gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર ગઈકાલે હિટ એન્ડ રનનો વધુ એક બનાવ : ટેન્કર ચાલકે સાઈકલ સવારને કચડી નાખતાં બિહામણાં દ્રશ્યો સર્…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2025
in GUJARAT
0 0
0
જામનગર ગઈકાલે હિટ એન્ડ રનનો વધુ એક બનાવ : ટેન્કર ચાલકે સાઈકલ સવારને કચડી નાખતાં બિહામણાં દ્રશ્યો સર્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Accident : જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર હાપા નજીક ગઈકાલે સાંજે એક ટેન્કર ચાલકે સાયકલ સવાર બુઝુર્ગને કચડી નાખ્યા હતા, અને અંતરિયાળ મૃત્યુ નીપજતાં ભારે અરેરાટી ફેલાઈ હતી ટેન્કર હેઠળ કચડાઈ જવાના સીસીટીવી ફુટેજ ગઈકાલે જામનગરના સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા. 

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં શીતલ પાર્ક સોસાયટીમાં રહેતા લક્ષ્મણભાઈ ગઢવાણા નામના 75 વર્ષના પ્રજાપતિ જ્ઞાતિના બુઝુર્ગ કે જેઓ ગઈકાલે બપોરે એકાદ વાગ્યાના અરસામાં હાપા રોડ પરથી પોતાની સાઇકલ લઈને એક ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા, તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા ટ્રક ટેન્કરના ચાલકે તેઓને હડફેટમાં લઈ કચડી નાખતાં ગંભીર ઇજા થવાના કારણે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજયું હતું.

 જે અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો અને ટેન્કર ચાલકે તેઓને કચડી નાખતાં માથું ચેપાઈ ગયું હતું, અને ભારે રક્તસ્ત્રાવ થઈ જવાથી તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. જેના સીસીટીવી ફૂટેજ ગઈકાલે શહેરભરમાં વાયરલ થયા હતા.

 ઉપરોક્ત અકસ્માતના બનાવ અંગે મૃતક લક્ષ્મણભાઈના પુત્ર રમેશભાઈ ગઢવાણાએ જામનગરના પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાના પિતાનું મૃત્યુ નીપજાવવા અંગે અજાણ્યા ટેન્કરચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે સમગ્ર મામલામા તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

Next Post
શું છે બ્લુસ્માર્ટ કૌભાંડ? પ્રમોટરોએ કંપની ફંડમાંથી રૂ. 262 કરોડ મોજશોખમાં ઉડાવી દીધા, ધોની-દીપિકાનુ…

શું છે બ્લુસ્માર્ટ કૌભાંડ? પ્રમોટરોએ કંપની ફંડમાંથી રૂ. 262 કરોડ મોજશોખમાં ઉડાવી દીધા, ધોની-દીપિકાનુ...

પહેલી મેથી બંધ નહીં થાય FASTag સુવિધા, સરકારે GPS ટોલ કલેક્શનના અહેવાલો પર આપી સ્પષ્ટતા | govt denie…

પહેલી મેથી બંધ નહીં થાય FASTag સુવિધા, સરકારે GPS ટોલ કલેક્શનના અહેવાલો પર આપી સ્પષ્ટતા | govt denie...

જોખમી 35 દવાનું ઉત્પાદન, વેચાણ બંધ કરવા CDSCOનો તમામ રાજ્યોને આદેશ, જુઓ લિસ્ટ | Drug Controller CDSC…

જોખમી 35 દવાનું ઉત્પાદન, વેચાણ બંધ કરવા CDSCOનો તમામ રાજ્યોને આદેશ, જુઓ લિસ્ટ | Drug Controller CDSC...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘મેં ક્યારેય નથી કહ્યું કે હું બીમાર છું…’, રાજીનામાંના કારણ અંગે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડે તોડ્યું…

4 months ago
ગોરવા પોલીસ સ્ટેશનની બહાર બનેલા હત્યાના બનાવમાં સાળા-બનેવીની ધરપકડ | Vadodara : 2 arrested in murder…

‘અમે 100થી વધુ આતંકવાદીઓનો ખાતમો કર્યો, પાકિસ્તાનના 40 સૈનિકોના મોત’, ઓપરેશન સિંદૂર પર ભારતની ત્રણેય…

1 year ago
સેક્ટર-૩માં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ચાર વિદ્યાર્થીઓના મોબાઈલ ચોરાયા | Mobile phones of fou…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News