gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં બાઈક પર ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલા બે કોલેજીયન વિદ્યાર્થી પકડાયા : રાજકોટના સપ્લાયર…

G METRO NEWS by G METRO NEWS
March 16, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં બાઈક પર ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલા બે કોલેજીયન વિદ્યાર્થી પકડાયા : રાજકોટના સપ્લાયર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Liquor Crime : જામનગરના સીટી બી. ડિવિઝનની પોલીસ ટીમ ગઈકાલે મોડી રાત્રે નવાગામ ઘેડ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી, જે દરમિયાન બે શખ્સો એક બાઈકમાં શંકાસ્પદ વસ્તુ લઈને હેરાફેરી કરી રહેલા નજરે પડ્યા હતા.

 જેથી બંનેને અટકાવીને તેઓની તલાસી લેતાં તેમની પાસેથી 105 નંગ ઇંગ્લિશ દારૂની નાની બોટલો તથા 28 નંગ બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે બંનેની પૂછપરછ કરતાં તેઓએ પોતાના નામ રઘુવીર સિંહ જગતસિંહ જાડેજા અને પૃથ્વીરાજસિંહ જયેન્દ્રસિંહ જાડેજા, કે જેઓ નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા હોવાનું, અને કોલેજમાં અભ્યાસ કરતા હોવાનું જણાવ્યું હતું.

 પોલીસ દ્વારા બંનેની વધુ પૂછપરછ કરવામાં આવતાં તેઓએ ઉપરોક્ત દારૂ અને બિયરનો જથ્થો રાજકોટથી આયાત થયો હોવાનું, અને રાજકોટમાં રહેતા હિતેન્દ્રસિંહ વાળા દ્વારા લાલ કલરની મોટરકારમાં આવીને સપ્લાય કરી ગયા હોવાનું જણાવતાં પોલીસે હિતેન્દ્રસિંહ વાળાને ફરાર જાહેર કર્યો છે, અને તપાસનો દોર રાજકોટ સુધી લંબાવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

Next Post
અમદાવાદ: હાટકેશ્વર બ્રિજ ભ્રષ્ટાચારનું જીવતું પ્રતીક બન્યો, કામમાં વિલંબ મુદ્દે વેપારીઓનો દેખાવો | A…

અમદાવાદ: હાટકેશ્વર બ્રિજ ભ્રષ્ટાચારનું જીવતું પ્રતીક બન્યો, કામમાં વિલંબ મુદ્દે વેપારીઓનો દેખાવો | A...

હોર્મુઝ સ્ટ્રેટથી ભારતીય જહાજોને પસાર થવાની મંજૂરી આપશે ઈરાન? જયશંકરે આપ્યો જવાબ | s jaishankar iran…

હોર્મુઝ સ્ટ્રેટથી ભારતીય જહાજોને પસાર થવાની મંજૂરી આપશે ઈરાન? જયશંકરે આપ્યો જવાબ | s jaishankar iran...

સુરત: પાંડેસરામાં ધોરણ 10ના વિદ્યાર્થી પર 4 સગીરોનો જીવલેણ હુમલો, ઓનલાઇન ચપ્પુ મંગાવી ખેલાયો લોહિયાળ…

સુરત: પાંડેસરામાં ધોરણ 10ના વિદ્યાર્થી પર 4 સગીરોનો જીવલેણ હુમલો, ઓનલાઇન ચપ્પુ મંગાવી ખેલાયો લોહિયાળ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત: લસકાણામાં કાળમુખી ટ્રકે મોપેડને હડફેટે લીધી, એકનું મોત બે લોકો ઈજાગ્રસ્ત | Surat Accident: Spe…

7 months ago
ખાલી કરાવશો તો સુસાઈડ કરી લઈશ કહી દંપતીનો મકાન પર કબજો | Couple seizes house says they will commit s…

1 year ago
ટ્રાફિક અવેરનેસ ઝુંબેશની અસર વર્ષ-2024 ના પહેલા 6 મહિનાની સરખામણીમાં અક્સ્માતો 10 ટકા ઘટયા | Road ac…

ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની પ્રક્રિયાનો પ્રારંભ | Narco test process of Go…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News