થન? જુઓ NDA અને INDIAના સંખ્યાબળનું ગણિત |…

લોકસભામાં વક્ફ બિલ મુદ્દે ભાજપને કયા કયા પક્ષનું મળશે સમર્થન? જુઓ NDA અને INDIAના સંખ્યાબળનું ગણિત |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત પાકિસ્તાનને આપી રહ્યું હતું 16 કેટેગરી હેઠળ વિઝા, વિવાદ બાદ 14 કરાયા બંધ, જુઓ યાદી | India was …

ભારત પાકિસ્તાનને આપી રહ્યું હતું 16 કેટેગરી હેઠળ વિઝા, વિવાદ બાદ 14 કરાયા બંધ, જુઓ યાદી | India was …

11 months ago
ભારત-બાંગ્લાદેશ સરહદ સીલ, ઘૂસણખોરીની ઘટના બાદ સુરક્ષા વધારાઈ, હિલ્સ અને કછારમાં બે મહિના સુધી રાત્રી…

ભારત-બાંગ્લાદેશ સરહદ સીલ, ઘૂસણખોરીની ઘટના બાદ સુરક્ષા વધારાઈ, હિલ્સ અને કછારમાં બે મહિના સુધી રાત્રી…

11 months ago
‘UGCનો કાળો કાયદો પરત લો નહીં તો…’ અયોધ્યાના જગદગુરુની ચિમકી, શિવસેનાનો પણ વિરોધ | UGC Equity Rule…

‘UGCનો કાળો કાયદો પરત લો નહીં તો…’ અયોધ્યાના જગદગુરુની ચિમકી, શિવસેનાનો પણ વિરોધ | UGC Equity Rule…

2 months ago
વૈશ્વિક બજારો પાછળ તેજીને બ્રેક : સેન્સેક્સ 297 પોઈન્ટ તૂટીને 82270 | Sensex falls 297 points to 82 …

વૈશ્વિક બજારો પાછળ તેજીને બ્રેક : સેન્સેક્સ 297 પોઈન્ટ તૂટીને 82270 | Sensex falls 297 points to 82 …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News