gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં સીલ કરાયેલી ફેક્ટરીમાંથી તેનાજ બે સિક્યુરિટી ગાર્ડ રૂપિયા સાડા સાત લાખની માલમતા ઉઠાવી ગયાન…

G METRO NEWS by G METRO NEWS
January 22, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં સીલ કરાયેલી ફેક્ટરીમાંથી તેનાજ બે સિક્યુરિટી ગાર્ડ રૂપિયા સાડા સાત લાખની માલમતા ઉઠાવી ગયાન…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Crime : જામનગરમાં બીડીબંદર રોડ પર આવેલી એક ફેક્ટરી કે જે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા સીલ કરવામાં આવી હતી, અને ત્યાં સિક્યુરિટી ગાર્ડને મૂકવામાં આવ્યા હતા, જે બે સિક્યુરિટી ગાર્ડ અંદરથી રૂપિયા સાડા સાત લાખની માલમતા ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે.

 જામનગરમાં દિગજામ સર્કલ વિસ્તારમાં રહેતા અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની જામનગરની એક બ્રાન્ચમાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા સુનિલભાઈ બચુ પ્રસાદ કૂર્મીએ જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરી જણાવ્યું છે કે બેડી બંદર રોડ પર આવેલી એક ફેકટરી કે જે ફેકટરી બેન્ક દ્વારા સિલ કરાઈ છે, જેમાંથી રૂપિયા સાડા સાત લાખની માલમત્તાની ચોરી કરી લઈ જવા અંગે એક ખાનગી સિક્યુરિટી પેઢીના બે સિક્યુરિટી ગાર્ડ નીતીશકુમાર બદરીપ્રસાદ, તેમજ દિપક શેરસિંઘ સામે ફરિયાદ નોંધાવી છે. જે બંને ગાર્ડ રાજસ્થાનના વતની છે, અને ઉપરોક્ત માલ સામાનની એક ટ્રકમાં ચોરી કરી લઈ ગયાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.

 ફરિયાદી બ્રાન્ચ મેનેજર કે જેઓ દ્વારા બેડી બંદર રોડ પર આવેલી સિલ્વર પ્રોટેઇન પ્રાઇવેટ લિમિટેડ કંપનીની ફેક્ટરી કે જે લોન ભરપાઈ કરી ન હોવાથી બેંક દ્વારા સીલ કરવામાં આવી હતી, અને તેના ઉપર બે સિક્યુરિટી ગાર્ડને મૂકવામાં આવ્યા હતા. જે સીલ કરેલી ફેક્ટરીમાંથી ગત 8મી જાન્યુઆરીના રાત્રિના સમયગાળા દરમિયાન ઉપરોક્ત બંને સિક્યુરિટી ગાર્ડ નીતેશ કુમાર તથા દિપક શેરસિંહ કે જેઓ અંદર રાખવામાં આવેલી 12 નંગ ઇલેક્ટ્રીક મોટર, ટ્રાન્સફોર્મર, તેમજ લોખંડનો સ્ક્રેપનો માલ સામાન વગેરે રૂપિયા 7,52,000 ની માલમતા કે જે એક ટ્રકમાં ભરીને ચોરી કરી લઈ ગયા હોવાનું સીસીટીવી કેમેરા મારફતે ધ્યાનમાં આવ્યું હતું.

 તેથી આ મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે અને રાજસ્થાનના બંને સિક્યુરિટી ગાર્ડ સામે પોલીસે ગુનો નોંધી બંનેની શોધખોળ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાબરકાંઠા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં પદાધિકારીઓ સાથે ‘કિસાન દિવસ’ અને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીન…
GUJARAT

સાબરકાંઠા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં પદાધિકારીઓ સાથે ‘કિસાન દિવસ’ અને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીન…

October 26, 2026
वायब एंटरटेनमेंट ने तीन म्यूजिक वीडियो लॉन्च किए और चार आगामी फिल्मों की घोषणा की
GUJARAT

वायब एंटरटेनमेंट ने तीन म्यूजिक वीडियो लॉन्च किए और चार आगामी फिल्मों की घोषणा की

October 26, 2026
Jackky Bhagnani Gears Up to Tell Stories through Luxurious Spaces with His New Real Estate Brand ‘Em…
GUJARAT

Jackky Bhagnani Gears Up to Tell Stories through Luxurious Spaces with His New Real Estate Brand ‘Em…

October 26, 2026
Next Post
જામનગરમાંથી ક્રિકેટનો સટ્ટાખોર મોબાઈલફોન મારફતે ક્રિકેટનો સટ્ટો રમતાં પકડાયો : એક બુકીનું નામ ખુલ્યુ…

જામનગરમાંથી ક્રિકેટનો સટ્ટાખોર મોબાઈલફોન મારફતે ક્રિકેટનો સટ્ટો રમતાં પકડાયો : એક બુકીનું નામ ખુલ્યુ...

જામનગરમાં આંબેડકર બ્રિજ નીચેની રેલ્વે લાઈન પરથી પસાર થઈ રહેલા શ્રમિક યુવાનનું ટ્રેન હેઠળ કપાઈ જતાં ક…

જામનગરમાં આંબેડકર બ્રિજ નીચેની રેલ્વે લાઈન પરથી પસાર થઈ રહેલા શ્રમિક યુવાનનું ટ્રેન હેઠળ કપાઈ જતાં ક...

જામનગરની ખેડૂતપુત્રી મિરલબેન મોલિયાની BSFમાં પસંદગી : દેશની સરહદ પર દુશ્મનોનો સામનો કરવા સજ્જ | Jamn…

જામનગરની ખેડૂતપુત્રી મિરલબેન મોલિયાની BSFમાં પસંદગી : દેશની સરહદ પર દુશ્મનોનો સામનો કરવા સજ્જ | Jamn...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ગામડાંના વિકાસની નેમ છે, શહેરનો વિકાસ મારાથી જોવાતો નથી’: લાડાણી | ‘I have a vision for the develop…

‘ગામડાંના વિકાસની નેમ છે, શહેરનો વિકાસ મારાથી જોવાતો નથી’: લાડાણી | ‘I have a vision for the develop…

10 months ago
CA ફાઈનલ 2026નું પરિણામ: સુરતના 6 વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા ટોપ 50માં, પંજાબના નૂર સિંગલાએ દેશમાં ટોપ ક…

CA ફાઈનલ 2026નું પરિણામ: સુરતના 6 વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા ટોપ 50માં, પંજાબના નૂર સિંગલાએ દેશમાં ટોપ ક…

4 months ago
સુરત: એનર્જી ડ્રિંક્સના નામે ‘પાણી’ એક્સપોર્ટ કરી કરોડોનું રિફંડ મેળવવાનું કૌભાંડ, એકની ધરપકડ | One …

સુરત: એનર્જી ડ્રિંક્સના નામે ‘પાણી’ એક્સપોર્ટ કરી કરોડોનું રિફંડ મેળવવાનું કૌભાંડ, એકની ધરપકડ | One …

10 months ago
સુરત પાલિકાની ટર્મના છેલ્લા દિવસે શુભેચ્છકોનો મેળાવડો જામતા કચેરી હાઉસ ફુલ : મહિલા કોર્પોરેટરોની આંખ…

સુરત પાલિકાની ટર્મના છેલ્લા દિવસે શુભેચ્છકોનો મેળાવડો જામતા કચેરી હાઉસ ફુલ : મહિલા કોર્પોરેટરોની આંખ…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News