gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર જિલ્લામાં યોજાયેલી લોક અદાલતમાં 16,076 કેસમાંથી 7,274 કેસમાં સમાધાન થયું | settlement in 7274…

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in GUJARAT
0 0
0
જામનગર જિલ્લામાં યોજાયેલી લોક અદાલતમાં 16,076 કેસમાંથી 7,274 કેસમાં સમાધાન થયું | settlement in 7274…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર જિલ્લાની તમામ અદાલતોમાં શનિવારે રાજ્યના કાનુની સેવા સત્તા મંડળના આદેશ મુજબ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા યોજાયેલી લોક અદાલતોમાં મુકાયેલા 16,076 કેસમાંથી 7,274 કેસનો સમાધાનકારી ઉકેલ આવ્યો છે. લોક અદાલતોમાં કુલ રૂ.18 કરોડ 32 લાખ 54 હજાર 323ની રકમના સેટલમેન્ટ થયા છે.

જિલ્લાની તમામ અદાલતોમાં યોજાયેલી લોક અદાલતમાં સમાધાનને પાત્ર હોય તેવા ફોજદારી નેગોશીયએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટના કલમ 138 હેઠળના કેસ, ઘરેલુ તકરારોના હાઈકોર્ટમાં પેન્ડિંગ હોય તેવા સીવીલ દાવાઓ, મોટર વાહન અકસ્માતોના દાવા, સુખાધિકારના દાવા, બેન્કો, વીજ કંપની, કોર્પોરેશન સહિતના વિભાગો સામેની તકરારોના કેસ મળીને પ્રિ-લીટીગેશનના 10, 845 કેસ મુકાયા હતા. જેમાંથી 2, 857  કેસોમાં રૂ. 95,99,768ના સેટલમેન્ટ સાથે સમાધાન થયું હતું. આ ઉપરાંત લોક અદાલતમાં મુકાયેલા 1729 કેસોમાંથી 1257 દાવાઓ અને કેસનું રૂ. 17 કરોડ 36 લાખ 54 હજાર 525ની રકમના સેટલમેન્ટ સાથે સમાધાન થયું હતું. પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજની અધ્યક્ષતામાં તેઓના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સચિવની દેખરેખ હેઠળ આયોજન થયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરના ટાઉનહોલમાં આયોજિત ‘હું નથુરામ’ નાટકનો પ્રયોગ શરૂ થાય તે પહેલાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન :…
GUJARAT

February 9, 2026
2007થી ગુજરાત-રાજસ્થાન પોલીસની ઊંઘ હરામ કરનારા ગેંગસ્ટર પર સકંજો! દુબઈથી વડોદરા લાવવાની કવાયત તેજ | …

કચ્છના ધોરડોમાં યોજાશે સૌ પ્રથમ વાર ગ્લોબલ ગુજરાતી એવોર્ડ 2026

Next Post
માંડ માંડ બચ્યા ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન… ઓસ્ટ્રેલિયામાં ગોળીબાર સમયે માઇકલ વોનનો જીવ જોખમમાં મૂકા…

માંડ માંડ બચ્યા ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન... ઓસ્ટ્રેલિયામાં ગોળીબાર સમયે માઇકલ વોનનો જીવ જોખમમાં મૂકા...

ઈમિગ્રેશનને લઈને ટ્રમ્પનો વધુ એક નવો નિયમ, અરજી પર જૂનો ફોટો નહીં સ્વીકારવામાં આવે | America Trump T…

ઈમિગ્રેશનને લઈને ટ્રમ્પનો વધુ એક નવો નિયમ, અરજી પર જૂનો ફોટો નહીં સ્વીકારવામાં આવે | America Trump T...

‘કાયદો-વ્યવસ્થાની જવાબદારી ઢાકાની’, બાંગ્લાદેશના આરોપો પર ભારતનો સ્પષ્ટ જવાબ, શેખ હસીના મામલે વધ્યો …

‘કાયદો-વ્યવસ્થાની જવાબદારી ઢાકાની’, બાંગ્લાદેશના આરોપો પર ભારતનો સ્પષ્ટ જવાબ, શેખ હસીના મામલે વધ્યો ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

SBIએ રિલાયન્સ કોમ્યુ. અને અનિલ અંબાણીને ‘ફ્રોડ’ જાહેર કર્યા : CBI તપાસની માંગ | SBI declares Relianc…

7 months ago
વોટરપાર્કની મૌજ-મસ્તીમાં જીવનસાથી ગુમાવી, રાઈડ વચ્ચે હિંચકો તૂટી પડતાં મહિલાનું મોત | woman had gone…

10 months ago
જૂનાગઢમાં બાબા ગોરખનાથની મૂર્તિ ખંડિત કરનારા ઝડપાયા, બે આરોપીની ધરપકડ | Girnar Gorakhnath Murti Vand…

4 months ago
જામનગરમાં શંકર ટેકરી વિસ્તારના દિવાલ ધસી પડવાની ઘટનામાં ઘાયલ વ્યક્તિનું સારવારમાં મૃત્યુ નિપજતાં પરિ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News