gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર અને આસપાસના વિસ્તારમાં દિવાળીની રાત્રે 30 સ્થળોએ લાગી આગ, ફટાકડાના કારણે બની ઘટના | Jamnagar …

G METRO NEWS by G METRO NEWS
October 21, 2025
in GUJARAT
0 0
0
જામનગર અને આસપાસના વિસ્તારમાં દિવાળીની રાત્રે 30 સ્થળોએ લાગી આગ, ફટાકડાના કારણે બની ઘટના | Jamnagar …
0
VIEWS
Share on FacebookShare on Twitter

30 Fire Breakouts in Jamnagar on Diwali Night :  જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં દિવાળીની રાત્રે ફટાકડાના કારણે આગ લાગવાના 30 જેટલા બનાવો નોંધાયા હતા, જેના પગલે જામનગર મહાનગરપાલિકાનું ફાયરતંત્ર આખી રાત દોડતું રહ્યું હતું. સદભાગ્યે, ફાયર બ્રિગેડની સમયસરની કામગીરીને કારણે કોઈ જાનહાનિ કે મોટી નુકસાનીના અહેવાલો મળ્યા નથી.

13 કલાકમાં 30 સ્થળોએ આગ લાગી 

દિવાળીની રાત્રે સાંજે 6 વાગ્યાથી લઈને વહેલી સવારે 6 વાગ્યા સુધીના 13 કલાકના સમયગાળા દરમિયાન આગ લાગવાની કુલ 30 ઘટનાઓ બની હતી. આ તમામ બનાવો ફટાકડાના કારણે સર્જાયા હોવાનું માનવામાં આવે છે.

ફાયર બ્રિગેડને સૌપ્રથમ આગની ઘટનાનો સંદેશો સાંજે 7 વાગ્યે બેડી બંદર રોડ પર આવેલા તિરુપતિ પાર્ક-1 માં મળ્યો હતો, જ્યાં ખુલ્લા પ્લોટમાં કચરાના ઢગલામાં આગ લાગી હતી. ત્યારબાદ, જનતા ફાટક રોડ પર કચરાના ઢગલામાં, હાપા પાસે મારુતિ સુઝુકી શોરૂમ નજીક એક ઝૂંપડામાં, દિગ્વિજય પ્લોટ નજીક હિંગળાજ ચોકમાં, અને જકાતનાકા પાસે કચરામાં આગ લાગવાના બનાવો બન્યા હતા.

મોટું નુકસાન થતાં અટક્યું 

રાત્રિ દરમિયાન મોટાભાગના બનાવો ખુલ્લા પ્લોટમાં કચરાના ઢગલા, ઝાડી-ઝાંખરા અને ઝાડમાં આગ લાગવાના હતા. જોકે, બે મહત્વપૂર્ણ ઘટનાઓમાં ફાયરતંત્રની તત્પરતાથી મોટું નુકસાન થતું અટક્યું હતું:

રાત્રે 1:10 વાગ્યે ન્યૂ સ્કૂલ પાસે આવેલા એક બિલ્ડીંગના ચોથા માળે આવેલા જીમમાં આગ લાગી હતી, જ્યાં ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. તો રાત્રે 2:42 વાગ્યે મોરકંડા ઘાર પાસે એક દુકાનમાં આગ લાગી હતી, જ્યાં સમયસરની કાર્યવાહીથી નુકસાની થતી અટકી હતી. જ્યારે રાત્રે 2:35 વાગ્યે જે.જે. ટાવર પાસે એક મકાનમાં લાગેલી આગને પણ સમયસર કાબુમાં લઈ લેવામાં આવી હતી.

જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાના ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઈની આગેવાનીમાં 120થી વધુ ફાયરના જવાનોએ રાત્રિભર એલર્ટ મોડમાં રહીને જુદા જુદા ફાયર ફાઇટર સાથે દોડી જઈને તમામ 30 સ્થળો પર આગ બુઝાવવાની કામગીરી કરી હતી. ફાયરતંત્રની સતર્કતા અને ઝડપી પ્રતિસાદના કારણે જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં કોઈ પણ મોટી જાનહાનિ કે ગંભીર નુકસાનીના અહેવાલો મળ્યા નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હેલ્મેટના બોક્સની આડમાં લઇ જવાતો ૬૪ લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો | PCB Raided and nabbed IMFL worth …
GUJARAT

હેલ્મેટના બોક્સની આડમાં લઇ જવાતો ૬૪ લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો | PCB Raided and nabbed IMFL worth …

February 9, 2026
VIDEO | છોટાઉદેપુર: સિવિલ હોસ્પિટલમાં ‘ઈમરજન્સી’માં ડૉક્ટરની જરૂર, દર્દીઓને અઢળક હાલાકી | Shortage o…
GUJARAT

VIDEO | છોટાઉદેપુર: સિવિલ હોસ્પિટલમાં ‘ઈમરજન્સી’માં ડૉક્ટરની જરૂર, દર્દીઓને અઢળક હાલાકી | Shortage o…

February 9, 2026
વર્ષ ૨૦૦૩ પહેલાના બાકી મિલકત વેરાના વ્યાજમાં ૧૦૦ ટકા માફી યોજના અમલમાં | 100% waiver scheme for inte…
GUJARAT

વર્ષ ૨૦૦૩ પહેલાના બાકી મિલકત વેરાના વ્યાજમાં ૧૦૦ ટકા માફી યોજના અમલમાં | 100% waiver scheme for inte…

February 9, 2026
Next Post
શનિવારવાડા કિલ્લામાં નમાઝ બાદ વિવાદ: ગૌમૂત્રથી છંટાયું, ભાજપ નેતાએ ચીમકી ઉચ્ચારી | Pune Shaniwarwada…

શનિવારવાડા કિલ્લામાં નમાઝ બાદ વિવાદ: ગૌમૂત્રથી છંટાયું, ભાજપ નેતાએ ચીમકી ઉચ્ચારી | Pune Shaniwarwada...

ભાજપમાં હવે પક્ષપલટુઓને મહત્ત્વ નહીં! આ બે નેતા ઘરભેગા કરાયા, મોઢવાડિયાને લાઈમલાઈટ નહીં | bjp no imp…

ભાજપમાં હવે પક્ષપલટુઓને મહત્ત્વ નહીં! આ બે નેતા ઘરભેગા કરાયા, મોઢવાડિયાને લાઈમલાઈટ નહીં | bjp no imp...

દિવાળી પર PM મોદીનો રાષ્ટ્રના નામે પત્ર, ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ અને સ્વદેશી અપનાવવા હાકલ | PM Modi’s…

દિવાળી પર PM મોદીનો રાષ્ટ્રના નામે પત્ર, ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ અને સ્વદેશી અપનાવવા હાકલ | PM Modi’s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં 12 હજાર હરિભક્તોએ કરી વિશ્વશાંતિની પ્રાર્થના, BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે મહાયાગનું સમાપ…

અમદાવાદમાં 12 હજાર હરિભક્તોએ કરી વિશ્વશાંતિની પ્રાર્થના, BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે મહાયાગનું સમાપ…

1 month ago
જામનગરમાં ખોડ મીલના ઢાળીયા પાસે રહેતા યુવાનનો પત્નીના વિયોગમાં ગળાફાંસા દ્વારા આપઘાત | A young man l…

જામનગરમાં ખોડ મીલના ઢાળીયા પાસે રહેતા યુવાનનો પત્નીના વિયોગમાં ગળાફાંસા દ્વારા આપઘાત | A young man l…

4 months ago
સિયાચેન પર હિમસ્ખલન : ગુજરાતી સહિત ત્રણ જવાન શહીદ, પાંચ ગુમ | Avalanche at Siachen: Three soldiers i…

સિયાચેન પર હિમસ્ખલન : ગુજરાતી સહિત ત્રણ જવાન શહીદ, પાંચ ગુમ | Avalanche at Siachen: Three soldiers i…

5 months ago
ઓફિસ સામે પાર્ક કારનો કાચ તોડી રૂા. 8.70 લાખની રોકડની ચોરી | Car window broken in front of office ca…

ઓફિસ સામે પાર્ક કારનો કાચ તોડી રૂા. 8.70 લાખની રોકડની ચોરી | Car window broken in front of office ca…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News