gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર: ડિફેન્સ કોલોનીમાં મહિલાની કરપીણ હત્યા, અનૈતિક સંબંધો અને બ્લેકમેલિંગે જીવ લીધો હોવાની આશંકા …

G METRO NEWS by G METRO NEWS
March 26, 2026
in GUJARAT
0 0
0
જામનગર: ડિફેન્સ કોલોનીમાં મહિલાની કરપીણ હત્યા, અનૈતિક સંબંધો અને બ્લેકમેલિંગે જીવ લીધો હોવાની આશંકા …
4
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Crime News: જામનગર શહેરમાં રામનવમીના પવિત્ર દિવસે જ હત્યાની એક સનસનીખેજ ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. ડિફેન્સ કોલોની વિસ્તારમાં રહેતી 40 વર્ષીય પરપ્રાંતિય મહિલાનો ગળે ટૂંપો દીધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. ચોંકાવનારી વિગત એ છે કે, આ હત્યા અન્ય કોઈએ નહીં પણ મહિલાના પુત્રના જ મિત્રએ અનૈતિક સંબંધો અને પૈસાની ઉઘરાણીના વિવાદમાં કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

મહિલાનો મૃતદેહ આરોપીના કાકાના ઘરેથી મળ્યો 

મળતી માહિતી અનુસાર, મૂળ મથુરાની વતની અને જામનગરના ડિફેન્સ કોલોનીમાં રહેતી રીન્કી દેવી કઠેરીયા 23મી માર્ચથી ગુમ હતી. તેના પુત્ર રોહિતે આ અંગે સીટી સી-ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરી હતી અને પરિવાર તેની શોધખોળ કરી રહ્યો હતો. આ દરમિયાન, આજે (26 માર્ચ) સવારે પાડોશમાં રહેતા અને રોહિતના મિત્ર એવા વિજય ઓડિચના કાકાના બંધ મકાનમાંથી રીન્કી દેવીનો મૃતદેહ મળી આવતા દોડધામ મચી ગઈ હતી.

હત્યા પાછળનું કારણ અનૈતિક સંબંધો અને બ્લેકમેલિંગ!

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક રીન્કી દેવીના પતિનું 2021માં અવસાન થયું હતું. તેના ત્રણ સંતાનો સાથે રહી કારખાનામાં મજૂરી કરી ગુજરાન ચલાવતી હતી. આ દરમિયાન પાડોશમાં રહેતા વિજય ઓડિચ સાથે તેના પરિચય વધ્યો હતો. વિજય તેના પુત્ર રોહિતનો મિત્ર હોવાથી ઘરે અવરજવર ધરાવતો હતો. બંને વચ્ચેના અનૈતિક સંબંધો બાદ રીન્કી દેવી વિજય પાસે પૈસાની માંગણી કરતી હતી અને પોલીસ ફરિયાદ કરવાની ચીમકી આપતી હતી. આ બ્લેકમેલિંગથી છુટકારો મેળવવા વિજયે 23મી માર્ચના રોજ રીન્કીને તેના કાકાના ઘરે બોલાવી હતી અને ત્યાં ગળે ટૂંપો દઈ તેની હત્યા કરી નાખી હતી.

આ પણ વાંચો: અમદાવાદ: સોશિયલ મીડિયા પર ફ્રેન્ડશિપ વેપારીને મોંઘી પડી, બિલ્ડર યુવતીએ રોકાણની લાલચ આપી રૂ. 90 લાખ ખંખેર્યા

હત્યારો પુત્ર સાથે તેની માતાને શોધવાનું નાટક કરતો રહ્યો

આ કેસમાં સૌથી કરૂણ પાસું એ છે કે, રીન્કીની હત્યા કર્યા બાદ આરોપી વિજયે મૃતદેહને ઘરમાં જ સંતાડી દીધો હતો. એટલું જ નહીં, તે રીન્કીના પુત્ર રોહિતની સાથે રહીને તેની માતાને શોધવામાં મદદ કરવાનું નાટક પણ કરતો રહ્યો હતો જેથી તેના પર કોઈને શંકા ન જાય. પરંતુ આજે સવારે મકાનમાંથી દુર્ગંધ આવતાં મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો, અને પોલીસે તપાસ કરતાં એક કોથળામાં રીન્કી દેવીનો મૃતદેહ સંતાડેલો મળી આવ્યો હતો.

