gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર તાલુકાના સિક્કાની આંગણવાડીમાંથી ગેસના બાટલા અને તેલના ડબ્બાની ચોરી કરનાર આરોપી સરકારી શિક્ષકન…

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in GUJARAT
0 0
0
જામનગર તાલુકાના સિક્કાની આંગણવાડીમાંથી ગેસના બાટલા અને તેલના ડબ્બાની ચોરી કરનાર આરોપી સરકારી શિક્ષકન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર તાલુકાના સિક્કા ગામમાં આંગણવાડીના તાળા તોડીને ગેસનો બાટલો અને ત્રણ તેલના ડબ્બાઓની ચોરીમાં પકડાઈને જેલમાં ગયેલા જામખંભાળીયાની સકારી સ્કુલના શિક્ષક દ્વારા કરાયેલી જામીન અરજી અદાલતે રદ કરી છે.

ગત તા. 5 જૂલાઈ-2025ના રોજ સિક્કા ગામે ચાલતી આંગણવાડી નંબર-185માં આંગણવાડી કેન્દ્રના તાળા તોડીને કોઈ શખસે ગેસના બાટલા અને ૩ તેલના ડબ્બાની ચોરી કરી હોવાની મંજુલાબેન ઓડિચ નામના મહિલા કર્મચારીએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે તપાસ કરીને ખંભાળીયાના સરકારી શાળાના શિક્ષક કાંતિલાલ ડાયાલાલ નકુમને પકડી પાડયો હતો. જે બાદ આરોપી શિક્ષક જેલમાં ગયો હતો. જ્યાંથી રેગ્યુલર જામીન મુક્તિ માટે અરજી કરતાં તેની સુનાવણીમાં સરકારી વકીલ રાજેશભાઈ વશીયરએ અદાલતને જણાવ્યું હતું કે, આ આરોપી સામે અગાઉ ૧૬ જેટલા ગુના નોંધાયા છે. આરોપી ગુના કરવાની ટેવવાળો છે. તેના વિરૂધ્ધ પુરતા પુરાવા મળતાં ચાર્જશીટ મુકાયું છે. આરોપીને જામીન મુક્ત કરવામાં આવશે, તો ફરી આવા ગુના કરશે.

અદાલતે બન્ને પક્ષોને સાંભળીને સરકારી વકીલની રજુઆતો ધ્યાને લઈને આરોપી શિક્ષકની જામીન અરજી રદ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કલોલીના યુવકના ખાતામાંથી અજાણ્યા ગઠિયાઓએ 1.91 લાખ સેરવી લીધા | Unknown criminals stole Rs 1 91 lakh …
GUJARAT

March 26, 2026
મહુધાના નિઝામપુરા ગામે સામૂહિક શૌચાલયને તાળાં | Lockdown of communal toilets in Nizampura village of…

ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા | Five people caught gambling in publi…

Next Post
જામનગર શહેરમાં છેલ્લા 58 વર્ષથી કાર્યરત એકમાત્ર કેથોલિક ‘સેક્રેડ હાર્ટ ચર્ચ’માં નાતાલના પર્વની ભવ્ય …

જામનગર શહેરમાં છેલ્લા 58 વર્ષથી કાર્યરત એકમાત્ર કેથોલિક 'સેક્રેડ હાર્ટ ચર્ચ'માં નાતાલના પર્વની ભવ્ય ...

ગીર (પૂર્વ) વન વિભાગ ધારી દ્વારા ‘માનવ-વન્યપ્રાણી સંઘર્ષ નિવારણ’ પર વિશેષ જનજાગૃતિ સેમિનારનું આયોજન

હવે ઈન્ડિગોની મનમાની નહીં ચાલે ! સરકારે બે નવી એરલાઈન્સને આપી મંજૂરી | After Indigo Crisis India Gra…

હવે ઈન્ડિગોની મનમાની નહીં ચાલે ! સરકારે બે નવી એરલાઈન્સને આપી મંજૂરી | After Indigo Crisis India Gra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પુત્રના લગ્નના ટેન્શનમાં રહેતી માતાએ જીવન ટૂંકાવ્યું | Mother who lives in tension of son marriage e…

3 months ago
સુરત દુષ્કર્મ કેસમાં સજા મોકુફીની માંગ સાથે નારાયણ સાંઈએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી | Narayan Sai M…

2 months ago
કાર છાપરામાં ઘૂસી પાંચ લાકો ગંભીર હાલતમાં સારવાર હેઠળ | Fitu aramas ra nom fan tumun non watten osuk…

સરકારી પરીક્ષાની તૈયારી કરનારા માટે બજેટમાં બે એલાન, કુલ 4500 નવી જગ્યાઓ ઉભી કરાશે | Gujarat Budget …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News