gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ 254 PSIને પ્રમોશન સાથે બદલી | Gujarat…

G METRO NEWS by G METRO NEWS
March 26, 2026
in GUJARAT
0 0
0
ગુજરાત પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ 254 PSIને પ્રમોશન સાથે બદલી | Gujarat…
5
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Police Transfers: ગુજરાત રાજ્ય પોલીસ વિભાગમાં વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા 254 બિન-હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)ને પોલીસ ઇન્સ્પેક્ટર (PI) વર્ગ-2 ના સંવર્ગમાં બઢતી આપીને તેમના નવા નિમણૂક સ્થળોએ બદલીના હુકમો કરવામાં આવ્યા છે.

પગાર ધોરણમાં વધારો અને હંગામી બઢતી

મળતી માહિતી અનુસાર, બઢતી પામેલા અધિકારીઓને પે-મેટ્રિક્સ લેવલ-7 (39,900 – 1,26,600 રૂપિયા) માંથી હવે લેવલ-8 (44,900 – 1,42,400 રૂપિયા) ના પગાર ધોરણમાં મૂકવામાં આવ્યા છે. આ બઢતીઓ હાલ તદ્દન હંગામી ધોરણે આપવામાં આવી છે અને તમામ અધિકારીઓને તેમના નામ સામે દર્શાવેલા કચેરી ખાતે તાત્કાલિક હાજર થવા સૂચના અપાઈ છે.

ગુજરાત પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ 254 PSIને પ્રમોશન સાથે બદલી 2 - imageગુજરાત પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ 254 PSIને પ્રમોશન સાથે બદલી 3 - imageગુજરાત પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ 254 PSIને પ્રમોશન સાથે બદલી 4 - imageગુજરાત પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ 254 PSIને પ્રમોશન સાથે બદલી 5 - imageગુજરાત પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ 254 PSIને પ્રમોશન સાથે બદલી 6 - imageગુજરાત પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ 254 PSIને પ્રમોશન સાથે બદલી 7 - imageગુજરાત પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ 254 PSIને પ્રમોશન સાથે બદલી 8 - imageગુજરાત પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ 254 PSIને પ્રમોશન સાથે બદલી 9 - imageગુજરાત પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ 254 PSIને પ્રમોશન સાથે બદલી 10 - imageગુજરાત પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ 254 PSIને પ્રમોશન સાથે બદલી 11 - image

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે પોલીસ બેડામાં ફેરફાર

રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂર્વે પોલીસ બેડામાં ધરખમ ફેરફારને અત્યંત મહત્ત્વનું માનવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યાનુસાર, માર્ચના અંત સુધીમાં હજુ પણ અંદાજે 600 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલી થાય તેવી પ્રબળ સંભાવના છે. ટૂંક સમયમાં DPC પ્રક્રિયા પૂર્ણ થયા બાદ PIથી DySP સ્તરના અધિકારીઓની બદલીના આદેશો પણ છૂટા થઈ શકે છે. વિધાનસભાનું સત્ર પૂર્ણ થતાની સાથે જ ગૃહ વિભાગે પોલીસ વિભાગમાં આ મોટા ફેરફારોને પ્રાથમિકતા આપી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
GUJARAT

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

September 23, 2026
નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

September 23, 2026
ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
Next Post
જામનગર PGVCL કચેરી દ્વારા વીજબિલના બાકી નાણાની વસુલાત માટે કડક કામગીરી : 3894 વિજ જોડાણ કટ કરાયા | J…

જામનગર PGVCL કચેરી દ્વારા વીજબિલના બાકી નાણાની વસુલાત માટે કડક કામગીરી : 3894 વિજ જોડાણ કટ કરાયા | J...

જામનગરમાં ઢોસાની રેકડીમાં કામ કરતા કર્મચારી પર પૈસાની લેતી દેતીના મામલે હુમલો : ત્રણ સામે ફરિયાદ | A…

જામનગરમાં ઢોસાની રેકડીમાં કામ કરતા કર્મચારી પર પૈસાની લેતી દેતીના મામલે હુમલો : ત્રણ સામે ફરિયાદ | A...

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર જુદા-જુદા બે હિટ એન્ડ રનના બનાવમાં ત્રણ વ્યક્તિના અંતરયાળ મૃત્યુ : જ્યારે…

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર જુદા-જુદા બે હિટ એન્ડ રનના બનાવમાં ત્રણ વ્યક્તિના અંતરયાળ મૃત્યુ : જ્યારે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત તળાજા આઈ.ટી.આઈ ખાતે વિશેષ કાર્યક્રમ યોજ…

કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત તળાજા આઈ.ટી.આઈ ખાતે વિશેષ કાર્યક્રમ યોજ…

9 months ago
‘ભારત નહીં, ચીન રશિયા પાસેથી સૌથી વધુ ઓઇલ ખરીદે છે’, મોસ્કોથી જયશંકરનો ટ્રમ્પને જવાબ | /s jaishankar…

‘ભારત નહીં, ચીન રશિયા પાસેથી સૌથી વધુ ઓઇલ ખરીદે છે’, મોસ્કોથી જયશંકરનો ટ્રમ્પને જવાબ | /s jaishankar…

1 year ago
ઉંડેરા વિસ્તારમાં જયશ્રી પાર્ટી પ્લોટમાં ગેરકાયદે ડ્રેનેજ કનેક્શનના મુદ્દે વિવાદ | Controversy over …

ઉંડેરા વિસ્તારમાં જયશ્રી પાર્ટી પ્લોટમાં ગેરકાયદે ડ્રેનેજ કનેક્શનના મુદ્દે વિવાદ | Controversy over …

3 months ago
મોરબીમાં ટ્રક ચાલકનું કારમાં અપહરણ કરીને કોપર વાયર ભરેલા ટ્રકની લૂંટ | Truck driver kidnapped in Mor…

મોરબીમાં ટ્રક ચાલકનું કારમાં અપહરણ કરીને કોપર વાયર ભરેલા ટ્રકની લૂંટ | Truck driver kidnapped in Mor…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News