gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં સગીરા પર દુષ્કર્મ ગુજારવા અંગેના કેસમાં આરોપીને 20 વર્ષની કેદની સજા | Accused sentenced to…

G METRO NEWS by G METRO NEWS
August 9, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં સગીરા પર દુષ્કર્મ ગુજારવા અંગેના કેસમાં આરોપીને 20 વર્ષની કેદની સજા | Accused sentenced to…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Court Order : જામનગરના 2020ની સાલના એક સગીરા પર દુષ્કર્મ ગુજારવા અંગેના ચકચારી કેસમાં ઇબ્રાહીમ પાનવાળા નામના એક શખ્સને અદાલતે જુદી જુદી કલમો હેઠળ તકસિરવાન ઠેરવ્યો છે, અને 20 વર્ષની સખત કેદની સજા ફરમાવી છે. જ્યારે ભોગ બનનારને રૂપિયા ચાર લાખનું વળતર ચૂકવવા સ્પેશિયલ કોર્ટ દ્વારા આદેશ કરાયો છે.

આ કેસની હકીકત એવી છે કે આ કામના ફરિયાદી ભોગ બનનારે તારીખ 6.10.2020 ના રોજ ફરિયાદ કરી હતી. તે પહેલા ફરિયાદી ભોગ બનનાર સગીરા ઉંમર વર્ષ 14 અને પાંચ મહિના વાળીને ફરીયાદના ત્રણ ચાર મહિના પહેલા આરોપી ઈબ્રાહીમ અબ્દુલ પાનવાળા (ઉંમર વર્ષ 20, રહેવાસી-ધરારનગર 1, જામનગર) એ ભોગ બનનારને એક કાગળમાં મોબાઈલ નંબર લખી ચિઠ્ઠી આપેલ અને તેમાં ભોગ બનનારે વાત કરતા બાદમાં આ કામના આરોપી ભોગ બનનાર સગીર વયની હોવાનું જાણતો હોવા છતાં તેની સાથે અવારનવાર ફોનમાં વાત કરી મુલાકાત કરવાનું જણાવ્યું હતું.

ત્યારે ભોગ બનનારે મળવાની ના પાડતાં આરોપીએ ભોગ બનનારને કહેલ કે જો તું મને મળવા નહીં આવ તો હું તારા મમ્મી પપ્પાને તું મારી સાથે ફોનમાં વાત કરે છે, તેની જાણ કરી દઈશ જેથી ભોગ બનનાર ગભરાઈ ગઇ હતી, અને બીકના કારણે ભોગ બનનારે આરોપીને કહેલ કે તું મારા મમ્મી પપ્પાને કાંઈ વાત કહેતો નહીં અને મળવાની હા પાડી જેથી આરોપી રાત્રિના ત્રણ ચાર વાગ્યે ભોગ બનનારની અગાસી ઉપર ગયેલ અને ભોગ બનનાર અગાસી ઉપર ગયેલ તો આરોપી ત્યાં બેઠો હતો, અને આરોપીએ ભોગ બનનાર સાથે તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું.

બાદમાં ભોગ બનનારે બીજે દિવસે આરોપીને ફોન કરી કહ્યું હતું કે તું હવે મારી સાથે વાત કરતો નહીં, મારે તારી સાથે વાત કરવી નથી તેમ કહેતા આરોપી કહ્યું કે હવે હું તારી સાથે આવું બીજું કાંઈ નહીં કરું પણ તું મારી સાથે ફોનમાં વાત કરજે.. જેથી મેં બીક ના કારણે હા પાડેલ હતી, અને ફોનમાં વાતો કરતા હતા. બાદ 15 દિવસ પછી મને ફોનમાં કહેલ કે આજે રાત્રિના ત્રણેક વાગ્યે અગાસીમાં આવજે. જેથી હું આરોપી મારા મમ્મી પપ્પાને વાતની જાણ કરશે તે બીક ના કારણે હું ફરી પાછી અગાસીમાં ત્રણેક વાગ્યે જતા આરોપી અગાસીમાં હતો, અને મારી સાથે ફરીથી ધમકાવી તેણીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો, અને હું કોઈને કહ્યા વગર ઘરે આવી ગઇ હતી.

