gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર તાલુકાના જગા મેડી ગામના ખેડૂતને ગ્રામ પંચાયત ચૂંટણીમાં મત નહીં આપવો ભારે પડ્યો : પગ ભાંગી નાખ…

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in GUJARAT
0 0
0
જામનગર તાલુકાના જગા મેડી ગામના ખેડૂતને ગ્રામ પંચાયત ચૂંટણીમાં મત નહીં આપવો ભારે પડ્યો : પગ ભાંગી નાખ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Crime : જામનગર તાલુકાના જગામેડી ગામમાં રહેતા અને ખેતીકામ કરતા અવસરભાઈ પરસોત્તમભાઈ ભાલોડીયા નામના 61 વર્ષના ખેડૂત બુઝુર્ગે પોતાના ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરી પગ ભાંગી નાખી ફેક્ચર સહિતની ઈજા પહોંચાડવા અંગે પોતાના ગામમાં જ રહેતા દિલીપ જીવરાજભાઈ ગોહિલ સામે ફરિયાદ નોંધાવી છે. જ્યારે ઇજાગ્રસ્ત બુઝુર્ગ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર અવસરભાઈ કે જેઓએ ગત ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સભ્યપદ માટે ઉભેલા આરોપી દિલીપ ગોહિલને મત આપ્યો ન હોવાથી ગઈકાલે રસ્તામાં આરોપી મળી જતાં તમે મને મત શું કામ નથી આપ્યો, તેમ કહી જીભાજોડી કરી હતી, અને ઉસકેરાટમાં આવી જઈ બુઝુર્ગનો પગ ભાંગી નાખ્યો હતો.

 આ મામલામાં પંચકોશી એ. ડિવિઝનના એ.એસ.આઈ. ડી.એ.રાઠોડ હરકત માં આવી ગયા હતા, અને તાત્કાલિક અસરથી આરોપી દિલીપ જીવરાજ ગોહિલની અટકાયત કરી લીધી છે, અને તેની પાસેથી હુમલામાં વપરાયેલો લોખંડનો પાઇપ પણ કબજે કરી લીધો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

AI હાજરી સિસ્ટમ સહિત 25 મુદ્દાની પડતર માંગણીઓ સાથે કર્મચારી મહામંડળની આજે રજૂઆત | VMC Employee union…
GUJARAT

June 24, 2026
વડોદરા કોર્પોરેશનમાં હંગામી નિમણૂકોની પ્રથા યથાવત : ઇજનેરોની મુદતમાં 11 માસનો વધારો કરાશે, કાયમી ભરત…

વડોદરામાં ખાનગી વાહનોમાં મુસાફરોની હેરાફેરી કરતા 16 વાહનો ઝડપાયા, રૂ.61,100નો દંડ | Vadodara RTO Cra…

Next Post
મજબૂત ઇરાદા, મ્હેનત અને હેર કટ થી ક્રિકેટરના રૂમ સુધીની સફર: વિરેન બગથરિયાની કહાણી

અંબાજી મંદિર ટ્રસ્ટને મળ્યું 40 કિલો ચાંદીનું ગુપ્ત દાન, દાતાએ ઓળખ જાહેર ન કરવાની વ્યક્ત કરી ઇચ્છા |…

અંબાજી મંદિર ટ્રસ્ટને મળ્યું 40 કિલો ચાંદીનું ગુપ્ત દાન, દાતાએ ઓળખ જાહેર ન કરવાની વ્યક્ત કરી ઇચ્છા |...

સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો, ચાંદીની ચમક પણ ઘટી, જાણો લેટેસ્ટ રેટ | gold silver price lates…

સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો, ચાંદીની ચમક પણ ઘટી, જાણો લેટેસ્ટ રેટ | gold silver price lates...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં આજથી 4 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, ખેલૈયાઓની મજા બગડશે | Ahmedabad Rain Forecast: 4 D…

9 months ago
અમદાવાદની જેમ વડોદરામાં પણ ડિલિવરી બોય દ્વારા પાર્સલમાંથી કિંમતી મોબાઇલની ચોરીનો બનાવ | delivery boy…

5 months ago
યુનિ.ના વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે હેપી લાઈફ મિશન શરુ કરાશે | msu will launch happy life mi…

અમદાવાદના આસારામ આશ્રમની 45,000 ચો.મી. જમીન પરત લેવા હાઈકોર્ટની લીલી ઝંડી, દબાણો પર ફરશે બુલડોઝર | a…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News