સીટી સી-ડિવિઝન પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. મૃતકના પુત્ર રોહિતની ફરિયાદના આધારે પોલીસે આરોપી વિજય ઓડિચ સામે હત્યાનો ગુનો નોંધી તેની અટકાયત કરી લીધી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફાયર કર્મચારીઓની પડતર પ્રશ્નોને લઈ ફરી રજૂઆત | Re presentation regarding pending issues of fire pers…
GUJARAT

ફાયર કર્મચારીઓની પડતર પ્રશ્નોને લઈ ફરી રજૂઆત | Re presentation regarding pending issues of fire pers…

June 24, 2026
પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોએ ટાંકીએ ધસી જઈ હોબાળો મચાવ્યો | Residents fed up with water problems …
GUJARAT

પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોએ ટાંકીએ ધસી જઈ હોબાળો મચાવ્યો | Residents fed up with water problems …

June 24, 2026
નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…
GUJARAT

નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…

June 24, 2026
Next Post
સુરત શિક્ષણ સમિતિના શિક્ષકોના શિરે વધુ એક રાષ્ટ્રીય કામગીરી : વિદ્યાર્થીઓની પરીક્ષા સાથે વસ્તી ગણતરી…

સુરત શિક્ષણ સમિતિના શિક્ષકોના શિરે વધુ એક રાષ્ટ્રીય કામગીરી : વિદ્યાર્થીઓની પરીક્ષા સાથે વસ્તી ગણતરી...

ગુજરાત પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ 254 PSIને પ્રમોશન સાથે બદલી | Gujarat…

ગુજરાત પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ 254 PSIને પ્રમોશન સાથે બદલી | Gujarat...

જામનગર PGVCL કચેરી દ્વારા વીજબિલના બાકી નાણાની વસુલાત માટે કડક કામગીરી : 3894 વિજ જોડાણ કટ કરાયા | J…

જામનગર PGVCL કચેરી દ્વારા વીજબિલના બાકી નાણાની વસુલાત માટે કડક કામગીરી : 3894 વિજ જોડાણ કટ કરાયા | J...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતની જેલોમાં 79 કેદી અને પોલીસ કસ્ટડીમાં 14 આરોપીના મોત, માનવાધિકાર આયોગનો વાર્ષિક રિપોર્ટ | 93 …

ગુજરાતની જેલોમાં 79 કેદી અને પોલીસ કસ્ટડીમાં 14 આરોપીના મોત, માનવાધિકાર આયોગનો વાર્ષિક રિપોર્ટ | 93 …

3 months ago
અમદાવાદ: કાંકરિયા તળાવમાંથી મળ્યો મહિલાનો મૃતદેહ, ફોન સ્વિચ કરતાં પહેલા પતિને કહ્યું હતું- હવે હું પ…

અમદાવાદ: કાંકરિયા તળાવમાંથી મળ્યો મહિલાનો મૃતદેહ, ફોન સ્વિચ કરતાં પહેલા પતિને કહ્યું હતું- હવે હું પ…

1 month ago
વડોદરાના કારેલીબાગમાં સ્કૂટરની ડીકીમાંથી રોકડ અને દસ્તાવેજો ભરેલા પર્સની ચોરી | Vadodara : Wallet fi…

વડોદરાના કારેલીબાગમાં સ્કૂટરની ડીકીમાંથી રોકડ અને દસ્તાવેજો ભરેલા પર્સની ચોરી | Vadodara : Wallet fi…

1 year ago
રાજકોટમાં વધુ એક સ્પામાંથી કૂટણખાનું પકડાયું, 4ની ધરપકડ | Another spa busted in Rajkot 4 arrested

રાજકોટમાં વધુ એક સ્પામાંથી કૂટણખાનું પકડાયું, 4ની ધરપકડ | Another spa busted in Rajkot 4 arrested

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News