gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હત્યાના બનાવમાં સોળ વર્ષ બાદ ઝડપાયેલા આરોપીની જામીન અરજી રદ | Bail application of accused arrested a…

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in GUJARAT
0 0
0
હત્યાના બનાવમાં સોળ વર્ષ બાદ ઝડપાયેલા આરોપીની જામીન અરજી રદ | Bail application of accused arrested a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : રણોલી વિસ્તારમાં ૧૬ વર્ષ પહેલા પૈસાની લેતીદેતી બાબતે ઝઘડો
થતાં લેબર કોન્ટ્રાક્ટરની હત્યા કરી ફરાર થઇ ગયેલા આરોપીને પોલીસે ૧૬ વર્ષ બાદ
ઝડપી પાડયો હતો. હાલ જેલમાં રહેલા આરોપીએ જામીન અરજી મૂકતા ન્યાયાધીશે આરોપીની
જામીન અરજી નામંજૂર કરી હતી.

બનાવની વિગત એવી છે કે, રણોલી જીઆઇડીસી વિસ્તારમાં એલએન્ડટી કંપની પાસે
ગઇ તા.૨૭-૧-૨૦૦૯ના રોજ લેબર કોન્ટ્રાક્ટર ઇમરાન ઉર્ફે મુન્ના પ્યારેસાહેબ દાયમા
(રહે.તાંદલજા) પર  પાવડાના હાથા વડે ઘા
ઝીંકી હત્યા કરવામાં આવી હતી. તપાસમાં નાગા હડિયાભાઇ સારેલ(બીયાવાડા ગામ
,બાંસવાડા,રાજસ્થાન)એ હત્યા કરી હોવાની વિગતો સપાટી
પર આવી હતી. પોલીસે આરોપીની શોધખોળ  શરૃ
કરી હતી પરંતુ તેનો કોઇ પત્તો લાગતો ન હતો.

પોલીસે હત્યા કરી ફરાર થઇ ગયેલા આરોપી પર દસ હજારનું ઇનામ પણ
જાહેર કરવામાં આવ્યું હતું. દરમિયાનમાં આરોપી રાજસ્થાનમાં હોવાની બાતમી મળતા
જવાહરનગર પોલીસે આરોપી નાગાભાઇ હડીયાભાઇ સારેલને તા.૨૫ જુલાઇ ૨૦૨૫ના રોજ ૧૬ વર્ષ
બાદ ઝડપી પાડયો હતો. હાલ જેલમાં રહેલા આરોપીએ જામીન અરજી મૂકતા ન્યાયાધીશે
અરજદારની અરજી નામંજૂર કરી હતી અને ચુકાદામાં નોંધ્યું હતું કે
, આરોપી
સામે ગંભીર પ્રકારનો ગુનો છે અને જો તેને જામીન આપવામાં આવશે તો આરોપી ફરી ફરાર થઇ
જશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
થર્ટી ફર્સ્ટની ઉજવણીને અનુલક્ષીને પોલીસની હોટલ સંચાલકો સાથે મીટિંગઃCCTV ચાલુ કરાવી લેવા તાકિદ | Poli…

થર્ટી ફર્સ્ટની ઉજવણીને અનુલક્ષીને પોલીસની હોટલ સંચાલકો સાથે મીટિંગઃCCTV ચાલુ કરાવી લેવા તાકિદ | Poli...

ધ્વનિ પ્રદૂષણ કરતા બાઇકના 108 મોડીફાઇડ સાયલન્સરો પર બૂલડોઝર ફેરવાયું | Bulldozers were used to bulld…

ધ્વનિ પ્રદૂષણ કરતા બાઇકના 108 મોડીફાઇડ સાયલન્સરો પર બૂલડોઝર ફેરવાયું | Bulldozers were used to bulld...

૩૫.૩૦ લાખની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in fraud of Rs 35 …

૩૫.૩૦ લાખની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in fraud of Rs 35 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : લદાખમાં હિંસા બાદ સરકારની કડક કાર્યવાહી, આંદોલન-વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ | Ladakh Protest …

9 months ago
શ્રીમતી એન.સી. ગાંધી અને શ્રીમતી બી.વી. ગાંધી મહિલા આર્ટસ અને કોમર્સ કૉલેજ, ભાવનગર ખાતે ૨૧ ફેબ્રુઆરી…

4 months ago
નારીસંરક્ષણ ગૃહની 12 ફૂટની દિવાલ કૂદી ભાગેલી બાંગ્લાદેશી યાસ્મિન 4 વર્ષથી ભારતમાં છુપાઇ રહી છે | Ban…

6 months ago
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શ્રીમતી કે. ડી. પટેલ હાઈસ્કૂલ – રાલેજ, તા.ખંભાત, જી. આણંદ_ (રાજ્ય…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News