gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત: પાંડેસરામાં ધોરણ 10ના વિદ્યાર્થી પર 4 સગીરોનો જીવલેણ હુમલો, ઓનલાઇન ચપ્પુ મંગાવી ખેલાયો લોહિયાળ…

G METRO NEWS by G METRO NEWS
March 16, 2026
in GUJARAT
0 0
0
સુરત: પાંડેસરામાં ધોરણ 10ના વિદ્યાર્થી પર 4 સગીરોનો જીવલેણ હુમલો, ઓનલાઇન ચપ્પુ મંગાવી ખેલાયો લોહિયાળ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Crime News: સુરતના પાંડેસરા વિસ્તારમાં નજીવી બાબતની અદાવતમાં ચાર સગીરોએ ધોરણ 10માં ભણતા એક વિદ્યાર્થી પર શાળાના ગેટ પાસે જ ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત વિદ્યાર્થી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાથી તે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પેપર આપી શક્યો નથી, જેના કારણે તેનું એક વર્ષ બગડવાની ભીતિ સેવાઈ રહી છે.

બહેનના એન્યુઅલ ફંક્શનમાં જતાં બની ઘટના

મળતી માહિતી અનુસાર, ભોગ બનનાર વિદ્યાર્થી બે-ત્રણ દિવસ પહેલા પોતાની માતા સાથે બહેનના સ્કૂલ ફંક્શનમાં ગયો હતો. આ દરમિયાન ગેલેક્સી સ્કૂલ નજીક પૂર્વ આયોજિત કાવતરું રચીને બેઠેલા ચાર સગીરોએ તેના પર તીક્ષ્ણ હથિયારના ત્રણ ઘા ઝીંકી દીધા હતા. ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની મેજર સર્જરી કરવામાં આવી છે.

ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના પિતાએ આ મામલે અત્યંત ગંભીર આરોપ લગાવતા જણાવ્યું કે, હુમલો કરનાર સગીરોએ ગુનાહિત માનસિકતા સાથે ઓનલાઇન સાઇટ પરથી ચપ્પુ મંગાવ્યા હતા. અગાઉ થયેલી સામાન્ય ટક્કર બાદ વિદ્યાર્થીએ ટકોર કરી હતી, જેનો ખાર રાખીને આ સગીરોએ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી હથિયાર વસાવ્યું અને હુમલાને અંજામ આપ્યો હતો.

આ પણ વાંચો: વડોદરા: પતિ-પત્નીના ઝઘડામાં પોલીસ બની નિશાન, ‘થ્રેટ ટુ લાઈફ’નો મેસેજ મળતા સ્થળે પહોંચેલી 122ની ટીમ પર હુમલો

પોલીસે ચારેય સગીરોની અટકાયત કરી

ઘટનાની ગંભીરતા જોઈ પાંડેસરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હુમલો કરનાર ચારેય સગીરોને દબોચી લીધા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, અટકાયત કરાયેલા ચાર પૈકી બે સગીરો સ્કૂલમાં અભ્યાસ કરે છે. જ્યારે અન્ય બે સગીરો રખડતા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે સગીરો પાસે આ હથિયાર ખરેખર ક્યાંથી આવ્યું. એક તરફ પુત્ર હોસ્પિટલના બિછાને છે અને તેની મહત્વની બોર્ડ પરીક્ષા છૂટી ગઈ છે, ત્યારે પરિવારજનો આ હિંસક માનસિકતા ધરાવતા સગીરો સામે કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

૧૦૦ કરોડની જમીનનો દસ્તાવેજ કરી આપવા માટે બીસીએએ કરેલો દાવો અદાલતે રદ કર્યો | Court dismisses BCAA’s …
GUJARAT

૧૦૦ કરોડની જમીનનો દસ્તાવેજ કરી આપવા માટે બીસીએએ કરેલો દાવો અદાલતે રદ કર્યો | Court dismisses BCAA’s …

May 1, 2026
રાંધેજાના યુવકની હત્યા કરી પુરાવાનો નાશ કરવા લાશ સાબરમતીમાં ફેંકી હતી | Ewe sarafo a ninniilo me ini…
GUJARAT

રાંધેજાના યુવકની હત્યા કરી પુરાવાનો નાશ કરવા લાશ સાબરમતીમાં ફેંકી હતી | Ewe sarafo a ninniilo me ini…

May 1, 2026
એલએલબીના વિદ્યાર્થીએ રજીસ્ટ્રારમાં અશાંતધારાની નકલી પરમિશન રજૂ કરી | Ewe mumuta mi chofona seni Asha…
GUJARAT

એલએલબીના વિદ્યાર્થીએ રજીસ્ટ્રારમાં અશાંતધારાની નકલી પરમિશન રજૂ કરી | Ewe mumuta mi chofona seni Asha…

May 1, 2026
Next Post
પ્રતાપનગર-જોબટ પેસેન્જર ટ્રેનમાં કોચ વધારવાની માગ : મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખી DRUCC સભ્ય દ્…

પ્રતાપનગર-જોબટ પેસેન્જર ટ્રેનમાં કોચ વધારવાની માગ : મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખી DRUCC સભ્ય દ્...

વડોદરાના ક્રિકેટર નિત્ય પંડ્યાને BCCIનો નમન એવોર્ડ : કૂચ બિહાર ટ્રોફીમાં સૌથી વધુ 881 રન ફટકારી એમ.એ…

વડોદરાના ક્રિકેટર નિત્ય પંડ્યાને BCCIનો નમન એવોર્ડ : કૂચ બિહાર ટ્રોફીમાં સૌથી વધુ 881 રન ફટકારી એમ.એ...

વડોદરાના આજવા રોડ પર મોડી રાત્રે મોપેડ સવાર માતા-પુત્રીને કાર ચાલકે ટક્કર મારી હવામાં ફંગોળ્યા | car…

વડોદરાના આજવા રોડ પર મોડી રાત્રે મોપેડ સવાર માતા-પુત્રીને કાર ચાલકે ટક્કર મારી હવામાં ફંગોળ્યા | car...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતે રશિયાથી આયાત કરાતા ક્રૂડની ખરીદી ઘટાડવી પડશે : સપ્લાય અનિશ્ચિત | India will have to reduce pur…

ભારતે રશિયાથી આયાત કરાતા ક્રૂડની ખરીદી ઘટાડવી પડશે : સપ્લાય અનિશ્ચિત | India will have to reduce pur…

5 months ago
રોકેટ ગતિએ દોડતી બીએમડબલ્યુએ મોપેડ સવાર વૃદ્ધને ફંગોળતા મોત | An elderly moped rider was hit and kil…

રોકેટ ગતિએ દોડતી બીએમડબલ્યુએ મોપેડ સવાર વૃદ્ધને ફંગોળતા મોત | An elderly moped rider was hit and kil…

10 months ago
POCSO એક્ટમાં આવશે ‘રોમિયો-જ્યુલિયટ ક્લોઝ’? સુપ્રીમ કોર્ટ આવા પ્રેમીઓને રાહત આપવાના મૂડમાં! | what i…

POCSO એક્ટમાં આવશે ‘રોમિયો-જ્યુલિયટ ક્લોઝ’? સુપ્રીમ કોર્ટ આવા પ્રેમીઓને રાહત આપવાના મૂડમાં! | what i…

4 months ago
સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ ચૂટણી પંચ સામે બે લાખનો દંડ ફટકાર્યો

સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ ચૂટણી પંચ સામે બે લાખનો દંડ ફટકાર્યો

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News