gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વુડાનું રૂ. ૮૦૧.૭૦ કરોડનું બજેટ રજૂ, રસ્તા, રીંગરોડઅને આવાસ યોજનાઓને પ્રાથમિકતા | Vuda’s budget of R…

G METRO NEWS by G METRO NEWS
March 19, 2026
in GUJARAT
0 0
0
વુડાનું રૂ. ૮૦૧.૭૦ કરોડનું બજેટ રજૂ, રસ્તા, રીંગરોડઅને આવાસ યોજનાઓને પ્રાથમિકતા | Vuda’s budget of R…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (વુડા) દ્વારા વર્ષ ૨૦૨૯-૨૭ માટે રૂ. ૮૦૧.૭૦ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગત વર્ષની સરખામણીએ આ વખતે બજેટમાં રૂ.૧૧૮ કરોડનો ઘટાડો નોંધાયો છે. ગત વર્ષનું બજેટ રૂ. ૯૧૯.૬૯ કરોડ હતું. તેમ છતાં વિકાસકાર્યો માટે મૂડી ખર્ચમાં વધારો કરી તંત્રે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર ભાર મૂક્યો છે.

વુડા આ વર્ષે રૂ. ૫૧૭.૦૧ કરોડની કેપિટલ આવક સામે રૂ.૬૪૩.૭૦ કરોડનો ખર્ચ વિકાસ કામોમાં કરશે. આવકના મુખ્ય સ્રોત તરીકે જમીન અને પ્લોટોના વેચાણ પર વધુ નિર્ભરતા જોવા મળી રહી છે. વુડા દ્વારા આ વર્ષે ૧૦૮૦ નવા આવાસો બનાવવાની યોજના છે. સાથે જ જુના આવાસો વેચીને આશરે રૂ.૪૫ કરોડની આવક મેળવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

અંકોડિયામાં રૂ. ૫૭ કરોડના ખર્ચે આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવાશે. ઉપરાંત શહેરના વિકાસ માટે માર્ગ અને ડ્રેનેજ સુવિધાઓમાં પણ મોટાપાયે રોકાણ કરાશે. હાલોલ ખાતેના ટ્રાન્સપોર્ટ નગર વિસ્તારમાં લોજિસ્ટિક પાર્ક વિકસાવવા રૂ.૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

૭૫ મીટરના રીંગ રોડ પ્રોજેક્ટના બે ફ્રેઝ પૂર્ણ થઈ ચૂક્યા છે. આજવાના જેસંગપુરાથી રતનપુરા તથા અંકોડિયા થી ચાપડ સુધી કુલ ૨૭.૫૪ કિ.મી. માર્ગ પર રૂ. ૨૭૧ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટથી શહેરના ટ્રાફિક દબાણમાં રાહત મળવાની અપેક્ષા છે.

વિકાસ કામો પાછળ ખર્ચની વિગત

રોડ રસ્તા – રૂ. ૨૦૦ કરોડ રીંગ રોડ- રૂ.૫૦ કરોડ સ્ટોર્મ વોટર/ટ્રીટમેન્ટ પ્લાન્ટ -રૂ.૧૯૭.૭૩ કરોડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ- રૂ.૫૭ કરોડે ડેનેજ નેટવર્ક-રૂ.૫૭ કરોડ

આવકના મુખ્ય સ્ત્રોત

દુકાન અને પ્લોટ વેચાણ – રૂ.૧૦૫ કરોડ સરકાર ગ્રાન્ટ – રૂ.૩૦૦ કરોડ ડેવલપમેન્ટ ચાર્જ-રૂ.૮.૨૦ કરોડ એમિનિટી ફી – રૂ. ૧૦ કરોડ એફ એસઆઈ પ્રીમિયમ- રૂ. ૧૩ કરોડ બેટરમેન્ટ ચાર્જ – રૂ. ૨૦ કરોડ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રાફિક અને પાવર બ્લોક | Traffic and power block at Vadodara railway station
GUJARAT

વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રાફિક અને પાવર બ્લોક | Traffic and power block at Vadodara railway station

June 19, 2026
અમદાવાદ : મહિલાને પરિણીત યુવક સાથે પ્રેમ કરવો ભારે પડ્યો | A weires ngeni ena fefin an epwe tongei e…
GUJARAT

અમદાવાદ : મહિલાને પરિણીત યુવક સાથે પ્રેમ કરવો ભારે પડ્યો | A weires ngeni ena fefin an epwe tongei e…

June 19, 2026
ઓપરેશન મ્યુલ હન્ટ: અમદાવાદના શાહીબાગમાંથી સાયબર ઠગાઈના નાણાં સગેવગે કરતો આરોપી ઝડપાયો | Rs 2 35 lakh…
GUJARAT

ઓપરેશન મ્યુલ હન્ટ: અમદાવાદના શાહીબાગમાંથી સાયબર ઠગાઈના નાણાં સગેવગે કરતો આરોપી ઝડપાયો | Rs 2 35 lakh…

June 19, 2026
Next Post
સુરતની લૂંટેરી દુલ્હન જસદણ પાસેથી ઝડપાઇ: વારાફરતી 2 યુવાન સાથે લગ્ન કરી પૈસા પડાવ્યા | Surat’s robbe…

સુરતની લૂંટેરી દુલ્હન જસદણ પાસેથી ઝડપાઇ: વારાફરતી 2 યુવાન સાથે લગ્ન કરી પૈસા પડાવ્યા | Surat's robbe...

ઓડિશાથી 8.210 કિલો ગાંજો લઇ આવેલી મૂળ મોરબીની વિધવા સુરતમાં ઝડપાઈ | A widow originally from Morbi wh…

ઓડિશાથી 8.210 કિલો ગાંજો લઇ આવેલી મૂળ મોરબીની વિધવા સુરતમાં ઝડપાઈ | A widow originally from Morbi wh...

LPGની શેખી કરતી સરકારે બપોરાં કેન્દ્રોને અનાજ-કઠોળ માટે ટટળાવ્યાં | which boasted about LPG made the…

LPGની શેખી કરતી સરકારે બપોરાં કેન્દ્રોને અનાજ-કઠોળ માટે ટટળાવ્યાં | which boasted about LPG made the...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધંધુકામાં કેનાલ ડાયવર્ઝન પર ડામર સપાટીનું કામ ન કરાવાતા રોષ | Anger over lack of asphalt surface wor…

ધંધુકામાં કેનાલ ડાયવર્ઝન પર ડામર સપાટીનું કામ ન કરાવાતા રોષ | Anger over lack of asphalt surface wor…

6 months ago
ઈઝરાયેલ મોકલવા બહાને પોરબંદર પંથકના 8 સાથે 56 લાખની છેતરપિંડી | 8 people from Porbandar diocese chea…

ઈઝરાયેલ મોકલવા બહાને પોરબંદર પંથકના 8 સાથે 56 લાખની છેતરપિંડી | 8 people from Porbandar diocese chea…

7 months ago
સોયાબીન, કપાસ તથા કઠોળના ઉત્પાદન સામે જોખમ | Threat to soybean cotton and pulse production

સોયાબીન, કપાસ તથા કઠોળના ઉત્પાદન સામે જોખમ | Threat to soybean cotton and pulse production

2 months ago
અમદાવાદ: નરોડામાં રખડતા ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો, અજાણ્યા શખસોની દાદાગીરી CCTVમાં કેદ | Attack o…

અમદાવાદ: નરોડામાં રખડતા ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો, અજાણ્યા શખસોની દાદાગીરી CCTVમાં કેદ | Attack o…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News