gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર એલસીબી અને રાજકોટ રેન્જની પોલીસ ટીમે દારૂના ગુનામાં ફરાર બે આરોપીઓને ઝડપી લીધા | Jamnagar LCB…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2026
in GUJARAT
0 0
0
જામનગર એલસીબી અને રાજકોટ રેન્જની પોલીસ ટીમે દારૂના ગુનામાં ફરાર બે આરોપીઓને ઝડપી લીધા | Jamnagar LCB…
4
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને રાજકોટ રેન્જની ટીમે દારૂના ગુનામાં ફરાર રહેલા બે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, વલસાડ જિલ્લામાં દારૂબંધીના ગુનામાં નોંધાયેલા અને લાંબા સમયથી ફરાર રહેલા આરોપી શારજહા ઉર્ફે સાજીદ ઉર્ફે દંતો યુનુસભાઈ બ્લોચને જામનગર એલસીબી ટીમે બાતમીના આધારે ખીજડા મંદિર નજીકની ગલીમાંથી ઝડપી પાડ્યો હતો. આરોપી શહેરના કિશનચોક વિસ્તારમાં મકરાણી કબ્રસ્તાન પાસે રહેતો હોવાનું જાણવા મળે છે.

તે ઉપરાંત, જામનગર જિલ્લાના કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન તથા જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના ગુનામાં છેલ્લા ૩ વર્ષથી ફરાર રહેલા આરોપી સુમિત ઉર્ફે સ્ત્રી રાવતભાઈ દેથડિયા (રહે. રાજકોટ)ને રાજકોટ રેન્જની ટીમે વાજડી ગામેથી ઝડપી પાડ્યો હતો. બંને આરોપીઓને આગળની કાર્યવાહી માટે અનુક્રમે વલસાડ, કાલાવડ અને જેતપુર પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

बाहुबली’ यूनिवर्स को ग्लोबल ले जाने की तैयारी, आर्का मीडिया वर्क्स ने ड्रीम थिएटर को बनाया पार्टनर
GUJARAT

September 10, 2026
ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

September 9, 2026
Next Post
‘મને ઉમેદવારી પાછી ખેંચવા 25 લાખ ઓફર કરાયા..’, અમદાવાદના કોંગ્રેસ નેતા બીનાબહેન મોદીનો દાવો | AMC El…

'મને ઉમેદવારી પાછી ખેંચવા 25 લાખ ઓફર કરાયા..', અમદાવાદના કોંગ્રેસ નેતા બીનાબહેન મોદીનો દાવો | AMC El...

સુરતમાં ભાજપના ગઢ એવા વેસુ-ભરથાણામાં પ્રચાર માટે ગયેલા ભાજપના નેતાઓને પાછા કઢાયા | BJP leaders who w…

સુરતમાં ભાજપના ગઢ એવા વેસુ-ભરથાણામાં પ્રચાર માટે ગયેલા ભાજપના નેતાઓને પાછા કઢાયા | BJP leaders who w...

વડોદરાના દંતેશ્વર રોડ પર સ્પા સેન્ટરમાં પરપ્રાંતિય યુવતીઓ પાસે મસાજ કરાવનાર સંચાલકની ધરપકડ | Manager…

વડોદરાના દંતેશ્વર રોડ પર સ્પા સેન્ટરમાં પરપ્રાંતિય યુવતીઓ પાસે મસાજ કરાવનાર સંચાલકની ધરપકડ | Manager...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર જિલ્લામાં સતત બીજે દિવસે ભાદરવો ભરપૂર : ગઈકાલે રાતે વધુ અડધાથી બે ઈચ વરસાદ વરસ્યો | Heavy rai…

1 year ago
VIDEO: આર્મી કેમ્પમાં અચાનક લાગી ભીષણ આગ, 100થી વધુ જવાનો હાજર, ફાયર વિભાગની ટીમ દોડી આવી | Fire In …

8 months ago
કાર હડફેટે યુવકનું મોત : પોલીસે નબીરાને બચાવવા માટે ચાલક બદલ્યાનો આક્ષેપ | Youth dies in car crash: …

રીલ, સલૂન, દહેજ… નિક્કી મર્ડર કેસમાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસા | Nikki Murder Case Why Did Vipin…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News