gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

માંડ માંડ બચ્યા ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન… ઓસ્ટ્રેલિયામાં ગોળીબાર સમયે માઇકલ વોનનો જીવ જોખમમાં મૂકા…

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in INDIA
0 0
0
માંડ માંડ બચ્યા ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન… ઓસ્ટ્રેલિયામાં ગોળીબાર સમયે માઇકલ વોનનો જીવ જોખમમાં મૂકા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bondi Beach Shooting : ઓસ્ટ્રેલિયાના સિડનીમાં આવેલા બોન્ડી બીચ પર ગોળીબારની ઘટનામાં ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વૉનનો પણ આબાદ બચાવ થયો છે. આતંકવાદીઓએ યહૂદી સમુદાય હનુક્કા ફેસ્ટિવલને ટાર્ગેટ કરીને આડેધડ ગોળીબાર કર્યો હતો. અત્યાર સુધી ઘટનામાં 12 લોકોના મોત અને 13થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે ગોળીબાર થયો ત્યારે માઈકલ વૉર્ન પર ઘટનાસ્થળે જ હતા. વૉર્ને કહ્યું કે, જ્યારે ગોળીબાર થયો ત્યારે હું રેસ્ટોરન્ટમાં લૉક હતો, જે મને ભયાનક લાખ્યું હતું.

મને ખૂબ જ ડરામણું લાગ્યું : માઈકલ વૉર્ન

જ્યારે સ્થળ પર આડેધડ ગોળીબાર થયો ત્યારે માઈકલ વૉન બોન્ડી બીચ વિસ્તારમાં એક રેસ્ટોરાંમાં હતા. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘બોન્ડીમાં જ્યારે ગોળીબાર થતો હતો, ત્યારે હું ત્યાંની એક રેસ્ટોરાંમાં બંધ હતો, જે મને ખૂબ જ ડરામણું લાગ્યું હતું. હવે હું સુરક્ષિત ઘરે પહોંચી ગયો છું. ઈમરજન્સી સેવાઓ અને આતંકવાદનો સામનો કરનારા તે વ્યક્તિનો આભાર. અસરગ્રસ્ત તમામ લોકો સાથે મારી સંવેદના…’

Being locked in a restaurant in Bondi was scary .. Now home safe .. but thanks so much to the emergency services and the guy who confronted the terrorist .. thoughts with all who have been affected .. xxx

— Michael Vaughan (@MichaelVaughan) December 14, 2025

હુમલાની વિશ્વભરમાં ટીકા

ઉલ્લેખનીય છે કે, બોન્ડી બીચ વિશ્વનો સૌથી પ્રસિદ્ધ દરિયાકાઠાં વિસ્તારોમાંથી એક છે. અહીં હજારો પ્રયટકો આવતા હોય છે. ઓસ્ટ્રેલિયામાં થયેલો આતંકી હુમલો વૈશ્વિક સમુદાય માટે ગંભીર અને ચેતવણી સમાન છે. આ હુમલાની વિશ્વભરમાં ટીકા કરવામાં આવી રહી છે.

હુમલાખોરને ‘બહાદુર’ નાગરિકે પાછળથી પકડ્યો

વૉર્ને પોતાની પોસ્ટમાં જે વ્યક્તિનો આભાર માન્યો છે, તે બહાદુરનો વીડિયો વિશ્વભરમાં વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક સ્થાનિક વ્યક્તિએ શૂટરને પાછળથી પકડી લીધો હતો. વીડિયોમાં એક વ્યક્તિ ગોળીબાર દરમિયાન એક કાર પાછળ છૂપાયેલો નજરે આવી રહ્યો છે. ત્યારે હુમલાખોર પાર્કિંગ એરિયામાં બંદૂક સાથે ગોળીબાર કરતો નજરે આવી રહ્યો છે. શૂટર બીજી તરફ પલટતા જ કાર પાછળ છૂપાયેલા વ્યક્તિએ શૂટરને પાછળથી પકડી લીધો. ત્યારબાદ બંને વચ્ચે ઝપાઝપી થાય છે. જેમાં બહાદુર વ્યક્તિ શૂટર પાસેથી બંદૂક છીનવી લે છે. બંદૂક છીનવતા જ શૂટર પટકાય છે. વ્યક્તિ હુમલાખોર પર બંદૂક તાકે છે, જેના પછી શૂટર ભાગી જાય છે. તે વ્યક્તિ પીછો કરે છે. બાદમાં પોલીસ આવીને તેને પકડી લે છે.

