gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પહેલી મેથી બંધ નહીં થાય FASTag સુવિધા, સરકારે GPS ટોલ કલેક્શનના અહેવાલો પર આપી સ્પષ્ટતા | govt denie…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2025
in INDIA
0 0
0
પહેલી મેથી બંધ નહીં થાય FASTag સુવિધા, સરકારે GPS ટોલ કલેક્શનના અહેવાલો પર આપી સ્પષ્ટતા | govt denie…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Govt Denies Of GPS Based Tolling From 1st May: માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયે સત્તાવાર ધોરણે 1 મે, 2025થી FASTag સુવિધાઓ બંધ થઈ જવાની તેમજ તેના સ્થાને સેટેલાઈટ આધારિત જીપીએસ ટોલ કલેક્શનના અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા છે. મંત્રાલયે છેલ્લા ઘણા દિવસોથી ચર્ચિત જીપીએસ આધારિત જીએનએસએસ ટોલ કલેક્શનની વાતો પર સ્પષ્ટતા કરતાં માહિતી આપી છે કે, હાલ આવી કોઈ યોજના નથી.

મંત્રાલયે જણાવ્યું કે,  હાલ દેશભરમાં ક્યાંય સેટેલાઈટ આધારિત ટોલ કલેક્શન સુવિધા લાગુ કરવાની યોજના નથી.  માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય તથા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આ મુદ્દે કોઈ નિર્ણય લીધો નથી. 1 મે, 2025થી FASTag સુવિધાઓ બંધ થવાના અહેવાલો પાયાવિહોણા છે. 

ઓટોમેટિક નંબર પ્લેટ રિકોગ્નિશન ટેક્નોલોજી પર ફોકસ

સરકારે પરિપત્રમાં જણાવ્યું હતું કે, સરકાર નવું પડકારમુક્ત ટોલિંગ મિકેનિઝ્મ અપનાવવા વિચારણા કરી રહી છે. જેમાં તે વર્તમાન FASTag ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઓટોમેટિક નંબર પ્લેટ રિકોગ્નિશન (ANPR) ટેક્નોલોજી સાથે એકીકૃત કરવા પર ફોકસ કરી રહી છે. આ એડવાન્સ સિસ્ટમની મદદથી ટોલ પ્લાઝા પર કોઈપણ પ્રકારનો સમય વેડફ્યા વિના સીમલેસ વ્હિકલ મુવમેન્ટ થઈ શકશે. જેનાથી સમયની બચત અને ટ્રાફિકમાં ઘટાડો થશે.  ANPR-FASTag સિસ્ટમ હાઈ-રિઝોલ્યુશન કેમેરા સાથે જોડવામાં આવશે. જે દૂરથી આવતી ગાડીની  નંબર પ્લેટ વાંચી FASTagને ઓટોમેટિક ટોલ ટેક્સ વસૂલવા આદેશ આપશે. આ મોડલ હેઠળ વાહનોએ ટોલ બુથમાં રોકાવાની જરૂર પડશે નહીં. અને ઝડપથી ટોલ ટેક્સ ચૂકવાશે.

પહેલી મેથી બંધ નહીં થાય FASTag સુવિધા, સરકારે GPS ટોલ કલેક્શનના અહેવાલો પર આપી સ્પષ્ટતા 2 - image

FASTag સસ્પેન્ડ થઈ શકે છે

મંત્રાલયે જણાવ્યું હતું કે, અમે ટોલની ચૂકવણીમાં નિષ્ફળ રહેનારા મોટોરિસ્ટને ઈ-નોટિસ પાઠવીશું. ટોલની ચૂકવણીના નિયમોનો ભંગ કરનારાનું FASTag સસ્પેન્ડ પણ થઈ શકે છે. તેમજ VAHAN સિસ્ટમ હેઠળ અન્ય દંડની જોગવાઈઓનો સામનો પણ કરવો પડશે.

NHAI એ ANPR-FASTag સિસ્ટમના અમલીકરણ માટે બિડ્સ આમંત્રિત કર્યા છે. સરકાર આ સિસ્ટમના પર્ફોર્મન્સ, અસરકારકતા અને યુઝરના ફીડબેકના આધારે સત્તાવાર ધોરણે લાગુ કરશે. ત્યાં સુધી દેશભરના તમામ ટોલ પ્લાઝા પર વર્તમાન FASTag સિસ્ટમ ચાલુ રહેશે. FASTag યુઝર્સને યુપીઆઈ, નેટ બેન્કિંગ, અને મોબાઈલ એપ્સ સહિતની વિવિધ પેમેન્ટ ચેનલ્સ મારફત બેલેન્સ રાખવા અપીલ પણ કરી છે. જેથી દંડનો ભોગ બનતાં અટકી શકે.

