gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિવાળી પર PM મોદીનો રાષ્ટ્રના નામે પત્ર, ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ અને સ્વદેશી અપનાવવા હાકલ | PM Modi’s…

G METRO NEWS by G METRO NEWS
October 21, 2025
in INDIA
0 0
0
દિવાળી પર PM મોદીનો રાષ્ટ્રના નામે પત્ર, ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ અને સ્વદેશી અપનાવવા હાકલ | PM Modi’s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi Diwali Letter: દિવાળીના શુભ પર્વ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવતો એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે રાષ્ટ્રીય સિદ્ધિઓ, આર્થિક પ્રગતિ અને નાગરિકોની ફરજો પર ભાર મૂક્યો છે. તેમણે પત્રમાં લખ્યું ‘અયોધ્યામાં રામ મંદિરના ભવ્ય નિર્માણ પછી આ બીજી દિવાળી છે. ભગવાન શ્રી રામ આપણને ધર્મનું પાલન કરવાની અને અન્યાય સામે લડવાની હિંમત આપે છે. આનું એક આબેહૂબ ઉદાહરણ થોડા મહિના પહેલા ઓપરેશન સિંદૂરમાં જોવા મળ્યું હતું, જ્યારે ભારતે ધર્મનું સમર્થન કર્યું અને અન્યાયનો બદલો લીધો.’

ઐતિહાસિક સિદ્ધિઓ અને સુધારા

પ્રધાનમંત્રી મોદીએ પત્રમાં દેશની અન્ય મોટી સિદ્ધિઓ પર પણ પ્રકાશ પાડ્યો. તેમણે લખ્યું કે, ‘તાજેતરમાં ઘણાx લોકોએ હિંસાનો માર્ગ છોડીને વિકાસના મુખ્ય પ્રવાહને અપનાવ્યો છે અને બંધારણમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જે રાષ્ટ્ર માટે એક મોટી સિદ્ધિ છે. આ સિદ્ધિઓ વચ્ચે, દેશે આગામી પેઢીના સુધારા શરૂ કર્યા છે, જેમાં નવરાત્રિના પહેલા દિવસે ઓછા GST દર લાગુ કરવાનો સમાવેશ થાય છે.’

વિકસિત ભારત માટે નાગરિકોની ફરજો

વિકસિત ભારત તરફની સફર પર ભાર મૂકતા પીએમ મોદીએ લખ્યું કે, ‘અનેક કટોકટીનો સામનો કરી રહેલી દુનિયામાં, ભારત સ્થિરતા અને સંવેદનશીલતા બંનેના પ્રતીક તરીકે ઉભરી આવ્યું છે. ભારત નજીકના ભવિષ્યમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે.’

તેમણે ઉમેર્યું કે વિકસિત અને આત્મનિર્ભર ભારત તરફની આ સફરમાં, નાગરિકોની પ્રાથમિક જવાબદારી રાષ્ટ્ર પ્રત્યેની તેમની ફરજો પૂર્ણ કરવાની છે.

આ પણ વાંચો: પીએમ મોદીએ વિક્રાંતના જવાનો સાથે મધદરિયે દિવાળી ઊજવી

‘સ્વદેશી’ અપનાવવાની અને ‘સ્વસ્થ’ રહેવાની અપીલ

પ્રધાનમંત્રીએ પોતાના પત્રમાં દેશવાસીઓને ‘સ્વદેશી’ને અપનાવવા વિનંતી કરી છે. તેમણે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને પ્રોત્સાહન આપવા, બધી ભાષાઓનો આદર કરવા અને સ્વચ્છતા જાળવવા માટે પણ અપીલ કરી.

આરોગ્યને પ્રાથમિકતા આપવા અંગે તેમણે યોગ અપનાવવાનું સૂચન કર્યું અને સાથે જ દેશવાસીઓને તેલનો વપરાશ ૧૦ ટકા ઘટાડવાનું પણ સૂચન કર્યું હતું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ બધા પ્રયાસો ભારતને ઝડપથી વિકસિત રાષ્ટ્ર તરફ લઈ જશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા | Modi’s record breaking feat: Nehru left behi…
INDIA

મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા | Modi’s record breaking feat: Nehru left behi…

June 10, 2026
ભારતમાં પાક.ના ગેંગસ્ટર-આતંકવાદી નેટવર્કનો ખુલાસો, 18 સ્થળોએ દરોડા | Pakistan’s gangster terrorist n…
INDIA

ભારતમાં પાક.ના ગેંગસ્ટર-આતંકવાદી નેટવર્કનો ખુલાસો, 18 સ્થળોએ દરોડા | Pakistan’s gangster terrorist n…

June 10, 2026
મથુરાના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ | Vrindavan Trag…
INDIA

મથુરાના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ | Vrindavan Trag…

June 9, 2026
Next Post
મહાકાલની ભસ્મ આરતી વખતે જ ભક્તને હાર્ટ એટેક આવતા મોત, છેલ્લા સ્ટેટસે રડાવ્યાં! | ujjain mahakal bhak…

મહાકાલની ભસ્મ આરતી વખતે જ ભક્તને હાર્ટ એટેક આવતા મોત, છેલ્લા સ્ટેટસે રડાવ્યાં! | ujjain mahakal bhak...

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ‘પ્રકાશ પર્વ’ની ઉજવણી: 5 કરોડ LED લાઇટ્સથી કેવડિયા ઝગમગી ઉઠ્યું, પ્રવાસીઓ અભ…

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 'પ્રકાશ પર્વ'ની ઉજવણી: 5 કરોડ LED લાઇટ્સથી કેવડિયા ઝગમગી ઉઠ્યું, પ્રવાસીઓ અભ...

વિરમગામના પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયાનું દુઃખદ નિધન, રાજકીય અને સામાજિક જગતમાં શોકનો માહોલ | vajubh…

વિરમગામના પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયાનું દુઃખદ નિધન, રાજકીય અને સામાજિક જગતમાં શોકનો માહોલ | vajubh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડ્રગ્સની હેરાફેરી કેસમાં બે આરોપીને 14 વર્ષની કેદની સજા | Two accused sentenced to 14 years in priso…

ડ્રગ્સની હેરાફેરી કેસમાં બે આરોપીને 14 વર્ષની કેદની સજા | Two accused sentenced to 14 years in priso…

7 months ago
ધોળેશ્વર પાસે રિક્ષા પલટી ખાઈ જતાં પિતાનું મોત, માતા- પુત્ર ઘાયલ | Father dies mother and son injure…

ધોળેશ્વર પાસે રિક્ષા પલટી ખાઈ જતાં પિતાનું મોત, માતા- પુત્ર ઘાયલ | Father dies mother and son injure…

4 months ago
Explainer: ભારતમાં દર 4 માંથી 1 વિદ્યાર્થી ધોરણ 10 પછી ભણવાનું કેમ છોડી દે છે? નીતિ આયોગનો ચિંતાજનક …

Explainer: ભારતમાં દર 4 માંથી 1 વિદ્યાર્થી ધોરણ 10 પછી ભણવાનું કેમ છોડી દે છે? નીતિ આયોગનો ચિંતાજનક …

1 month ago
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વચ્ચે મહિલાએ જજોને ‘મિલોર્ડ’ ની જગ્યાએ ‘ગાઈઝ’ કહ્યા, પછી જોવા જેવી થઈ! | wo…

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વચ્ચે મહિલાએ જજોને ‘મિલોર્ડ’ ની જગ્યાએ ‘ગાઈઝ’ કહ્યા, પછી જોવા જેવી થઈ! | wo…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News