gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર તાલુકાના માટલી ગામમાંથી એક યુવતી ગુમ : પ્રેમ સંબંધના કારણે ઘરેથી નીકળી ગયાની આશંકા | A young …

G METRO NEWS by G METRO NEWS
April 3, 2026
in GUJARAT
0 0
0
જામનગર તાલુકાના માટલી ગામમાંથી એક યુવતી ગુમ : પ્રેમ સંબંધના કારણે ઘરેથી નીકળી ગયાની આશંકા | A young …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર નજીકના નાની માટલી ગામ વિસ્તારમાંથી એક યુવતી ગુમ થવાનો બનાવ સામે આવ્યો છે. અને તે યુવતી એક યુવક સાથે પ્રેમમાં પડી હોવાથી લાપતા બની જતાં આ મામલે પંચકોશી “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુમ નોંધ કરવામાં આવી છે. 

નાની માટલી ગામના વાડી વિસ્તારમાં રહેતા એક ખેડૂતે તેમની 21 વર્ષની પુત્રી ગઈકાલે બપોરે ત્રણ વાગ્યેથી ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગઈ હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગુમ થનાર યુવતી પોતાના જ ગામના હાદિક ભરવાડ નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું છે. આ કારણે તે પોતાની ઇચ્છાથી ઘરેથી ક્યાંક જતી રહી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. 

જોકે, તે ઘરે પરત ફરી નથી, જેના કારણે પરિવારજનોએ પોલીસનો સહારો લીધો છે. આ બનાવ અંગે પંચકોશી “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુમનોંધ કરવામાં આવતા તપાસ શરૂ કરવામાં આવી છે, અને યુવતીને શોધવા માટે જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

Next Post
ધ્રોળ પાસે એકસાથે 3 સોલાર પ્લાન્ટમાંથી અજાણ્યા તસ્કરો 2.40 લાખની કિંમતનો કોપર વાયર ચોરી કરી ગયાની પો…

ધ્રોળ પાસે એકસાથે 3 સોલાર પ્લાન્ટમાંથી અજાણ્યા તસ્કરો 2.40 લાખની કિંમતનો કોપર વાયર ચોરી કરી ગયાની પો...

જામનગરમાં ગેરેજમાં કાર રીપેરીંગના મામલે કાર માલિક અને ગેરેજ સંચાલકના બે જૂથ વચ્ચે તકરાર : બંને પક્ષે…

જામનગરમાં ગેરેજમાં કાર રીપેરીંગના મામલે કાર માલિક અને ગેરેજ સંચાલકના બે જૂથ વચ્ચે તકરાર : બંને પક્ષે...

જામનગર શહેરમાં ઈંગ્લીશ દારૂ અંગે બે સ્થળે દરોડા : જાહેર રોડ પરથી દારૂ સાથે નીકળેલા બે આરોપી ઝડપાયા |…

જામનગર શહેરમાં ઈંગ્લીશ દારૂ અંગે બે સ્થળે દરોડા : જાહેર રોડ પરથી દારૂ સાથે નીકળેલા બે આરોપી ઝડપાયા |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાડ્રાએ ગેરકાયદે 58 કરોડ રૂપિયાની કમાણી કરી હતી : ઇડીની ચાર્જશીટ

1 year ago
વેલનાથનગર રહેણાંક મકાનમાં ગેસ લીકેજથી આગ લાગી | Fire breaks out in Velnathnagar residential building…

વુડાનું રૂ. ૮૦૧.૭૦ કરોડનું બજેટ રજૂ, રસ્તા, રીંગરોડઅને આવાસ યોજનાઓને પ્રાથમિકતા | Vuda’s budget of R…

6 months ago
થલતેજની હોટલમાં વિદેશી યુવતીઓને ગેરકાયદે લાવીને  ચલાવવામાં આવતા દેહવિક્રયના કારોબારનો મામલો

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News