gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માછીમારોનું પણ વેકેશનઃ 1લી જૂનથી 31 જુલાઇ સુધી ફિશિંગ પર પ્રતિબંધ | Fishermen also have a vacation: …

G METRO NEWS by G METRO NEWS
May 15, 2026
in GUJARAT
0 0
0
માછીમારોનું પણ વેકેશનઃ 1લી જૂનથી 31 જુલાઇ સુધી ફિશિંગ પર પ્રતિબંધ | Fishermen also have a vacation: …
3
VIEWS
Share on FacebookShare on Twitter

માછલીઓનાં પ્રજનન, સંવર્ધનને ધ્યાને રાખી ફિશિંગ બાન : સાગરપુત્રો 61 દિવસનાં વેકેશન દરમિયાન સામાજિક પ્રસંગો ઉજવશે, બોટોનું સમારકામ હાથ ધરાશે

પોરબંદર, : પોરબંદર સહિત રાજ્યભરના માછીમારો માટે તા. 1લી જૂનથી 31મી જુલાઇ સુધી 61 દિવસનું વેકેશન જાહેર કરાયું છે, અને દરિયામાં માછીમારી પર પ્રતિબંધ મૂકાયો છે. વેકેશન દરમિયાન સાગરપુત્રો દ્વારા સામાજિક પ્રસંગો ઉજવાશે તથા ફિશિંગ બોટોને સમુદ્રમાંથી કાંઠે લાવી સમારકામ સહિતની કામગીરી કરાશે.

દરિયાઈ વિસ્તારમાં માછલીઓના પ્રજનન અને સંવર્ધનને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ ફિશિંગ બાન સમયગાળો અમલમાં મુકવામાં આવ્યો છે, જેમાં જાહેરનામા મુજબ ભારતીય વિશિષ્ટ આર્થિક ઝોન હેઠળ પશ્ચિમ દરિયાકાંઠા વિસ્તારમાં તા. 1 જૂન, ૨૦૨૬થી તા. 31 જુલાઈ, 2026 સુધી (બંને દિવસો સહિત કુલ 61 દિવસ) ફિશિંગ બાન જાહેર કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન દરિયામાં માછીમારી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ રહેશે, જ્યારે ગુજરાત મત્સ્યોદ્યોગ નિયમ-2003 તથા સરકારના નોટિફિકેશન મુજબ ગુજરાતના દરિયાકાંઠાના પ્રાદેશિક જળ વિસ્તારમાં તા. 1 જૂનથી તા. 15 ઓગસ્ટ, 2026 સુધી (બંને દિવસો સહિત કુલ 76 દિવસ) ફિશિંગ બાન સમયગાળો અમલમાં રહેશે. તમામ યાંત્રિક બોટો અને હોડીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય તેમજ પ્રાદેશિક જળ વિસ્તારમાં થતી માછીમારી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જોકે, આ પ્રતિબંધમાંથી નોન-મોટરાઈઝ્ડ ક્રાફ્ટ, લાકડાની બિન-યાંત્રિક હોડીઓ, સઢવાળી હોડીઓ તથા પગડિયા માછીમારીને મુક્તિ આપવામાં આવી છે. આ આદેશનો ભંગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
ખાનગી ગોદામમાં સંઘરાયેલા 40 ટન સરકારી ઘઉં- ચોખા પકડાયા | 40 tons of government wheat and rice stored…

ખાનગી ગોદામમાં સંઘરાયેલા 40 ટન સરકારી ઘઉં- ચોખા પકડાયા | 40 tons of government wheat and rice stored...

ખંડણી પડાવવા એલપીજીનાં 102 ટેન્કરોને રોકી સળગાવી દેવા ધમકી | Threat to stop and burn 102 LPG tankers…

ખંડણી પડાવવા એલપીજીનાં 102 ટેન્કરોને રોકી સળગાવી દેવા ધમકી | Threat to stop and burn 102 LPG tankers...

પેઇન કિલર ટેબલેટનો નશામાં ઉપયોગ, રૂા. 7.50 લાખની ટેબલેટ કબજે | Use of painkiller tablets while intox…

પેઇન કિલર ટેબલેટનો નશામાં ઉપયોગ, રૂા. 7.50 લાખની ટેબલેટ કબજે | Use of painkiller tablets while intox...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: સાણંદના વિરોચન નગર પાસે ટ્રિપલ અકસ્માત, થાર પર ડમ્પર પલટી જતાં બેના મોત | Ahmedabad: Two De…

અમદાવાદ: સાણંદના વિરોચન નગર પાસે ટ્રિપલ અકસ્માત, થાર પર ડમ્પર પલટી જતાં બેના મોત | Ahmedabad: Two De…

7 months ago
જામનગરની અદાલતમાં જુના લૂંટના ગુનાનો આરોપી વારંવાર હાજર થતો ન હોવાથી અદાલતના આદેશથી તેની સામે ગુનો ન…

જામનગરની અદાલતમાં જુના લૂંટના ગુનાનો આરોપી વારંવાર હાજર થતો ન હોવાથી અદાલતના આદેશથી તેની સામે ગુનો ન…

7 months ago
પ્રજાને મોંઘવારીનું 'ધીમું ઝેર' : પેટ્રોલ, ડીઝલમાં 90 પૈસાનો વધારો

પ્રજાને મોંઘવારીનું 'ધીમું ઝેર' : પેટ્રોલ, ડીઝલમાં 90 પૈસાનો વધારો

4 months ago
અમદાવાદ: મંદિરમાં ભક્તિના બહાને ચોરી! રાયખડમાં માતાજીનો ચાંદીનો મુગટ ચોરી જતી મહિલા CCTVમાં કેદ | Ah…

અમદાવાદ: મંદિરમાં ભક્તિના બહાને ચોરી! રાયખડમાં માતાજીનો ચાંદીનો મુગટ ચોરી જતી મહિલા CCTVમાં કેદ | Ah…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News