gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર જિલ્લામાં સતત બીજે દિવસે ભાદરવો ભરપૂર : ગઈકાલે રાતે વધુ અડધાથી બે ઈચ વરસાદ વરસ્યો | Heavy rai…

G METRO NEWS by G METRO NEWS
September 6, 2025
in GUJARAT
0 0
0
જામનગર જિલ્લામાં સતત બીજે દિવસે ભાદરવો ભરપૂર : ગઈકાલે રાતે વધુ અડધાથી બે ઈચ વરસાદ વરસ્યો | Heavy rai…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Rain Update : જામનગર જિલ્લામાં ભાદરવો ભરપૂર રહ્યો છે, અને સતત બે દિવસથી ધીંગી મેઘ સવારી જોવા મળી રહી છે. જામનગર શહેર અને સમગ્ર જિલ્લામાં ગઈકાલે રાત્રે ફરીથી મેઘરાજાનો નવો રાઉન્ડ શરૂ થયો હતો, અને અડધાથી બે ઇંચ જેટલો વરસાદ પડી ગયાના અહેવાલ પ્રાપ્ત થયા છે. લાલપુરના હરીપર ગામમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે અને જળાશયોમાં નવા નીર આવ્યા છે. જ્યારે લાખેણાં લાખોટા તળાવમાં પણ પાણીની આવક ચાલુ રહી છે.

જામનગર શહેરમાં ગઈકાલે રાત્રે ફરીથી મેઘો મંડાયો હતો, અને ધોધમાર સવા ઇંચ વરસાદ પડી ગયો હતો. જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર આજે સવારે આઠ વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં 29 મી.મી. અને સીઝનનો કુલ વરસાદ 566 મી.મી વરસાદ નોંધાયો છે. તેજ રીતે જોડિયામાં 36 મી.મી., ધ્રોલમાં 19 મીમી, કાલાવડમાં 10 મી.મી., લાલપુરમાં 46 મીમી. અને જામજોધપુરમાં 8 મી.મી. વરસાદ નોંધાયો છે. તે જ રીતે ગ્રામ્ય વિસ્તાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પ્રાપ્ત થયેલા આંકડા મુજબ લાલપુર તાલુકાના હરીપર ગામમાં 79 મી.મી વરસાદ નોંધાયો હતો, જ્યારે પડાણામાં 45 મી.મી., ચાલ્યા દેવાણીમાં 37 મી.મી, દરેડમાં 40 મી.મી લાખાબાવળમાં 295 મી.મી સહિત અનેક ગ્રામ્ય પંથકમાં પણ છૂટાછવાયો વરસાદ નોંધાયા છે,. ગઈકાલે પડેલા વરસાદના કારણે જામનગરની મધ્યમાં આવેલા લાખોટા તળાવમાં પણ કેનાલ મારફતે આવક ચાલુ રહી છે દરેડ છેલ્લા વિસ્તારમાં પડેલા વરસાદના કારણે પાણીની નદીઓનો પ્રવાહ પાલિકા દ્વારા બનાવાયેલી કેનાલ મારફતે લાકોટા તળાવમાં ઠલવાઈ રહે છે અને ધીમે ધીમે તળાવની સપાટી વધી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…
GUJARAT

નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…

June 24, 2026
અમરેલી: સિંહ પજવણી બાદ સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ માટે વીડિયો વાઈરલ કર્યો, વનવિભાગે 2 યુવકોને ઝડપી પ…
GUJARAT

અમરેલી: સિંહ પજવણી બાદ સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ માટે વીડિયો વાઈરલ કર્યો, વનવિભાગે 2 યુવકોને ઝડપી પ…

June 24, 2026
VIDEO: કલોલ નજીક પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને થયો ટ્રાફિક જામનો કડવો અનુભવ, પોલીસનો ઉધડો લીધો…
GUJARAT

VIDEO: કલોલ નજીક પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને થયો ટ્રાફિક જામનો કડવો અનુભવ, પોલીસનો ઉધડો લીધો…

June 24, 2026
Next Post
અજિત પવાર સામે બાથ ભીડવી IPS અંજનાને ભારે પડ્યું, સર્ટિફિકેટ તપાસની માગ કરાઈ | IPS anjana krishna ce…

અજિત પવાર સામે બાથ ભીડવી IPS અંજનાને ભારે પડ્યું, સર્ટિફિકેટ તપાસની માગ કરાઈ | IPS anjana krishna ce...

વડોદરામાં ગણેશ વિસર્જનનો પ્રારંભ, હરણી-સમાના કૃત્રિમ તળાવમાં બે મગર દેખાતા ભયનો માહોલ | Ganesh Visar…

વડોદરામાં ગણેશ વિસર્જનનો પ્રારંભ, હરણી-સમાના કૃત્રિમ તળાવમાં બે મગર દેખાતા ભયનો માહોલ | Ganesh Visar...

દિલ્હીમાં પણ અમદાવાદ જેવી ઘટના, સ્કૂલ બહાર 15 વર્ષના વિદ્યાર્થીને છાતીમાં છરી મારી | 15 Year Old Boy…

દિલ્હીમાં પણ અમદાવાદ જેવી ઘટના, સ્કૂલ બહાર 15 વર્ષના વિદ્યાર્થીને છાતીમાં છરી મારી | 15 Year Old Boy...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જનરલ ડબ્બામાં મુસાફરી કરતા લોકોને રાહત! હવે મળશે 1st AC કોચ જેવી સફાઈ! | Indian Railways Reform 2026…

જનરલ ડબ્બામાં મુસાફરી કરતા લોકોને રાહત! હવે મળશે 1st AC કોચ જેવી સફાઈ! | Indian Railways Reform 2026…

4 months ago
મધ્ય-પૂર્વમાં યુદ્ધના જોખમે શેરબજાર કડડભૂસ, સેન્સેક્સમાં 1300 પોઈન્ટનું ગાબડું, 3.31 લાખ કરોડનું ધોવ…

મધ્ય-પૂર્વમાં યુદ્ધના જોખમે શેરબજાર કડડભૂસ, સેન્સેક્સમાં 1300 પોઈન્ટનું ગાબડું, 3.31 લાખ કરોડનું ધોવ…

1 year ago
નરોડામાં સરકારી રાહતના 12 હજાર કિલો ઘંઉનો જથ્થો ભરેલી ટ્રક જપ્ત કરાઇ | Truck carrying 12 thousand kg…

નરોડામાં સરકારી રાહતના 12 હજાર કિલો ઘંઉનો જથ્થો ભરેલી ટ્રક જપ્ત કરાઇ | Truck carrying 12 thousand kg…

11 months ago
સુરત શિક્ષણ સમિતિના નવા સત્રના પહેલા દિવસે વિદ્યાર્થીઓની પાંખી હાજરી, બંને પાળીમાં ગણ્યા ગાઠ્યા વિદ્…

સુરત શિક્ષણ સમિતિના નવા સત્રના પહેલા દિવસે વિદ્યાર્થીઓની પાંખી હાજરી, બંને પાળીમાં ગણ્યા ગાઠ્યા વિદ્…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News