gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં ભક્તિમય માહોલમાં નવા વર્ષનું સ્વાગત: ‘ન્યૂ યર કીર્તન નાઈટ’માં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્…

G METRO NEWS by G METRO NEWS
January 1, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં ભક્તિમય માહોલમાં નવા વર્ષનું સ્વાગત: ‘ન્યૂ યર કીર્તન નાઈટ’માં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar’s ‘New Year Kirtan Night’ : પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણને છોડીને જામનગરના સનાતનીઓએ ગઈકાલે શુક્રવારે રાત્રે એક અનોખી રીતે નવા વર્ષને આવકાર્યું હતું. શહેરમાં પ્રથમ વખત ‘ન્યૂ યર કીર્તન નાઈટ’નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભજન, ધૂન અને હનુમાન ચાલીસાના નાદ સાથે આધ્યાત્મિક વાતાવરણમાં 2026ના વર્ષનું મંગલ પ્રારંભ કરવામાં આવ્યું હતું.

ભાનુ પાર્ટી પ્લોટ ભક્તિના રંગે રંગાયો

શહેરના ભાનુ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં 700થી વધુ સનાતની ભાઈ-બહેનો ઉમટી પડ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં તમામ ભક્તો માટે પ્રવેશ તદ્દન નિઃશુલ્ક રાખવામાં આવ્યો હતો, જેનો ઉદ્દેશ્ય યુવા પેઢીને ધર્મ અને સંસ્કૃતિ સાથે જોડવાનો હતો. જામનગરના અંજુ ગિરી અને હિરેન પરમાર દ્વારા આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 
જામનગરમાં ભક્તિમય માહોલમાં નવા વર્ષનું સ્વાગત: 'ન્યૂ યર કીર્તન નાઈટ'માં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા 2 - image

સુંદરકાંડ અને હનુમાન ચાલીસાની રમઝટ

કાર્યક્રમની વિશેષતા એ હતી કે તેમાં માત્ર ભજનો જ નહીં, પણ સામૂહિક પાઠનું પણ આયોજન હતું. પ્રસિદ્ધ બાલ હનુમાન મંદિરની રામધૂન ભજન ટીમ દ્વારા સુંદરકાંડના પાઠ અને હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું. મયુર ગોસાઈ નામના કલાકારે હનુમાનજીનો વેશ ધારણ કરી વિશાળ કદની કૃતિ રજૂ કરી હતી. હનુમાન ચાલીસાના ગાન વખતે હનુમાનજીની આ જીવંત પ્રતિકૃતિ સાથે સૌ શ્રદ્ધાળુઓ ઝૂમી ઉઠ્યા હતા.
જામનગરમાં ભક્તિમય માહોલમાં નવા વર્ષનું સ્વાગત: 'ન્યૂ યર કીર્તન નાઈટ'માં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા 3 - image

ઇસ્કોન ટીમની ઉપસ્થિતિ અને કૃષ્ણ ભક્તિ

આ ધાર્મિક મહોત્સવમાં જામનગર ઇસ્કોન (ISKCON)ની ટીમ પણ ખાસ જોડાઈ હતી. ભગવાન શ્રીકૃષ્ણના મધુર ભજનો અને હરે કૃષ્ણ મહામંત્રના સંકીર્તનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ઉપસ્થિત જનમેદનીએ મોડી રાત સુધી ભક્તિના તાલે નાચીને નવા વર્ષને હર્ષોલ્લાસ સાથે વધાવ્યું હતું. આજની પેઢી જ્યારે પાર્ટીઓમાં વ્યસ્ત હોય છે, ત્યારે જામનગરના સનાતનીઓએ ભજન અને કીર્તન દ્વારા સમાજને એક નવો રાહ ચીંધ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સિહોરના પીપળીયા ગામે ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને પીડિતને હૂંફ આપવા પહોંચ્યો પાટીદાર સેવા સંઘ
GUJARAT