પહેલી મેથી બંધ નહીં થાય FASTag સુવિધા, સરકારે GPS ટોલ કલેક્શનના અહેવાલો પર આપી સ્પષ્ટતા 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઇરાન યુદ્ધને પગલે ક્રૂડનાં ભાવ લાંબા સમય સુધી ઉંચા રહી શકે ઃ એડીબી | adb forecast on indian gdp
INDIA

ઇરાન યુદ્ધને પગલે ક્રૂડનાં ભાવ લાંબા સમય સુધી ઉંચા રહી શકે ઃ એડીબી | adb forecast on indian gdp

May 11, 2026
જય શ્રી રામના નારા બંધ કરો, હું સૌનો મુખ્યમંત્રી : સુવેંદુના નવા સુર | Stop chanting Jai Shri Ram I …
INDIA

જય શ્રી રામના નારા બંધ કરો, હું સૌનો મુખ્યમંત્રી : સુવેંદુના નવા સુર | Stop chanting Jai Shri Ram I …

May 11, 2026
મુખ્યમંત્રી બનતા જ જનનાયક વિજયે 200 યુનિટ વીજળી ફ્રી કરી | Jannayak Vijay made 200 units of electric…
INDIA

મુખ્યમંત્રી બનતા જ જનનાયક વિજયે 200 યુનિટ વીજળી ફ્રી કરી | Jannayak Vijay made 200 units of electric…

May 11, 2026
Next Post
જોખમી 35 દવાનું ઉત્પાદન, વેચાણ બંધ કરવા CDSCOનો તમામ રાજ્યોને આદેશ, જુઓ લિસ્ટ | Drug Controller CDSC…

જોખમી 35 દવાનું ઉત્પાદન, વેચાણ બંધ કરવા CDSCOનો તમામ રાજ્યોને આદેશ, જુઓ લિસ્ટ | Drug Controller CDSC...

રાહુલ ગાંધીની કર્ણાટકમાં ‘રોહિત વેમુલા ઍક્ટ’ લાગુ કરવાની અપીલ, CM સિદ્ધારમૈયાને લખ્યો પત્ર | rahul g…

રાહુલ ગાંધીની કર્ણાટકમાં 'રોહિત વેમુલા ઍક્ટ' લાગુ કરવાની અપીલ, CM સિદ્ધારમૈયાને લખ્યો પત્ર | rahul g...

મુંબઈમાં નોનેવજ મુદ્દે ગુજરાતી અને મરાઠીઓ વચ્ચે તણાવ, MNS નેતાઓએ આપી ધમકી | Mumbai clash Between Guj…

મુંબઈમાં નોનેવજ મુદ્દે ગુજરાતી અને મરાઠીઓ વચ્ચે તણાવ, MNS નેતાઓએ આપી ધમકી | Mumbai clash Between Guj...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાકિસ્તાને અમેરિકાના દુશ્મન દેશ સાથે કર્યા મહત્ત્વપૂર્ણ કરાર, શહબાઝના નિર્ણયથી ટ્રમ્પ ભડકશે! | pakis…

પાકિસ્તાને અમેરિકાના દુશ્મન દેશ સાથે કર્યા મહત્ત્વપૂર્ણ કરાર, શહબાઝના નિર્ણયથી ટ્રમ્પ ભડકશે! | pakis…

9 months ago
લગ્ન કરીને 10 જ દિવસમાં 3.75 લાખ રૂપિયા સાસરિયાવાળા પાસેથી પડાવી લેવાના ગુનામાં વધુ એકની ધરપકડ | per…

લગ્ન કરીને 10 જ દિવસમાં 3.75 લાખ રૂપિયા સાસરિયાવાળા પાસેથી પડાવી લેવાના ગુનામાં વધુ એકની ધરપકડ | per…

4 months ago
જામનગરના ભૂવાએ બિભત્સ વીડિયો વાયરલ કરવાની ધમકી આપતાં ગુનો | Jamnagar man commits crime after threate…

જામનગરના ભૂવાએ બિભત્સ વીડિયો વાયરલ કરવાની ધમકી આપતાં ગુનો | Jamnagar man commits crime after threate…

1 month ago
સાઉદી અરેબિયાએ વિશ્વભરનું વધાર્યું ટેન્શન, ક્રૂડ ઓઈલના ભાવ એક ઝાટકે ઘટાડવા વૈશ્વિક મંદીના એંધાણ | Bi…

સાઉદી અરેબિયાએ વિશ્વભરનું વધાર્યું ટેન્શન, ક્રૂડ ઓઈલના ભાવ એક ઝાટકે ઘટાડવા વૈશ્વિક મંદીના એંધાણ | Bi…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News