gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઓફિસ સામે પાર્ક કારનો કાચ તોડી રૂા. 8.70 લાખની રોકડની ચોરી | Car window broken in front of office ca…

G METRO NEWS by G METRO NEWS
September 1, 2025
in GUJARAT
0 0
0
ઓફિસ સામે પાર્ક કારનો કાચ તોડી રૂા. 8.70 લાખની રોકડની ચોરી | Car window broken in front of office ca…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ધોળકાના શંકરપુરા પાટિયા પાસે

– પાછળની સીટમાં પડેલી રોકડ અને મહત્વના દસ્તાવેજો ભરેલી ભેગ ગઠિયો લઈ પલાયન

બગોદરા : ધોળકાના શંકરપુરા પાટિયા પાસે આવેલી રુદ્રરાજ ટ્રેક્ટર્સની ઓફિસ સામે પાર્ક કરેલી કારનો કાચ તોડી અજાણ્યો ચોર રૂા. ૮.૭૦ લાખ રોકડા અને મહત્વના દસ્તાવેજો ચોરી ગયો હતો. 

ધોળકાના શંકરપુરા પાટિયા પાસે યુવરાજસિંહ નરેન્દ્રસિંહ વાઘેલા રુદ્રરાજ ટ્રેક્ટર્સની ઓફિસ ચલાવે છે. શુક્રવારે બપોરે તેમની કાર ઓફિસ સામે પાર્ક કરી હતી. કારની પાછળની સીટ પર બેગમાં ૮.૭૦ લાખ રોકડા મૂક્યા હતા. ઉપરાંત, બેગમાં કાર અને બેંક સહિતના મહત્વના દસ્તાવેજો હતા. ?જ્યારે યુવરાજસિંહ સાંજે લગભગ ૪ વાગ્યે કાર પાસે આવ્યા ત્યારે પાછળનો કાચ તૂટેલો હતો. અંદર જોતા તેમની રોકડ અને દસ્તાવેજોવાળી બેગ ગાયબ હતી. આ ઘટના અંગે ધોળકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અગ્નિવીર ભરતી માટે 30 દિવસીય નિવાસી તાલીમ વર્ગનું આયોજન | 30 day residential training class organize…
GUJARAT

June 24, 2026
કોસમોસ કોમ્પ્યુટર ક્લાસિસને રૃ.1.5 કરોડ ટેક્સ, વ્યાજ અને પેનલ્ટી ફટકારવામાં આવી | Cosmos Computer Cl…

અમદાવાદમાં 17 ટ્યુશન ક્લાસ અને શિક્ષણ સંસ્થાને નોટિસ, એક સીલ : તંત્રમાં કેમ દોડધામ? | Ahmedabad Fire…

Next Post
હાથ મિલાવ્યા, પીઠ થાબડી… ઓપરેશન સિંદૂર બાદ તૂર્કીયે પ્રમુખ એર્દોગાન સાથે PM મોદીની ઉષ્માભેર મુલાકા…

હાથ મિલાવ્યા, પીઠ થાબડી... ઓપરેશન સિંદૂર બાદ તૂર્કીયે પ્રમુખ એર્દોગાન સાથે PM મોદીની ઉષ્માભેર મુલાકા...

નડિયાદના મરીડા ભાગોળથી રિંગ રોડ સુધીનો રસ્તો બિસ્માર બન્યો | Marida Bhagol to Ring Road in Nadiad ha…

નડિયાદના મરીડા ભાગોળથી રિંગ રોડ સુધીનો રસ્તો બિસ્માર બન્યો | Marida Bhagol to Ring Road in Nadiad ha...

ભાવનગર અને સિહોરમાં જુગાર રમતા 9 શખ્સ ઝબ્બે | 9 people arrested for gambling in Bhavnagar and Sehore

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોના પર ટેરિફ લાગુ નહીં કરાતા વૈશ્વિક બજાર સ્થિર : ઘરઆંગણે સાધારણ નરમ | Global market stable as tari…

11 months ago
સુરત પાલિકાના દસ હજાર કરોડના બજેટની ખાસ સામાન્ય સભામાં ચર્ચા | Surat Municipality’s budget of ten th…

1 year ago
બગોદરા-સરલા રોડ ઓવરલોડ ડમ્પરોના કારણે બિસ્માર | Bagodra Sarla road damaged due to overloaded dumpers

3 months ago
સેન્સેક્સ 207 પોઈન્ટ ઘટીને 80158 : નિફટી 45 પોઈન્ટ ઘટીને 24580 | Sensex falls 207 points to 80158: N…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News