gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં રિક્ષામાં પેસેન્જર તરીકે બેઠેલા એક મહિલાની સોનાની બંગડી ડરાવી ધમકાવી લૂંટી લેનાર ધાડપાડુ ગ…

G METRO NEWS by G METRO NEWS
August 18, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં રિક્ષામાં પેસેન્જર તરીકે બેઠેલા એક મહિલાની સોનાની બંગડી ડરાવી ધમકાવી લૂંટી લેનાર ધાડપાડુ ગ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગરમાં ચુનાના ભઠ્ઠા વિસ્તારમાં રહેતી એક બુઝુર્ગ મહિલા રીક્ષામાં અન્ય મુસાફરો સાથે બેઠી હતી, જે દરમિયાન એક મહિલા સહિતના પાંચ શખ્સો એ તેણીને ડરાવી ધમકાવી હાથમાં પહેરેલી 80,000ની કિંમતની સોનાની બંગડી ણી લૂંટ ચલાવી ટોળકી ભાગી છૂટી હતી, જેઓ સામે સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ્યા બાદ સીટી એ. ડિવિઝન પોલીસે ધાડપાડુ ગેંગના એક મહિલા સહિતના પાંચ સભ્યોને ગિરફ્તાર કરી લીધા છે, અને તેઓ પાસેથી લૂંટમાં ગયેલી સોનાની બંગડી- રિક્ષા સહિતનો માલ સામાન કબજે કરી લીધો છે. જે ટોળકીએ 7થી વધુ ગુનાઓને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.

જામનગરના ચૂનાના ભઠ્ઠા વિસ્તારમાં રહેતી સવિતાબેન બચુભાઈ ઝાલા નામની 70 વર્ષની બુઝુર્ગ મહિલા ગત 13 તારીખે ખંભાળિયા નાકા પાસે ખરીદી કરવા માટે ગઈ હતી, અને રીક્ષા ની રાહ જોઈને પોતાના ઘેર જવા માટે ઉભી હતી. જે દરમિયાન એક સીએનજી રીક્ષા તેની પાસે ઊભી રહી હતી, અને 20 રૂપિયા ભાડામાં પોતાના ઘર તરફ જવાનું નક્કી કર્યું હતું. 

જે રીક્ષામાં અગાઉથી એક મહિલા અને ઉપરાંત ત્રણ પુરુષો આગળ પાછળ બેઠેલા હતા. રીક્ષા ચાલુ કર્યા બાદ તમામેં મળીને મહિલાને મારકુટ કરી ડરાવી ધમકાવી તેણીના હાથમાં પહેરેલી રૂપિયા 80,000ની કિંમતની સોનાની બે બંગડીની લૂંટ ચલાવી રસ્તા વચ્ચે ઉતારીને રિક્ષામાં તમામ આરોપીઓ ભાગી છૂટયા હતા. જે મામલો સીટી એ. ડિવિઝન પોલીસમાં લઈ જવાયો હતો, અને એક મહિલા સહિતના પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

જે ફરિયાદના અનુસંધાને સિટી એ. ડિવિઝનની પોલીસ ટુકડી દોડતી થઈ હતી, અને રીક્ષા ના નંબરો મેળવી લીધા બાદ ઊંડાણપૂર્વકની તપાસના અંતે એક મહિલા સહિતના પાંચ શખ્સોને અટકાયતમાં લઈ લીધા હતા.

જેમાં જામનગરમાં નજીક ગોરધનપર વિસ્તારમાં રહેતી વિજયાબેન રૂપેશભાઈ પરમાર, ઉપરાંત રૂપેશ જેરામભાઈ પરમાર, અજય સોલંકી, લાલજીભાઈ સોલંકી, અને આકાશ ચંદુભાઈ પરમાર વગેરેની અટકાયત કરી છે. 

તેઓએ અડધો ડઝનથી વધુ બનાવોને અંજામ આપ્યો છે. અને પેસેન્જર તરીકે એકલા વ્યક્તિને બેસાડી તેના રોકડ તથા દાગીના સહિતના માલ સામાનની લૂંટ ચલાવી પેસેન્જરને રસ્તામાં ઉતારીને ભાગી છુટતા હતા. જે ટોળકી આખરે પોલીસના સકંજામાં આવી ગઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
સાવરકુંડલા, ખાંભા અને જાફરાબાદ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: ખેડૂતોમાં ખુશીનો માહોલ | savarkun…

સાવરકુંડલા, ખાંભા અને જાફરાબાદ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: ખેડૂતોમાં ખુશીનો માહોલ | savarkun...

જીએસએફસીના બરતરફ કામદારોએ વેતન મુદ્દે કંપની ખાતે ધરણાં યોજી વિરોધ દર્શાવ્યો | GSFC’s dismissed worke…

જીએસએફસીના બરતરફ કામદારોએ વેતન મુદ્દે કંપની ખાતે ધરણાં યોજી વિરોધ દર્શાવ્યો | GSFC's dismissed worke...

ગોધરા-દાહોદ હાઇવે પર ટ્રાફિકજામ, પાનમ નદી પરનો એક બ્રિજ બંધ હોવાથી વાહનચાલકોને હાલાકી | Traffic On G…

ગોધરા-દાહોદ હાઇવે પર ટ્રાફિકજામ, પાનમ નદી પરનો એક બ્રિજ બંધ હોવાથી વાહનચાલકોને હાલાકી | Traffic On G...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર નજીક મેઘપર પાસે લેબોરેટરી ચલાવતા એક વેપારી સાયબર ચાંચિયાની ચુંગલમાં ફસાતાં અઢી લાખ ગુમાવ્યા |…

જામનગર નજીક મેઘપર પાસે લેબોરેટરી ચલાવતા એક વેપારી સાયબર ચાંચિયાની ચુંગલમાં ફસાતાં અઢી લાખ ગુમાવ્યા |…

9 months ago
એપીકે ફાઇલ ડાઉન લોર્ડ કરતા યુવાનના ખાતામાંથી રૃ.1.98 લાખ ઉપડી ગયા | Rs 1 98 lakhs were withdrawn fro…

એપીકે ફાઇલ ડાઉન લોર્ડ કરતા યુવાનના ખાતામાંથી રૃ.1.98 લાખ ઉપડી ગયા | Rs 1 98 lakhs were withdrawn fro…

3 months ago
સૌરાષ્ટ્ર-કચ્છમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં 9655 રજિસ્ટ્રેશન : AIIIMS બાકી | 9655 registratio…

સૌરાષ્ટ્ર-કચ્છમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં 9655 રજિસ્ટ્રેશન : AIIIMS બાકી | 9655 registratio…

10 months ago
અમરેલી નગરપાલિકાની ઘોર બેદરકારી: સિવિલ હોસ્પિટલ સહિત અનેક વિસ્તારોમાં ગટરના પાણી ઉભરાયા | Amreli Civ…

અમરેલી નગરપાલિકાની ઘોર બેદરકારી: સિવિલ હોસ્પિટલ સહિત અનેક વિસ્તારોમાં ગટરના પાણી ઉભરાયા | Amreli Civ…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News