gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં પ્રેમમાં અંધ બનેલી પત્નીએ પતિનું કાસળ કાઢ્યું, પ્રેમી સાથે મળીને 7 મહિનાથી ષડયંત્ર રચતી હત…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં પ્રેમમાં અંધ બનેલી પત્નીએ પતિનું કાસળ કાઢ્યું, પ્રેમી સાથે મળીને 7 મહિનાથી ષડયંત્ર રચતી હત…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Crime: જામનગર-કાલાવડ ધોરી માર્ગ પર વિજરખી ગામ નજીક બાઈકચાલક યુવાનને જીપચાલકે જાણીજોઈને કચડી નાખતા ચકચારી હત્યાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે આરોપી જીપચાલક તેમજ મૃતકની પ્રેમમાં અંધ બનેલી પત્ની બંનેની પોલીસ ધરપકડ કરી હતી. આ ઉપરાંત હત્યા માટે ઉપયોગમાં લેવાયેલી જીપ તેમજ બંને આરોપીઓના કુલ 3 મોબાઇલ ફોન કબજે કરી લેવાયા છે. જ્યારે આ મુખ્ય આરોપીને બનાવનાર સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. હવે આ સમગ્ર પોલીસ તપાસમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે. 

જાણો શું છે સમગ્ર મામલો

મળતી માહિતી અનુસાર, મૂળ કાલાવડ તાલુકાના પીઠડિયા ગામના વતની અને હાલ જામનગરમાં રણજીત સાગર રોડ પર રહેતા 30 વર્ષિય રવિ મારકણા  રામનવમીના દિવસે (છઠ્ઠી એપ્રિલ) બુલેટ પર જઈ રહ્યો હતો. આ દરમિયાન જીપચાલકે તેને જાણીજોઈને ટક્કર મારી કચડી નાખતા હત્યા કરી નાખી હતી. જે હત્યા પ્રકરણમાં પોલીસે ઊંડાણ પૂર્વકની તપાસના અંતે મૃતક રવિ મારકણાની પત્ની રીંકલ તેમજ જીપચાલક અક્ષય ડાંગરિયા બંનેને ધરપકડ કરી હતી. પત્નીએ પોતાના પતિ સાથે છૂટાછેડા થઈ જાય તે માટેના અનેક પ્રયત્નો કર્યા હતા, પરંતુ પતિએ છૂટાછેડા આપવાની સાફ ના પાડી હતી. જેથી આ હત્યા કરી નાખવાનો પ્લાન કર્યો હતો. 

આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી હતી, જેમાં બંને આરોપી વચ્ચે બે વર્ષના પ્રેમ સંબંધમાં અનેક વખત એકબીજા સાથે અનૈતિક સંબંધો બંધાયા હોવાનું પણ જાણવા મળ્યું છે. જ્યારે પ્રેમિકા દ્વારા પતિનો કાંટો કાઢી નાખવા માટે સાત મહિનાથી ષડયંત્ર કરાતું હતું. જેમાં રામનવમીનો દિવસ નક્કી થયો હતો અને પ્રેમી યુવાને પોતાની પ્રેમિકાને અલગથી વાત કરવા માટેનો જુદો મોબાઈલ ફોન આપેલો હતો, જે પ્રેમિકા સંતાડીને લોકરમાં રાખતી હતી. પુત્ર સ્કૂલે જાય તે દરમિયાન પ્રેમીને મળતી હતી. 

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયામાં બે ગુજરાતીઓ બાખડ્યાઃ નવસારીના યુવકની ચાકુ મારીને હત્યા, પોલીસે કરી ધરપકડ

આરોપી પ્રેમી યુવાને પોતાની પત્નીને છૂટાછેડા આપી દીધા હતા, ત્યારબાદ બંને એક થવા માટેના અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ તેમાં આડખીલી રૂપ પ્રેમીકા રિંકલનો પતિ કે જેની હત્યા કરવા માટેનું સાતેક મહિના પહેલા ષડયંત્ર રચાયું હતું. અનેકવાર પ્રયત્ન કર્યા હતા. પરંતુ કોઈ મોકો મળતો ન હતો. આખરે રામનવમીનો દિવસ પસંદ કરાયો હતો અને તે દિવસે સવારે 10 વાગ્યાથી લઈને સાંજ સુધી આખો ઘટના ક્રમ બન્યો હતો.