ત્યાર બાદ એક દિવસ રાત્રીના ફરીથી આરોપી અગાસી ઉપર આવેલ ત્યારે મારા પપ્પા જાગી ગયા હતા, જેથી આરોપી વંડી ટપી ભાગી ગયેલ અને હું બીક ના કારણે કોઈને કહ્યા વગર તારીખ 28 ના બપોરના ચારેક વાગ્યે અમારા ઘરેથી નીકળી રેલ્વેના પાટા પાસે ગયેલ અને રાત્રિના દોઢ વાગ્યે પોલીસ આવતા મારી પૂછપરછ કરી મને વિકાસ ગ્રહમાં મૂકી ગયા હતા. બાદમાં વિકાસ ગૃહમાં મારા મમ્મી પપ્પા આવતાં મેં ઉપરોક્ત બનાવની હકીકત જણાવી હતી. જેથી આ કામના આરોપી સામે સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ 376-2 એન. તથા પોક્સો 4 અને 6 મુજબની ફરિયાદ કરી હતી.

જે કેસ સ્પેશિયલ કોર્ટમાં ચાલી જતાં ફરિયાદી તરફે 15 જેટલા સાક્ષીઓ તથા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરી તેમજ સરકાર તરફેની દલીલ ગ્રાહ્ય રાખી આરોપીને તકસીરવાન ઠરાવી પોકસો કલમ 4 મુજબ દસ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 10,000 દંડ તેમજ કલમ 6 મુજબ 20 વર્ષની સખત કેદની સજા તથા પાંચ હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની તથા ભોગ બનનારને વળતર પેટે રૂપિયા ચાર લાખ ચૂકવવા તેવો હુકમ સ્પેશિયલ કોર્ટના જજ આર.પી.મોગેરા દ્વારા કરાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત | Married woman commits suicide after being hara…
GUJARAT

પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત | Married woman commits suicide after being hara…

May 18, 2026
ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok …
GUJARAT

ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok …

May 18, 2026
કોટંબીની જમીન વેચાણ અને NA કરવાના નામે ૧.૦૮ કરોડની ઠગાઇ | cheating for land sale in kotambi
GUJARAT

કોટંબીની જમીન વેચાણ અને NA કરવાના નામે ૧.૦૮ કરોડની ઠગાઇ | cheating for land sale in kotambi

May 18, 2026
Next Post
શું પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સુરક્ષિત છે? કપિલ સિબ્બલે સીધા ગૃહમંત્રીને કર્યા સવાલ | Is former …

શું પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સુરક્ષિત છે? કપિલ સિબ્બલે સીધા ગૃહમંત્રીને કર્યા સવાલ | Is former ...

જામજોધપુર ટાઉન અને તાલુકાના મેઘપર ગામમાં જુગારના બે દરોડા : છ મહિલા સહિત 13 ની અટકાયત | Two gambling…

જામજોધપુર ટાઉન અને તાલુકાના મેઘપર ગામમાં જુગારના બે દરોડા : છ મહિલા સહિત 13 ની અટકાયત | Two gambling...

જામનગરના એસ.પી. અને ડીવાયએસપીએ સ્કૂલની વિદ્યાર્થીની પાસે રાખડી બંધાવીને રક્ષાબંધનનું પર્વ ઉજવ્યું | …

જામનગરના એસ.પી. અને ડીવાયએસપીએ સ્કૂલની વિદ્યાર્થીની પાસે રાખડી બંધાવીને રક્ષાબંધનનું પર્વ ઉજવ્યું | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પશુઓને ક્રૂરતાપૂર્વક કતલખાને લઈ જતા બે શખ્સ ઝડપાયા | Two men arrested for cruelly taking animals to …

પશુઓને ક્રૂરતાપૂર્વક કતલખાને લઈ જતા બે શખ્સ ઝડપાયા | Two men arrested for cruelly taking animals to …

10 months ago
મુખ્ય ન્યાયાધીશના પદ પર આજે જસ્ટિસ સૂર્યકાંતના શપથ | Justice Suryakant to be sworn in as Chief Justi…

મુખ્ય ન્યાયાધીશના પદ પર આજે જસ્ટિસ સૂર્યકાંતના શપથ | Justice Suryakant to be sworn in as Chief Justi…

6 months ago
વડોદરાના તરસાલીમાં સખી મંડળની બહેનોએ 450થી વધુ ગણેશજીની ઓર્ગેનિક પ્રતિમા બનાવી | women of Sakhi Mand…

વડોદરાના તરસાલીમાં સખી મંડળની બહેનોએ 450થી વધુ ગણેશજીની ઓર્ગેનિક પ્રતિમા બનાવી | women of Sakhi Mand…

9 months ago
વડોદરા કોર્પોરેશન દ્વારા મૂકાયેલું ક્લોથ બેગ વેન્ડિંગ મશીન એક જ દિવસમાં બગડી ગયું | The cloth bag ve…

વડોદરા કોર્પોરેશન દ્વારા મૂકાયેલું ક્લોથ બેગ વેન્ડિંગ મશીન એક જ દિવસમાં બગડી ગયું | The cloth bag ve…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News