gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર જિલ્લામાં શ્રાવણ માસના અંતિમ દિવસે પણ જુગારીઓની જમાવટ: જુગારના છ સ્થળોએ દરોડામાં ત્રણ મહિલા સ…

G METRO NEWS by G METRO NEWS
August 24, 2025
in GUJARAT
0 0
0
જામનગર જિલ્લામાં શ્રાવણ માસના અંતિમ દિવસે પણ જુગારીઓની જમાવટ: જુગારના છ સ્થળોએ દરોડામાં ત્રણ મહિલા સ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર શહેર -જિલ્લા માં ગઈકાલે શ્રાવણ માસના અંતિમ દિવસે પોલીસે જુગાર ની બાતમી ના આધારે અલગ અલગ છ સ્થળોએ દરોડા પાડ્યા હતા અને રૂ.1,15,500ની રોકડ સાથે બે મહિલા સહિત 31 લોકો ને ઝડપી લીધા હતા .જેમાં બાલંભડીમાં પોલીસને જોઈને તમામ આરોપીઓ નાસી જવા માં સફળ થયા હતા .એટલેકે પોલીસની રેડ નિષ્ફળ ગઈ હતી.

જામજોધપુરના વનાણા ગામમાં ગંજીપાના થી જુગાર રમી રહેલા પીઠાભાઈ ભાયાભાઇ વસરા ,  દેવેન ઉર્ફે દેવો ભનુભાઇ રાઠોડ ,  પરેશભાઇ ડાયાભાઇ ઝીઝુવાડીયા , અશ્વિનભાઇ અરજણભાઇ ખીટ ,  અમિતભાઇ મુળજીભાઇ મકવાણા , દિનેશભાઇ ખાખાભાઇ વિઝુડા , જ્યોતિબેન  દિનેશભાઇ ધરમશીભાઇ ઝીઝુવાડીયા ને રૂ.10,700ની  રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લીધા હતા.

લાલપુર તાલુકા ના મોટા ભરૂડિયા ગામ માં તીનપતી ના જુગાર રમત ક્રિપાલસિંહ વનરાજસિંહ જાડેજા  હીતુભા જટુભા જાડેજા ,  ઉપેંદ્રસિંહ રાહુભા જાડેજા ,  કીશોરશિંહ મંગરુભા જાડેજા ,  અગરસંગ લાલુભા જાડેજા ,  હોથી ઓસમાણ નોતીયાર ,  અકબર ઓસમાણભાઇ નોતીયાર અને  હીતેન્દ્રશિંહ પ્રભાતસિંહ જાડેજા ને રૂ .22 ,850ની રોકડ સાથે પોલીસે અટક કરી હતી .

કાલાવડમાં જીવાપર રોડ પર જાહેર માં જુગાર રમી રહેલા જયેશભાઇ કરશનભાઇ ચારોલીયા , સાગરભાઈ મનસુખભાઇ મકવાણા તથા  સુનીલભાઇ  મનોજભાઇ સોલંકી ને રૂ.10,200ની રોકડ સાથે પોલીસે પકડી પાડ્યા હતા.

ધ્રોલ તાલુકાના રાજપરા ગામમાં જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમી રહેલા  સહદેવસિંહ સુરૂભા જાડેજા  અશોકસિંહ લગ્ધીરસિંહ જાડેજા ,  ધમેન્દ્રસિંહ સુરૂભા જાડેજા , શકિતસિંહ લગ્ધીરસિંહ જાડેજા , શકિતસિંહ સુરૂભા જાડેજા ,. યશપાલસિંહ મહાવીરસિંહ જાડેજા ,અને  ફતેસિંહ દાનુભા જાડેજા ને રૂ.30,400ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લીધા હતા.

જામનગર તાલુકાના સિક્કા નજીકના બાલંભડી ગામમાં જુગારની બાતમીના આધારે પોલીસે  દરોડો પાડ્યો હતો.પરંતુ પોલીસ કરતા પણ ચાલક તમામ આરોપી નાસી ગયા હતા.આમ પોલીસ ની રેઇડ નિષ્ફળ ગઈ હતી. ગંજીપાના થી જુગાર રમતા યોગીરાજસિંહ જાડેજા , રૂષીરાજસિંહ જાડેજા , દિવ્યરાજસિંહ જાદેજા  ઈન્દ્રજીતસિંહ જાડેજા  બલભદ્રસિંહ કજાડેજા તથા  હરેન્દ્રસિંહ જાડેજા તેમજ  પાંચ થી છ એક અન્ય શખ્સો પોલીસ ને જોઈ ને નાસી ગયા હતા.પોલીસે જુગાર ના સ્થળે થી  રોકડા રૂ.19,350 તથા  તથા 9 મોબાઈલ ફોન મળી કુલ  રૂ.1,04,350ની કિંમતનો  મુદામાલ કબજે કર્યો હતો.

