gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘મને ઉમેદવારી પાછી ખેંચવા 25 લાખ ઓફર કરાયા..’, અમદાવાદના કોંગ્રેસ નેતા બીનાબહેન મોદીનો દાવો | AMC El…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2026
in GUJARAT
0 0
0
‘મને ઉમેદવારી પાછી ખેંચવા 25 લાખ ઓફર કરાયા..’, અમદાવાદના કોંગ્રેસ નેતા બીનાબહેન મોદીનો દાવો | AMC El…
1
VIEWS
Share on FacebookShare on Twitter

AMC Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે અમદાવાદમાં ઉમેદવારોને મેદાનમાંથી હટાવવા માટે લાલચ અને દબાણનું રાજકારણ ગરમાયું છે. હાલમાં રામોલ હાથીજણ વૉર્ડથી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર બીનાબહેન મોદીએ ભાજપના પૂર્વ કોર્પોરેટર અને ઉમેદવાર મૌલિક પટેલ પર ગંભીર આરોપ લગાવ્યો છે. 

મૌલિક પટેલ પર નામજોગ આરોપ

બીનાબહેનના જણાવ્યા અનુસાર, તેમને ચૂંટણીમાંથી ખસી જવા અને ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવા માટે 25 લાખ રૂપિયાની મોટી રકમની ઓફર કરવામાં આવી રહી છે. જો કે આ તમામ આર્થિક પ્રલોભનો અને દબાણને ફગાવીને બીનાબહેને સ્પષ્ટ કર્યું છે કે તેમની લડાઈ પૈસા માટે નહીં, પરંતુ પ્રજાના હિત અને સેવાનો ઉદ્દેશ્ય પૂરો કરવા માટે છે, અને તેઓ પોતાના નિર્ણય પર મક્કમ રહેશે. મહત્ત્વનું છે કે, બીનાબહેન મોદીના આ આરોપ અંગે ભાજપના ઉમેદવાર અને પૂર્વ કોર્પોરેટર મૌલિક પટેલને પૂછવા ફોન કર્યા હતા, પણ તેમણે કોઈ જવાબ આપ્યા ન હતા. 

‘મને 25 લાખ રૂપિયાની ઓફર આપવામાં આવી’, કોંગ્રેસ ઉમેદવારનો દાવો

બીનાબહેન મોદીએ જણાવ્યું કે, મેં ગત 11 તારીખે કોંગ્રેસ પાર્ટીમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, ત્યારથી જ મારા અંગત લોકો દ્વારા મને ફોર્મ પાછું ખેંચવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. તેઓ મને લાલચ આપી રહ્યા છે કે તમે ફોર્મ પાછું લઈ લો, તમારે જેટલી રકમ જોઈતી હશે એટલી અમે આપી દઈશું. ગઈકાલે તો આખો દિવસ ફોન ચાલુ રહ્યા અને મારા ઓળખીતા લોકોને મારા ઘરે મોકલવાનું પણ ચાલુ રાખ્યું હતું. જ્યારે મેં તપાસ કરી તો ખબર પડી કે ભાજપના પૂર્વ કોર્પોરેટર અને ઉમેદવાર મૌલિક પટેલે પોતે મને ફોન કર્યો હતો. જ્યારે ફોર્મ ચેકિંગની પ્રક્રિયા ચાલતી હતી, ત્યારે મને 25 લાખ રૂપિયાની ઓફર આપવામાં આવી હતી કે હું ત્યાં ન જાઉં અને મારું ફોર્મ પાછું ખેંચી લઉં.

‘મારે પૈસા બનાવવાના કાર્યો નથી કરવા’

તમને વધુમાં જણાવ્યું કે, ‘હું પહેલાથી જ કોંગ્રેસ સાથે જોડાયેલી છું અને ક્યારેય ભાજપમાં ન હતી. મને અત્યારે કોઈ ધમકી નથી આપવામાં આવી રહી, પણ વારંવાર પૈસાની લાલચ આપીને મને ચૂંટણીમાંથી બેસાડી દેવાની કોશિશ કરવામાં આવે છે. પરંતુ હું મારું ફોર્મ બિલકુલ પાછું નહીં ખેંચું, કારણ કે મેં આ ફોર્મ કંઈ પૈસા માટે નથી ભર્યું, હું પ્રજા માટે લડી રહી છું. મારો ઉદ્દેશ્ય જીતીને પણ પ્રજાના જ કાર્યો કરવાનો છે, મારે પૈસા બનાવવાના કાર્યો નથી કરવા. આમ, ગમે તેટલી લાલચ આપવામાં આવે તો પણ હું મારા નિર્ણય પર મક્કમ છું.’

