gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઇન્ટરનેટ વગર પેમેન્ટ કરવું છે? આ સ્ટેપ્સ દ્વારા કરી શકાશે પૈસાની લેવડદેવડ… | How to pay UPI paymen…

G METRO NEWS by G METRO NEWS
November 10, 2025
in Business
0 0
0
ઇન્ટરનેટ વગર પેમેન્ટ કરવું છે? આ સ્ટેપ્સ દ્વારા કરી શકાશે પૈસાની લેવડદેવડ… | How to pay UPI paymen…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Offline UPI Payments: UPI પેમેન્ટ સર્વિસનો ઉપયોગ કરનાર યુઝર્સ માટે એક સારા સમાચાર છે. ઘણી વાર UPIનો ઉપયોગ કરતી વખતે એરર આવે છે. આ એરર ઇન્ટરનેટ કનેક્શન ન હોવાથી પણ આવી શકે છે. આથી હવે એક નવું ફીચર લાવવામાં આવી રહ્યું છે અને એની મદદથી યુઝર્સ ઓફલાઇન પેમેન્ટ પણ કરી શકશે. એટલે કે મોબાઇલમાં ઇન્ટરનેટ નહીં હોય તો પણ હવે પેમેન્ટ કરી શકાશે. જોકે આ માટે એક પ્રોસેસ છે અને એ સ્ટેપ બાય સ્ટેપ એને કરવી જરૂરી છે. આ માટે USSD સર્વિસનો ઉપયોગ કરવામાં આવે છે.

UPIથી ઓફલાઇન પેમેન્ટ કેવી રીતે કરશો?

ઇન્ટરનેટ વગર ઓફલાઇન UPIનો ઉપયોગ કરવા માટે એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે યુઝરનો મોબાઇલ બૅન્ક એકાઉન્ટ સાથે લિંક હોય. આ લિંક યુઝર બૅન્કમાં જઈને, ઓનલાઇન અથવા તો ઍપ્લિકેશનની મદદથી કરી શકે છે. આ માટે મોબાઇલ નંબર કનેક્ટ કરી UPI પિન સેટ કરવાનો રહેશે. ત્યાર બાદ નીચેના સ્ટેપ ફોલો કરવાના રહેશે.

  • મોબાઇલ નંબર પરથી *99# ડાયલ કરવાનું રહેશે.
  • એક મેનૂ આવશે એમાં UPI સાથે જોડાયેલી દરેક સર્વિસ જોવા મળશે. ઉદાહરણ તરીકે પૈસા મોકલવા, પૈસા મેળવવા અને બેલેન્સ ચેક કરવું વગેરે વગેરે.
  • ત્યાર બાદ મોબાઇલ પર સેન્ડ મની વિકલ્પ પસંદ કરવો અને પેમેન્ટનો ઓપ્શન પસંદ કરવો. આ દ્વારા UPIથી મોબાઇલ નંબર, UPI આઇડી પર અને સીધા બૅન્ક એકાઉન્ટ નંબર પર પૈસા મોકલી શકાશે.
  • પૈસા મોકલવા માટે કયો વિકલ્પ પસંદ કરવો એ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર બાદ તમામ માહિતી ભરવાની રહેશે. ત્યાર બાદ જે રકમ મોકલવી છે એ ત્યાં દાખલ કરવાની રહેશે.
  • ત્યાર બાદ પ્રોસેસ પૂરી કરવા માટે UPI પિન દાખલ કરવા માટે કહેવામાં આવશે.

આ પણ વાંચો: ગૂગલને વર્ષે એક બિલિયન ડોલર ચૂકવશે એપલ?: સિરી માટે AI મોડલ તૈયાર કરી રહ્યું હોવાની ચર્ચા

ઓફલાઇન પેમેન્ટ માટે લાગશે ચાર્જ

UPIનો ઉપયોગ ફ્રીમાં કરી શકાય છે. જોકે એ માટે ઇન્ટરનેટ જરૂરી છે. ઓફલાઇન સર્વિસ માટે USSD સર્વિસનો ઉપયોગ કરવામાં આવે છે. આ સર્વિસ ફ્રીમાં નથી. આથી દરેક પેમેન્ટ માટે યુઝર્સે ચાર્જ આપવાનો રહેશે. આ સર્વિસનો ઉપયોગ ભારતભરમાં કરી શકાશે. દરેક ટૅક્નોલૉજી કંપની મોબાઇલ હેન્ડસેટ પર ઓફલાઇન સર્વિસનો ઉપયોગ કરવા માટે USSDનો ઉપયોગ કરે છે. આ જ સર્વિસ હવે UPI માટે પણ કરી શકાશે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ગાંધીનગર SOG ના પોલીસ કોન્સ્ટેબલે વતનમાં જીવન ટુંકાવ્યું, આપઘાતનું કારણ અકબંધ | gandhinagar sog poli…

ગાંધીનગર SOG ના પોલીસ કોન્સ્ટેબલે વતનમાં જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ | gandhinagar sog ...

લોકસભા અને વિધાનસભામાં મહિલા અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટની કેન્દ્રને નોટિસ, ટાઈમલાઈન માંગી | Women Re…

લોકસભા અને વિધાનસભામાં મહિલા અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટની કેન્દ્રને નોટિસ, ટાઈમલાઈન માંગી | Women Re...

‘બિહારમાં મોટાભાગના ઓબ્ઝર્વર-અર્ધસૈનિક દળ ભાજપ શાસિત રાજ્યોના…’ તેજસ્વીનો ગંભીર આરોપ | bihar elect…

'બિહારમાં મોટાભાગના ઓબ્ઝર્વર-અર્ધસૈનિક દળ ભાજપ શાસિત રાજ્યોના...' તેજસ્વીનો ગંભીર આરોપ | bihar elect...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કંપનીઓ અર્ધ-વાષક પરિણામોની તરફેણમાં જ્યારે ફંડ મેનેજરોને વાંધો | Companies in favour of half yearly …

કંપનીઓ અર્ધ-વાષક પરિણામોની તરફેણમાં જ્યારે ફંડ મેનેજરોને વાંધો | Companies in favour of half yearly …

9 months ago
ગાંધીનગરમાં વહેલી સવારે ડિમોલિશન : અડાલજ-ઝુંડાલ રોડ પર ગેરકાયદે ધાર્મિક દબાણ દૂર કરાયું | gandhinaga…

ગાંધીનગરમાં વહેલી સવારે ડિમોલિશન : અડાલજ-ઝુંડાલ રોડ પર ગેરકાયદે ધાર્મિક દબાણ દૂર કરાયું | gandhinaga…

7 months ago
રોયલ રાણી ગરબા : મહિલાઓ માટે ખાસ આયોજિત અનોખું નૃત્યોત્સવ

રોયલ રાણી ગરબા : મહિલાઓ માટે ખાસ આયોજિત અનોખું નૃત્યોત્સવ

9 months ago
નોરા ફતેહી જેવી દેખાય એટલે પત્નીને રોજ 3-3 કલાક કસરત કરાવી, ભૂખી રાખી તો પોલીસમાં કરી ફરિયાદ | wife …

નોરા ફતેહી જેવી દેખાય એટલે પત્નીને રોજ 3-3 કલાક કસરત કરાવી, ભૂખી રાખી તો પોલીસમાં કરી ફરિયાદ | wife …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News