જામનગરના રાંદલ નગરમાં જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમત મોહીતસિહ મહીપતસિહ વાઘેલા , માલદેવસીહ પ્રભાતસીહ જાડેજા , મહીપાલસીહ બળવંતસીહ વાઢેર , જયરાજસીહ ઉફે લાલો રમેશસીહ કંચવા , શાતીબેન  હાથીયાભાઈ બાપોદરા અને  છાયાબેન  કુલદીપસીહ સોલંકી ને રૂ.18,100ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દાહોદના વડભેટ ગામે કૌટુંબિક કંકાસમાં માતાએ ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું, ત્રણ માસૂમ બાળકોના મો…
GUJARAT

દાહોદના વડભેટ ગામે કૌટુંબિક કંકાસમાં માતાએ ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું, ત્રણ માસૂમ બાળકોના મો…

April 16, 2026
‘એકજૂટતા વગર પ્રચાર નકામો..’, મુમતાઝ પટેલની સૂચક ટકોરથી ભરૂચમાં રાજકારણ ગરમાયું | Mumtaz Patel Socia…
GUJARAT

‘એકજૂટતા વગર પ્રચાર નકામો..’, મુમતાઝ પટેલની સૂચક ટકોરથી ભરૂચમાં રાજકારણ ગરમાયું | Mumtaz Patel Socia…

April 16, 2026
દાહોદમાં પોલીસકર્મીની પત્નીએ બે સંતાનોની હત્યા કરી પોતે ઝેરી દવા ગટગટાવી, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસે…
GUJARAT

દાહોદમાં પોલીસકર્મીની પત્નીએ બે સંતાનોની હત્યા કરી પોતે ઝેરી દવા ગટગટાવી, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસે…

April 16, 2026
Next Post
કેન્દ્ર સરકારે IBમાં 30 વર્ષ ફરજ બજાવનાર અનિશ દયાલને બનાવ્યા નાયબ NSA | Anish Dayal Singh Appointed …

કેન્દ્ર સરકારે IBમાં 30 વર્ષ ફરજ બજાવનાર અનિશ દયાલને બનાવ્યા નાયબ NSA | Anish Dayal Singh Appointed ...

સન્માનજનક વિદાય મળવી જોઈતી હતી…’, પૂજારાની નિવૃત્તિ મુદ્દે કોંગ્રેસના દિગ્ગજ નેતાની ભાવુક પોસ્ટ | …

સન્માનજનક વિદાય મળવી જોઈતી હતી...', પૂજારાની નિવૃત્તિ મુદ્દે કોંગ્રેસના દિગ્ગજ નેતાની ભાવુક પોસ્ટ | ...

સુરત: પોલીસના જાપ્તામાંથી ફરાર થયેલા બે આરોપીમાંથી એક ઝડપાયો, બીજો હજુ ફરાર | Surat Police Catch One…

સુરત: પોલીસના જાપ્તામાંથી ફરાર થયેલા બે આરોપીમાંથી એક ઝડપાયો, બીજો હજુ ફરાર | Surat Police Catch One...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાની 21 વર્ષની વિદ્યાર્થિનીએ બનાવી સોલાર પાવરથી ચાલતી વર્દી, સૈનિકોને આ રીતે થશે મદદરૂપ | vadoda…

વડોદરાની 21 વર્ષની વિદ્યાર્થિનીએ બનાવી સોલાર પાવરથી ચાલતી વર્દી, સૈનિકોને આ રીતે થશે મદદરૂપ | vadoda…

8 months ago
ઘઉંની સરકારી ખરીદી 300 લાખ ટન, છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ | Government procurement of wheat reaches…

ઘઉંની સરકારી ખરીદી 300 લાખ ટન, છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ | Government procurement of wheat reaches…

10 months ago
સગીરાને પ્રેગનન્ટ બનાવનાર સમા વિસ્તારનાો 30 વર્ષનો ડ્રાઇવર પકડાયો | 30 year old driver arrested for …

સગીરાને પ્રેગનન્ટ બનાવનાર સમા વિસ્તારનાો 30 વર્ષનો ડ્રાઇવર પકડાયો | 30 year old driver arrested for …

4 months ago
વડોદરામાં આવાસના મકાનો માટે 2022માં પ્રત્યેક અરજદાર પાસેથી રૂ.20,000 ભરાવાયા : EWSના મકાનો નહીં મળતા…

વડોદરામાં આવાસના મકાનો માટે 2022માં પ્રત્યેક અરજદાર પાસેથી રૂ.20,000 ભરાવાયા : EWSના મકાનો નહીં મળતા…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News