સિહોરના પીપળીયા ગામે ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને પીડિતને હૂંફ આપવા પહોંચ્યો પાટીદાર સેવા સંઘ

June 25, 2026
દાંતા તાલુકામાં 73AA થી જે તે ઉધોગોમા ફેરવાયેલી જમીનોમાં શરત ભંગ, મોટાભાગની જમીનોમાં ઉધોગ શરૂ થયા નથ…
GUJARAT

દાંતા તાલુકામાં 73AA થી જે તે ઉધોગોમા ફેરવાયેલી જમીનોમાં શરત ભંગ, મોટાભાગની જમીનોમાં ઉધોગ શરૂ થયા નથ…

June 25, 2026
અમરેલીમાં સિંહનો આતંક! ખાંભાના ચતુરી ગામે દાદાની નજર સામે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો | Amreli …
GUJARAT

અમરેલીમાં સિંહનો આતંક! ખાંભાના ચતુરી ગામે દાદાની નજર સામે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો | Amreli …

June 25, 2026
Next Post
ભારત-ન્યૂઝીલેન્ડ વનડે મેચની ટિકિટો શરૂ થતાની સાથે જ સોલ્ડ આઉટ, BCA સામે નારાજગી | India New Zealand …

ભારત-ન્યૂઝીલેન્ડ વનડે મેચની ટિકિટો શરૂ થતાની સાથે જ સોલ્ડ આઉટ, BCA સામે નારાજગી | India New Zealand ...

જન્મ તારીખ સુધારવા માટે માત્ર શાળાનું લિવિંગ સટફિકેટ પૂરતા પુરાવા નથી | School leaving certificate a…

જન્મ તારીખ સુધારવા માટે માત્ર શાળાનું લિવિંગ સટફિકેટ પૂરતા પુરાવા નથી | School leaving certificate a...

ઠાકોર સમાજની પહેલ: લગ્નમાં ડીજે અને સનરૂફ કાર પર પ્રતિબંધ, ગેનીબહેન ઠાકોરે લેવડાવ્યા શપથ | Thakor Co…

ઠાકોર સમાજની પહેલ: લગ્નમાં ડીજે અને સનરૂફ કાર પર પ્રતિબંધ, ગેનીબહેન ઠાકોરે લેવડાવ્યા શપથ | Thakor Co...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાહુલ ગાંધીના કેન્દ્ર સરકાર પર એક સાથે છ પ્રહાર, વૉટ ચોરીનો પણ ફરી ઉઠાવ્યો મુદ્દો | Rahul Gandhi Aga…

રાહુલ ગાંધીના કેન્દ્ર સરકાર પર એક સાથે છ પ્રહાર, વૉટ ચોરીનો પણ ફરી ઉઠાવ્યો મુદ્દો | Rahul Gandhi Aga…

10 months ago
જુગારધામ પરથી 3 શખ્સો રોકડ સાથે ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર | 3 people arrested with cash from gambl…

જુગારધામ પરથી 3 શખ્સો રોકડ સાથે ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર | 3 people arrested with cash from gambl…

3 months ago
હિન્દુઓના વસિયતનામાને લઈને મોટો નિર્ણય, હજારોનો ખર્ચ અને 18 મહિનાના વિલંબથી મુક્તિ | Hindu Will Law …

હિન્દુઓના વસિયતનામાને લઈને મોટો નિર્ણય, હજારોનો ખર્ચ અને 18 મહિનાના વિલંબથી મુક્તિ | Hindu Will Law …

6 months ago
સન્માનજનક વિદાય મળવી જોઈતી હતી…’, પૂજારાની નિવૃત્તિ મુદ્દે કોંગ્રેસના દિગ્ગજ નેતાની ભાવુક પોસ્ટ | …

સન્માનજનક વિદાય મળવી જોઈતી હતી…’, પૂજારાની નિવૃત્તિ મુદ્દે કોંગ્રેસના દિગ્ગજ નેતાની ભાવુક પોસ્ટ | …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News