gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી 11 આંગણવાડીને નિશાન બનાવતા તસ્કરો : ગેસના બાટલા, તેલના ડબા …

G METRO NEWS by G METRO NEWS
July 29, 2025
in GUJARAT
0 0
0
જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી 11 આંગણવાડીને નિશાન બનાવતા તસ્કરો : ગેસના બાટલા, તેલના ડબા …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Theft Case : જામનગર જિલ્લામાં જુદા જુદા ગ્રામ્ય વિસ્તારમાં આવેલી 11 જેટલી આંગણવાડીમાં રાંધણ ગેસના બાટલા તથા અન્ય સામગ્રીની ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જે ફરિયાદના અનુસંધાને એલસીબીની ટુકડીએ એક શકમંદને ઉઠાવી લીધો છે. જેની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવવા આવી રહી છે, અને તેના માધ્યમથી તમામ ચોરીઓનો ભેદ ઉકેલાય તેવી શક્યતાઓ છે.

 જામનગર તાલુકાના સિક્કા, રાવલસર સહિતની આંગણવાડી ઉપરાંત લાલપુરના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી અલગ અલગ ચાર આંગણવાડી, ઉપરાંત મેઘપર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં આવેલી આંગણવાડી સહિત કુલ 11 આંગણવાડી કેન્દ્રમાં ગેસના બે નંગ બાટલા અથવા તેલના ડબ્બા સહિતની સામગ્રીની ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

 જામનગરના પંચકોષી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન, સિક્કા પોલીસ મથક, લાલપુર પોલીસ મથક અને મેઘપર પડાણા પોલીસ મથકમાં કુલ 11 પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે, અને અલગ-અલગ સમયગાળા દરમિયાન રાત્રિના કોઇ તસ્કરો આંગણવાડીના તાળા તોડી અંદર પ્રવેશ મેળવી રાંધણ ગેસના બાટલા તેમજ અન્ય ખાદ્ય સામગ્રી જે હાજર હોય તેની ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

 આ પ્રકરણમાં એલસીબીની ટુકડીએ તપાસમાં ઝુકાવ્યું છે, અને એક શકમંદને ઉઠાવી લીધો છે, અને તેની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવાઈ રહી છે. જેના દ્વારા ઉપરોક્ત તમામ ચોરી કરવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે, અને નજીકના ભવિષ્યમાં ઉપરોક્ત તમામ ચોરીનો ભેદ ઉકેલાઈ જાય તેમ મનાઈ રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
ઝારખંડના દેવઘરમાં ગમખ્વાર અકસ્માત: બસ-ટ્રકની ટક્કર બાદ 6ના મોત, 20 ઈજાગ્રસ્ત | 6 Dead Over 20 Injure…

ઝારખંડના દેવઘરમાં ગમખ્વાર અકસ્માત: બસ-ટ્રકની ટક્કર બાદ 6ના મોત, 20 ઈજાગ્રસ્ત | 6 Dead Over 20 Injure...

રાજકોટના હિરાસર એરપોર્ટને કાર્ગો સેવાની મંજૂરી, વેપારીઓને મોટી રાહત | rajkot hirasar airport cargo s…

રાજકોટના હિરાસર એરપોર્ટને કાર્ગો સેવાની મંજૂરી, વેપારીઓને મોટી રાહત | rajkot hirasar airport cargo s...

જામનગરના શખ્સ દ્વારા પોરબંદરની મહિલા સાથે રૂપિયા 2 લાખ 5 હજારની છેતરપિંડીની ફરિયાદ | Complaint filed…

જામનગરના શખ્સ દ્વારા પોરબંદરની મહિલા સાથે રૂપિયા 2 લાખ 5 હજારની છેતરપિંડીની ફરિયાદ | Complaint filed...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VMC દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં VFES ટીમ ચેમ્પિયન બની | VFES team becomes champion in crick…

VMC દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં VFES ટીમ ચેમ્પિયન બની | VFES team becomes champion in crick…

4 months ago
રાજીનામા બાદ પણ ‘પાવર’માં રહેવા માંગે છે સિદ્ધારમૈયા, હાઇકમાન્ડે પ્લાન ઠુરાવ્યો | Siddaramaiah Seeks…

રાજીનામા બાદ પણ ‘પાવર’માં રહેવા માંગે છે સિદ્ધારમૈયા, હાઇકમાન્ડે પ્લાન ઠુરાવ્યો | Siddaramaiah Seeks…

3 months ago
રાજકોટમાં ચાર આફ્રિકન યુવતી સહિત 5 ગેરકાયદે રહેતા હોવાની આશંકા! પોલીસે 250 જેટલા વિદ્યાર્થીની તપાસ ક…

રાજકોટમાં ચાર આફ્રિકન યુવતી સહિત 5 ગેરકાયદે રહેતા હોવાની આશંકા! પોલીસે 250 જેટલા વિદ્યાર્થીની તપાસ ક…

12 months ago
નેશનલ હાઇવે નં.48 ઉપર ખરોડ ગામ પાસે ટેન્કરે બાઈક સવાર દંપતીને અડફેટે લેતા પતિનું કમકમાટી ભર્યું મોત,…

નેશનલ હાઇવે નં.48 ઉપર ખરોડ ગામ પાસે ટેન્કરે બાઈક સવાર દંપતીને અડફેટે લેતા પતિનું કમકમાટી ભર્યું મોત,…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News