આ પણ વાંચો : ઑસ્ટ્રેલિયાના બીચ પર લાશો વિખેરાઈ, અત્યાર સુધીમાં 12ના મોત: યહૂદી ફેસ્ટિવલ દરમિયાન આતંકવાદી હુમલો

કાર્યક્રમમાં આશરે 2,000 લોકો હાજર હતા

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, આ કાર્યક્રમ યહૂદી સંગઠન ચાબાદ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો, જ્યાં આશરે 2,000 લોકો મીણબત્તી પ્રગટાવવા અને ધાર્મિક વિધિઓ માટે ભેગા થયા હતા. લગભગ સાંજે 6:45 વાગ્યે (સ્થાનિક સમય) બે હથિયારધારી હુમલાખોરોએ અચાનક ભીડ પર ગોળીબાર કર્યો. ગોળીબારના અવાજથી બીચ પર ગભરાટ ફેલાઈ ગયો, જેના કારણે સેંકડો લોકો આશ્રય માટે દોડી ગયા.

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનએ શોક વ્યક્ત કર્યો

ઓસ્ટ્રેલિયન વડાપ્રધાનએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું કે બોન્ડી બીચ પરના દ્રશ્યો આઘાતજનક અને દુઃખદ હતા. તેઓ ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ કમિશનર અને ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયરના સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. પ્રાથમિકતા ઘાયલોના જીવ બચાવવા અને પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવાની છે.

આ પણ વાંચો : VIDEO: શૂટરને પાછળથી પકડીને બંદૂક છીનવી… ઓસ્ટ્રેલિયાના બહાદુર નાગરિકની વિશ્વભરમાં ચર્ચા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ઈમિગ્રેશનને લઈને ટ્રમ્પનો વધુ એક નવો નિયમ, અરજી પર જૂનો ફોટો નહીં સ્વીકારવામાં આવે | America Trump T…

ઈમિગ્રેશનને લઈને ટ્રમ્પનો વધુ એક નવો નિયમ, અરજી પર જૂનો ફોટો નહીં સ્વીકારવામાં આવે | America Trump T...

‘કાયદો-વ્યવસ્થાની જવાબદારી ઢાકાની’, બાંગ્લાદેશના આરોપો પર ભારતનો સ્પષ્ટ જવાબ, શેખ હસીના મામલે વધ્યો …

‘કાયદો-વ્યવસ્થાની જવાબદારી ઢાકાની’, બાંગ્લાદેશના આરોપો પર ભારતનો સ્પષ્ટ જવાબ, શેખ હસીના મામલે વધ્યો ...

ગુલમર્ગમાં બની અમદાવાદ જેવી દુનિયાની સૌથી ઊંચી રિવોલ્વિંગ રેસ્ટોરાં, પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર …

ગુલમર્ગમાં બની અમદાવાદ જેવી દુનિયાની સૌથી ઊંચી રિવોલ્વિંગ રેસ્ટોરાં, પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘મારે ભણવું નથી..’ ચિઠ્ઠીમાં આવું લખીને ઘરેથી નીકળેલી વડોદરાની 14 વર્ષની કિશોરી પર દુષ્કર્મ | Vadoda…

‘મારે ભણવું નથી..’ ચિઠ્ઠીમાં આવું લખીને ઘરેથી નીકળેલી વડોદરાની 14 વર્ષની કિશોરી પર દુષ્કર્મ | Vadoda…

6 months ago
ડાકોરમાં ભક્તોના રોષ સામે ઝૂક્યું તંત્ર! મંદિરમાં મનોરથના ભાવમાં કરાયેલો તોતિંગ વધારો 15મી મે સુધી મ…

ડાકોરમાં ભક્તોના રોષ સામે ઝૂક્યું તંત્ર! મંદિરમાં મનોરથના ભાવમાં કરાયેલો તોતિંગ વધારો 15મી મે સુધી મ…

2 months ago
Budget 2026: શું પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? પેટ્રોલિયમ મંત્રાલયે ટેક્સમાં રાહતની કરી માંગ | budget 202…

Budget 2026: શું પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? પેટ્રોલિયમ મંત્રાલયે ટેક્સમાં રાહતની કરી માંગ | budget 202…

5 months ago
ટુકડા ધારામાંથી શહેરી વિસ્તારોને મુક્તિ, 10 ગુંઠાનો સમાન નિયમ, સરકાર લાવી વટહુકમ | Gujarat Frees Urb…

ટુકડા ધારામાંથી શહેરી વિસ્તારોને મુક્તિ, 10 ગુંઠાનો સમાન નિયમ, સરકાર લાવી વટહુકમ | Gujarat Frees Urb…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News