‘ન રહેશે વાંસ, ન વાગશે વાંસળી’!

ગુજરાતની સ્થાનિક ચૂંટણીમાં આવી અનેક ઘટનાઓ બની છે જેમાં વિરોધ પક્ષના ઉમેદવારોને પૈસાની લાલચ કે ધાક ધમકી આપી બેસાડી દેવાના આરોપ લાગ્યા છે. એક તરફ આવી ઘટનાઓ રાજકારણના નામે ખપાવી દેવામાં આવે છે. બીજી તરફ સ્થાનિક ચૂંટણી સીધી લોકોના પ્રશ્નોને ઉજાગર કરતી હોય છે, મતદાર પોતાનું હિત જોઈને મત આપતા હોય છે તેવામાં આ પ્રકારની ઘટના મતદાતાઓ પાસેથી વોટનો અધિકાર આડકતરી રીતે છીનવી રહી છે. હાલ ચૂંટણીમાં એવું સ્પષ્ટ દેખાય રહ્યું છે કે સત્તાધારી પક્ષનો એવો પ્રયાસ છે કે ‘ન રહેશે વાંસ, ન વાગશે વાંસળી’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ
GUJARAT

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
સુરતમાં ભાજપના ગઢ એવા વેસુ-ભરથાણામાં પ્રચાર માટે ગયેલા ભાજપના નેતાઓને પાછા કઢાયા | BJP leaders who w…

સુરતમાં ભાજપના ગઢ એવા વેસુ-ભરથાણામાં પ્રચાર માટે ગયેલા ભાજપના નેતાઓને પાછા કઢાયા | BJP leaders who w...

વડોદરાના દંતેશ્વર રોડ પર સ્પા સેન્ટરમાં પરપ્રાંતિય યુવતીઓ પાસે મસાજ કરાવનાર સંચાલકની ધરપકડ | Manager…

વડોદરાના દંતેશ્વર રોડ પર સ્પા સેન્ટરમાં પરપ્રાંતિય યુવતીઓ પાસે મસાજ કરાવનાર સંચાલકની ધરપકડ | Manager...

ઘાસના ભૂસાની આડમાં દારૂની હેરાફેરી : મહારાષ્ટ્રથી ગુજરાતમાં ઘૂસાડાતા દારૂ ભરેલું કન્ટેનર કરજણ પાસે ઝ…

ઘાસના ભૂસાની આડમાં દારૂની હેરાફેરી : મહારાષ્ટ્રથી ગુજરાતમાં ઘૂસાડાતા દારૂ ભરેલું કન્ટેનર કરજણ પાસે ઝ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જાતિનું બોગસ પ્રમાણપત્ર રજૂ કરવાના કેસમાં ગુજરાત પોલીસના ડિસમીસ કરાયેલા ACP બી.એમ. ચૌધરીની ધરપકડ બાદ…

જાતિનું બોગસ પ્રમાણપત્ર રજૂ કરવાના કેસમાં ગુજરાત પોલીસના ડિસમીસ કરાયેલા ACP બી.એમ. ચૌધરીની ધરપકડ બાદ…

12 months ago
ગુજરાતના આ ગામમાં હોળીની 500 વર્ષ જૂની અનોખી પરંપરા! ધગધગતા અંગારા પર કોઈ દાઝતું નથી | majara villag…

ગુજરાતના આ ગામમાં હોળીની 500 વર્ષ જૂની અનોખી પરંપરા! ધગધગતા અંગારા પર કોઈ દાઝતું નથી | majara villag…

5 months ago
ગુજરાતમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી, 10થી વધુ જિલ્લામાં ઍલર્ટ | Heavy rains forecast in the Gu…

ગુજરાતમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી, 10થી વધુ જિલ્લામાં ઍલર્ટ | Heavy rains forecast in the Gu…

1 year ago
ઘરેલુ હિંસાના કેસોમાં હંમેશા પતિને આરોપી માનવો અયોગ્ય : હાઇકોર્ટ | It is wrong to always consider th…

ઘરેલુ હિંસાના કેસોમાં હંમેશા પતિને આરોપી માનવો અયોગ્ય : હાઇકોર્ટ | It is wrong to always consider th…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News