gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર જિલ્લામાં સતત બીજા દિવસે પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ : 1335 વાહનો ચેક કરાયા, રૂ.1,66,50…

G METRO NEWS by G METRO NEWS
March 3, 2026
in GUJARAT
0 0
0
જામનગર જિલ્લામાં સતત બીજા દિવસે પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ : 1335 વાહનો ચેક કરાયા, રૂ.1,66,50…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Traffic Drive : જામનગરમાં પોલીસ દ્વારા સતત બીજા દિવસે પણ સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી. અને કુલ 1335 વાહન ચેક કરવામાં આવ્યા હતા. તેમજ 1,66,500 હાજર દંડની પણ વસૂલાત કરવામાં આવી હતી.

જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીએ ટ્રાફિક ડ્રાઇવ દરમ્યાન એમ.વી.એકટ, કારમાં બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વગર તથા ફ્રેન્સી નંબર પ્લેટવાળા વાહન ચાલકો તથા જી.પી.એકટ, કેફી પીણું પીધેલી હાલતમા વાહન ચલાવતા વાહન ચાલક વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી અંગેની સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઇવ માટે સૂચના આપી હતી. જેથી જામનગર જીલ્લા પોલીસ દ્રારા ગઈકાલે  સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઇવ કરવામાં આવી હતી.

જેમાં એમ.વી.એકટ કલમ-207 હેઠળ 1 વાહન ડીટેઇન કરવામાં આવ્યું હતું. એમ.વી.એકટ કલમ-185 હેઠળ 1 કેસ ,  હથિયાર જાહેરનામા ભંગ હેઠળ 6 કેસ, બી.એન.એસ કલમ-281 કેસ અન્વયે 1 કેસ,

બી.એન.એસ કલમ-285 હેઠળ એક કેસ, ફોરવ્હીલ કારમાં બ્લેક ફિલ્મ/નંબર પ્લેટ વગરના વાહન, ફ્રેન્સી નંબર પ્લેટવાળા હેઠળના કુલ કેસો-45 કરવામાં આવ્યા છે. એમ.વી.એક્ટ. હાજર દંડના 221 કેસમાં રૂપિયા-98,700 ની વસૂલાત કરવામાં આવી હતી. જ્યારે ઈ-ચલણ પાવતીના 63 કેસમાં દંડ પૈકી રૂપિયા 67,800 ની વસૂલાત કરાઈ હતી. કુલ 1,325 વાહન ચેક કરવામાં આવ્યા હતા.

આ કામગીરી મદદનીશ પોલીસ અધિક્ષક લાલપુર વિભાગ, નાયબ પોલીસ અધિક્ષક, શહેર વિભાગ/ગ્રામ્ય વિભાગના સુપરવિઝન હેઠળ, તમામ થાણા અધિકારી, પોલીસ ઇન્સપેકટર તથા એલ.સી.બી. એસ.ઓ.જી, ટ્રાફિક શાખા, પો.સબ ઇન્સ.પેરોલ ફલો સ્કોડ તથા પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ તથા સ્ટાફ દ્રારા કાર્યવાહી કરવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના વટવામાં ગુંડારાજ! રિક્ષા ધીમી ચલાવવાનું કહેતા યુવકો પર જીવલેણ હુમલો, ધમકી આપી ‘હવે રોકશો ત…
GUJARAT

June 3, 2026
અમદાવાદ: વસ્તી ગણતરી કરવા ગયેલી શિક્ષિકાનો સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો, હત્યાની આશંકાએ તપાસ | Ahmeda…

રાજ્યના કેટલાક જિલ્લાના વાતાવરણમાં પલટો: સાબરકાંઠાના પોશીનામાં કરા પડ્યા, અમરેલીમાં ગાજવીજ સાથે વરસા…

Next Post
જામનગર નજીક દરેડ વિસ્તારમાં પાનની દુકાનમાંથી નશાકારક ચોકલેટનું વેચાણ કરવાનું કારસ્તાન SOGના હાથે ઝડપ…

જામનગર નજીક દરેડ વિસ્તારમાં પાનની દુકાનમાંથી નશાકારક ચોકલેટનું વેચાણ કરવાનું કારસ્તાન SOGના હાથે ઝડપ...

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને જામનગર શહેર ભાજપના વોર્ડ પ્રમાણેના હોદ્દેદારોની નિમણૂક કરા…

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને જામનગર શહેર ભાજપના વોર્ડ પ્રમાણેના હોદ્દેદારોની નિમણૂક કરા...

જામનગરના વેપારી પરિવાર તથા અન્ય વ્યક્તિ સાથે શેરબજારમાં રોકાણના બહાને રૂપિયા 62.94 લાખની છેતરપિંડીની…

જામનગરના વેપારી પરિવાર તથા અન્ય વ્યક્તિ સાથે શેરબજારમાં રોકાણના બહાને રૂપિયા 62.94 લાખની છેતરપિંડીની...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

EPFOની મોટી જાહેરાત! હવે PFના પૈસા ઉપાડવા માટે કોઈપણ ડૉક્યુમેન્ટની જરૂર નહીં પડે | documents not nee…

10 months ago
હાઉસ કિપિંગની નોકરી કરતા યુવાનને કંપનીમાં ડિરેક્ટર બનાવવાની લાલચ આપી ઠગાઇ | A young man working as a…

1 year ago
વડોદરા: હરણી રોડ મેરેજ હોલમાંથી વરરાજાના માતાના પર્સની ચોરી | Vadodara: Grooms mothers purse stolen …

4 months ago
ફતેપુરા મંગલેશ્વર ઝાંપા ખાતે પોલીસ સ્ટેશન નજીક દુકાનમાં આગ, બાજુની દુકાન અને રહેણાંક વિસ્તાર બચાવી લ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News