પ્રેમિકાએ પોતે જ જાણ કરી હતી કે પોતાનો પતિ બુલેટ મોટરસાયકલ નવું લીધું હતું, જે પોતાના કાલાવડમાં રહેતા માતા-પિતાને બતાવવા માટે ગયો, ત્યાંથી સાંજે જામનગર આવવા માટે પરત ફર્યો ત્યારે આ હત્યા કરવા માટેનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. આરોપીએ  અક્ષય ડાંગરિયા ફુલ સ્પીડમાં બુલેટની પાછળ ટક્કર મારતાં મૃતક યુવાન અથડાઈને જમીન પર પડ્યો હતો. તેનું માથું જમીનમાં ભટકાતાં હેમરેજ થઈ જવાથી તેનું મૃત્યુ નીપજ્યું હતું, આ બનાવ હત્યામાં પલટાયો હતો.

જામનગરમાં પ્રેમમાં અંધ બનેલી પત્નીએ પતિનું કાસળ કાઢ્યું, પ્રેમી સાથે મળીને 7 મહિનાથી ષડયંત્ર રચતી હતી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તુલસી જન્મોત્સવના ઉપલક્ષ્યમાં અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાં બાપુ કથાગાન કરશે
GUJARAT

તુલસી જન્મોત્સવના ઉપલક્ષ્યમાં અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાં બાપુ કથાગાન કરશે

August 14, 2026
જિલ્લા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કામરેજ ખાતે જિલ્લાકક્ષાના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ…
GUJARAT

જિલ્લા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કામરેજ ખાતે જિલ્લાકક્ષાના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ…

August 14, 2026
‘ए भोले बाबा’ में भक्ति का तड़का, गोल्डी यादव की आवाज और दामिनी सिंह के अंदाज ने मचाई धूम
GUJARAT

‘ए भोले बाबा’ में भक्ति का तड़का, गोल्डी यादव की आवाज और दामिनी सिंह के अंदाज ने मचाई धूम

August 14, 2026
Next Post
જામનગરમાં કેટલ પોલિસીના અમલ માટે મનપાના તંત્ર અને ઘાસ વિતરકો વચ્ચે પક્કડ દાવ ચાલુ : વધુ 800 કિલો ઘાસ…

જામનગરમાં કેટલ પોલિસીના અમલ માટે મનપાના તંત્ર અને ઘાસ વિતરકો વચ્ચે પક્કડ દાવ ચાલુ : વધુ 800 કિલો ઘાસ...

જામનગરમાં મહાનગરપાલિકાના સ્ટ્રીટ લાઇટના પોલ પર ગેરકાયદે લગાવેલા 400 જાહેરાતના બોર્ડ કીયોસ્ક ઉતારાવાય…

જામનગરમાં મહાનગરપાલિકાના સ્ટ્રીટ લાઇટના પોલ પર ગેરકાયદે લગાવેલા 400 જાહેરાતના બોર્ડ કીયોસ્ક ઉતારાવાય...

જામનગર નજીક રણજીત સાગર ડેમ પાસેથી માનવીની ખોપડી તથા અન્ય કંકાલ મળી આવતાં દોડધામ | A human skull and …

જામનગર નજીક રણજીત સાગર ડેમ પાસેથી માનવીની ખોપડી તથા અન્ય કંકાલ મળી આવતાં દોડધામ | A human skull and ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

77મો ગણતંત્ર દિવસ 2026: EUના નેતાઓ મુખ્ય અતિથિ, પરેડમાં પ્રથમવાર દેખાશે ‘ફેઝ્ડ બેટલ એરે’ | Republic …

77મો ગણતંત્ર દિવસ 2026: EUના નેતાઓ મુખ્ય અતિથિ, પરેડમાં પ્રથમવાર દેખાશે ‘ફેઝ્ડ બેટલ એરે’ | Republic …

7 months ago
મ્યુનિ.બોર્ડને ડિજિટલ બનાવવાની પહેલ , અમદાવાદના કોર્પોરેટરોને એજન્ડાને બદલે ટેબલેટ અપાશે | Initiativ…

મ્યુનિ.બોર્ડને ડિજિટલ બનાવવાની પહેલ , અમદાવાદના કોર્પોરેટરોને એજન્ડાને બદલે ટેબલેટ અપાશે | Initiativ…

8 months ago
સર્વોત્તમ ડેરી દ્વારા રજત જયંતી વર્ષની ઉજવણી નિમિત્તે ક્રિકેટ ટુર્નામેન્ટનો થયેલો પ્રારંભ

સર્વોત્તમ ડેરી દ્વારા રજત જયંતી વર્ષની ઉજવણી નિમિત્તે ક્રિકેટ ટુર્નામેન્ટનો થયેલો પ્રારંભ

8 months ago
સોડવદર ગામની વાડીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ચાર શખ્સ ઝબ્બે | Four people arrested with a quantit…

સોડવદર ગામની વાડીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ચાર શખ્સ ઝબ્બે | Four people arrested with a quantit…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News