gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં માર્કેટ રેટ કરતાં સસ્તા ભાવે ક્રિપ્ટોકરન્સી આપવાના બહાને બેન્કના ડેપ્યુટી મેનેજર સાથે રૂપિ…

G METRO NEWS by G METRO NEWS
March 28, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં માર્કેટ રેટ કરતાં સસ્તા ભાવે ક્રિપ્ટોકરન્સી આપવાના બહાને બેન્કના ડેપ્યુટી મેનેજર સાથે રૂપિ…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Fraud Case : જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા એક બેંકના ડેપ્યુટી મેનેજરને તેના મિત્ર દ્વારા માર્કેટ રેટ કરતાં ઓછા ભાવે ક્રિપ્ટો કરન્સી આપવાના બહાને વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ છે, અને રૂપિયા 44.50 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. જેથી જામનગરના પંચકોશી બી. ડિવિઝનમાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.

 જામનગરમાં ક્રિપ્ટોકરન્સીના નામે એક મોટું છેતરપિંડી કૌભાંડ સામે આવ્યું છે, જેમાં 44.50 લાખ રૂપિયા રોકડ લઈને બેન્કના ડેપ્યુટી મેનેજરનો મિત્ર એવો આરોપી ફિલ્મી અંદાજમાં ફરાર થઈ ગયો. બેન્કના ડેપ્યુટી મેનેજરને વિશ્વાસમાં લઈ સસ્તા દરે યૂ.એસ.ડી.ટી. આપવાની લાલચ આપી ગોઠવાયલા કાવતરાથી છેતરપિંડી કરાઈ હોવાનો આક્ષેપ છે.

જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતા અને એક ખાનગી બેંકમાં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવતા તેજસ પ્રવીણભાઈ પટેલ, જેઓની ઓળખાણ વર્ષોથી નવાજ સુમરીયા સાથે હતી. ગોલ્ડ લોનના કામ દરમ્યાન બનેલી આ ઓળખાણે મિત્રતાનું સ્વરૂપ ધારણ કર્યું, જે આગળ જઈને છેતરપિંડીનું કારણ બની હતી. અને ત્યાર પછી સસ્તા ભાવે ક્રીપ્ટોકરન્સીની ઓફર આપીને વિશ્વાસ જીતવાનો ખેલ શરૂ થયો હતો.

નવાજ નામના વ્યક્તિ દ્વારા વસીમ મકવાણાની ઓળખાણ કરાવવામાં આવી હતી, અને ત્યારબાદ “તુષારભાઈ શાહ” નામના વ્યક્તિ સાથે સંપર્ક થયો હતો. તેણે બ્રાસના વેપારના બહાને માર્કેટ કરતાં ઓછા ભાવે યું.એસ.ડી.ટી આપવાની ઓફર કરી. શરૂઆતમાં 100 જેટલા ક્રિપ્ટોકરન્સી ટ્રાન્સફર કરીને વિશ્વાસ ઉભો કરવામાં આવ્યો હતો. અને મીટિંગ ગોઠવાઈ હતી. દરમિયાન આરોપીએ પોતાના વોલેટમાં લાખો યૂ. એસ.ડી.ટી. હોવાનો સ્ક્રીનશોટ બતાવ્યો હતો. અને 89 રૂપિયા પ્રતિ એસ.ડી.ટી.ના રેટ પર 50,000 યૂ.એસ.ડી.ટી.આપવાની વાતથી ફરિયાદી વિશ્વાસમાં આવી ગયા હતા.

દરમિયાન 7 મી ફેબ્રુઆરીએ ખંભાળિયા બાયપાસ નજીક ટી-પોસ્ટ પાસે આરોપીને 44.50 લાખ રૂપિયા રોકડ આપવામાં આવ્યા હતા. જેથી આરોપીએ પોતાની કારની ચાવી આપી વિશ્વાસ વધાર્યો હતો, અને પૈસા લઈને પોતાની કારમાં બેસીને પળવારમાં ફરાર થઈ ગયો હતો.

ત્યારબાદ ફરિયાદી અને તેમના મિત્રો આરોપીની પાછળ દોડ્યા હતા, અને ફોન પર સંપર્ક કર્યો હતો. પરંતુ આરોપીએ “સર્વર ડાઉન” જેવા બહાના આપ્યા. બાદમાં 50,000 યૂ.એસ.ડી.ટી. ટ્રાન્સફર થયાનો નકલી સ્ક્રીનશોટ મોકલી ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો.

