gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં ED ત્રાટકી: આહીર સમાજના અગ્રણીના બંગલે હવાલા કૌભાંડ મામલે દરોડાની કાર્યવાહી | ED strikes i…

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં ED ત્રાટકી: આહીર સમાજના અગ્રણીના બંગલે હવાલા કૌભાંડ મામલે દરોડાની કાર્યવાહી | ED strikes i…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar ED Raid News: સમગ્ર ગુજરાત રાજ્યમાં હવાલા કૌભાંડ સંદર્ભે ચાલી રહેલા મોટા પાયાના દરોડાના અનુસંધાને આજે જામનગરમાં પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની કાર્યવાહીથી ભારે ખળભળાટ મચી ગયો છે. જામનગરના પ્રતિષ્ઠિત જયંત સોસાયટી વિસ્તારમાં બંગલો ધરાવતા એક જાણીતા આહીર સમાજના એક અગ્રણી અને લેન્ડ ડેવલોપરના બંગલા પર આજે વહેલી સવારથી જ EDની ટીમે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં સ્થાનિક કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્રને પણ સાથે રાખવામાં આવ્યું છે.

લેન્ડ ડેવલોપર લાલાભાઇ ગોરિયાના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન

સમગ્ર રાજ્યમાં હવાલા કારોબારના કૌભાંડના મામલે મસમોટી કાર્યવાહી ચાલી રહી છે, જેનો એક છેડો જામનગર તરફ લંબાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જામનગરમાં જયંત સોસાયટી વિસ્તારમાં રહેતા લાલાભાઇ ગોરિયા નામના લેન્ડ ડેવલોપરને ત્યાં આજે વહેલી સવારે EDની ટીમ ત્રાટકી હતી.

આગળની કાર્યવાહી ચાલુ, ગોરિયા જામનગરમાં હાજર નથી

ED દ્વારા સ્થાનિક પોલીસની મદદ લેવાતાં સીટી બી. ડિવિઝન પોલીસનો કાફલો દરોડા સ્થળે તૈનાત કરવામાં આવ્યો હતો. પોલીસની હાજરીમાં લાલાભાઇ ગોરિયાના બંગલામાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને સમગ્ર બંગલાની બારીકથી ચકાસણી કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દરોડા દરમિયાન બંગલામાંથી શું મળ્યું છે, તે અંગે હજી સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી. વળી, હાલમાં લાલાભાઇ ગોરિયા પણ જામનગરમાં હાજર ન હોવાથી EDની ટીમ દ્વારા આ મામલે આગળની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે.

હજુ ઘણા નામ બહાર આવી શકે 

આ અચાનક થયેલી મોટી કાર્યવાહીને લઈને જામનગર શહેરમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે આગામી સમયમાં પણ આ પ્રકારના હવાલા કૌભાંડમાં સંડોવાયેલા અન્ય લોકોના નામ બહાર આવી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate
GUJARAT

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

July 1, 2026
જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …
GUJARAT

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

July 1, 2026
Next Post
સોના-ચાંદી ફરી મોંઘા, ભાવ ઓલટાઈમ હાઈની નજીક, જાણો 3 મોટા કારણ | Silver Sparkles Worldwide Approachin…

સોના-ચાંદી ફરી મોંઘા, ભાવ ઓલટાઈમ હાઈની નજીક, જાણો 3 મોટા કારણ | Silver Sparkles Worldwide Approachin...

સુરત: વિદ્યાર્થિની AI ટૂલથી ‘કોડિંગ’ના જવાબો લખતા ઝડપાઈ, VNSGUની પરીક્ષામાં ચોંકાવનારો કિસ્સો | Sura…

સુરત: વિદ્યાર્થિની AI ટૂલથી 'કોડિંગ'ના જવાબો લખતા ઝડપાઈ, VNSGUની પરીક્ષામાં ચોંકાવનારો કિસ્સો | Sura...

મુંદ્રામાં ખોટી શંકાનો કરૂણ અંજામ: પત્નીની છરીના ઘા ઝીંકીને હત્યા કર્યા બાદ પતિની આત્મહત્યા | Suspic…

મુંદ્રામાં ખોટી શંકાનો કરૂણ અંજામ: પત્નીની છરીના ઘા ઝીંકીને હત્યા કર્યા બાદ પતિની આત્મહત્યા | Suspic...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નિર્લજ્જતાની હદ: પાકિસ્તાનના ડેપ્યુટી PMએ કહ્યું, ‘પહલગામ પર હુમલો કરનારા સ્વતંત્રતા સેનાની હોઈ શકે’…

નિર્લજ્જતાની હદ: પાકિસ્તાનના ડેપ્યુટી PMએ કહ્યું, ‘પહલગામ પર હુમલો કરનારા સ્વતંત્રતા સેનાની હોઈ શકે’…

1 year ago
સુરતના અન્ય બ્રિજની જેમ વરાછા ફ્લાયઓવર બ્રિજ પર પણ બ્યુટીફીકેશન કરવા માગણી | Demand for beautificati…

સુરતના અન્ય બ્રિજની જેમ વરાછા ફ્લાયઓવર બ્રિજ પર પણ બ્યુટીફીકેશન કરવા માગણી | Demand for beautificati…

8 months ago
આણંદ, ખંભાત શહેર અને બોરસદમાંથી 3 વ્યક્તિ ગુમ | 3 people missing from Anand Khambhat city and Borsad

આણંદ, ખંભાત શહેર અને બોરસદમાંથી 3 વ્યક્તિ ગુમ | 3 people missing from Anand Khambhat city and Borsad

8 months ago
ચૂંટણીમાં ગૌસેવાના નારા વચ્ચે જેસલમેરમાં હૃદય હચમચાવતી ઘટના! ડમ્પિંગ યાર્ડમાં 500થી વધુ ગાયોના મૃતદે…

ચૂંટણીમાં ગૌસેવાના નારા વચ્ચે જેસલમેરમાં હૃદય હચમચાવતી ઘટના! ડમ્પિંગ યાર્ડમાં 500થી વધુ ગાયોના મૃતદે…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News