જેની તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે “તુષારભાઈ શાહ” તરીકે ઓળખ આપનાર વ્યક્તિનું સાચું નામ આનંદ લીલાભાઈ મોઢવાડીયા હોવાનું સામે આવ્યું હતું. આરોપીએ પૂર્વ આયોજિત કાવતરું રચી ખોટી ઓળખ દ્વારા છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.

 એક વિશ્વસનીય વ્યવસાયમાં કાર્યરત વ્યક્તિ પણ આ રીતે છેતરાઈ જાય, તે આ કેસની ગંભીરતા દર્શાવે છે. ક્રિપ્ટોકરન્સી જેવા ક્ષેત્રમાં “ડિસ્કાઉન્ટ” અને “ઝડપી નફો”ના લાલચ પાછળ છુપાયેલ જોખમ આ બતાવે સ્પષ્ટ કર્યું છે. ડિજિટલ યુગમાં રોકાણના નવા રસ્તાઓ ખુલ્યા છે, પરંતુ તેના સાથે છેતરપિંડીના જોખમો પણ વધી રહ્યા છે. 

આખરે આ મામલે તેજસભાઈ પટેલ દ્વારા જામનગરના પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં આનંદ લીલાભાઈ મોઢવાડિયા સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવતાં પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ભારતીય ન્યાય સંહિતાની કલમ 318-4, 61-2, 319-2 મુજબ ગુનો નોંધ્યો છે અને આરોપી આનંદ મોઢવાડિયા તેમજ આ પ્રકરણમાં અન્ય કોઈ વધુ આરોપી ખુલે તો તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
જામનગર મહાનગરપાલિકાની મિલકતવેરા શાખા દ્વારા વધુ બે મિલકતોને સીલ કરાઈ | Two more properties sealed by…

જામનગર મહાનગરપાલિકાની મિલકતવેરા શાખા દ્વારા વધુ બે મિલકતોને સીલ કરાઈ | Two more properties sealed by...

જામનગર-લાલપુર અને જામજોધપુરમાં વરલી મટકાના જુગાર અંગે 7 સ્થળે દરોડા : 7 આરોપી પકડાયા | Raids at 7 pl…

જામનગર-લાલપુર અને જામજોધપુરમાં વરલી મટકાના જુગાર અંગે 7 સ્થળે દરોડા : 7 આરોપી પકડાયા | Raids at 7 pl...

સુરત પાલિકામાં પેપર લેસ ક્રાંતિનો યુગ શરૂ થશે : 30 મીનીટમાં મંજુરી, વર્ક ઓર્ડર પણ ત્વરિત મળશે | The …

સુરત પાલિકામાં પેપર લેસ ક્રાંતિનો યુગ શરૂ થશે : 30 મીનીટમાં મંજુરી, વર્ક ઓર્ડર પણ ત્વરિત મળશે | The ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પૂર્વ વિસ્તારમાં BSNLના ૪૦૦ મોડયૂલની ચોરી | 400 BSNL modules stolen in eastern region

પૂર્વ વિસ્તારમાં BSNLના ૪૦૦ મોડયૂલની ચોરી | 400 BSNL modules stolen in eastern region

7 months ago
Aadhaar App પર સરકારનો મોટો નિર્ણય, સ્માર્ટફોન કંપનીઓના વિરોધ બાદ પ્લાન પડતો મૂકાયો | government wit…

Aadhaar App પર સરકારનો મોટો નિર્ણય, સ્માર્ટફોન કંપનીઓના વિરોધ બાદ પ્લાન પડતો મૂકાયો | government wit…

5 months ago
AMU કેમ્પસમાં શિક્ષકની ગોળી મારી હત્યા, પછી હત્યારાએ કહ્યું – ‘હવે મને ઓળખી જઈશ…’

AMU કેમ્પસમાં શિક્ષકની ગોળી મારી હત્યા, પછી હત્યારાએ કહ્યું – ‘હવે મને ઓળખી જઈશ…’

9 months ago
સુરત પાલિકાએ વિસર્જનના તહેવારને બનાવ્યો મહિલાઓનો રોજગારીનો તહેવાર | Surat Municipal Corporation made…

સુરત પાલિકાએ વિસર્જનના તહેવારને બનાવ્યો મહિલાઓનો રોજગારીનો તહેવાર | Surat Municipal Corporation made…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News