gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસેથી યુવાનના અપહરણના પ્રકરણના ફરાર વધુ 4 આરોપીઓની પણ અટકાયત | 4 accused…

G METRO NEWS by G METRO NEWS
December 25, 2025
in GUJARAT
0 0
0
જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસેથી યુવાનના અપહરણના પ્રકરણના ફરાર વધુ 4 આરોપીઓની પણ અટકાયત | 4 accused…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Kidnapping Case : જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસેથી આજથી એક સપ્તાહ પહેલા પાંચ શખ્સો દ્વારા એક યુવાનનું પ્રેમ પ્રકરણના મામલે અપહરણ કરાયું હતું, અને તેને માર મારવામાં આવ્યો હતો. જે પ્રકરણમાં પોલીસે અગાઉ એક આરોપીની અટકાયત કરી હતી, જે પ્રકરણના અન્ય ચાર ફરાર આરોપીઓની પણ અટકાયત કરી લેવાઈ છે. જ્યારે ઇકો કાર પણ કબજે કરી લીધી છે.

જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસેથી સુરેશભાઇ ટોયટા નામના ભરવાડ યુવાનનું એક સપ્તાહ પહેલા અપહરણ કરાયું હતું, અને પિયુષ ભીમભાઈ ચિરોડ્યા નામના શખ્સ તેમજ અન્ય 4 સાગરિતોને સાથે રાખીને અપહરણ કરી ગયા હતા, અને તેને માર મારવામાં આવ્યો હતો. જે અંગે પંચકોષી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી સુરેશભાઈના પિતરાઈ ભાઈ દ્વારા આરોપીની બહેનનું પ્રેમ લગ્નના મામલે સાથે લઈ ગયો છે, જેનો ખાર રાખીને સુરેશભાઈને તમામ આરોપીઓ ઉઠાવી ગયા હતા, અને માર માર્યો હતો અને ત્યારબાદ તમામ આરોપીઓ નાસ્તા ફરતા રહ્યા હતા. દરમિયાન ગત રવિવારે પંચકોશી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે પાંચ આરોપીઓ પૈકીના એક આરોપી મંદીપ ચિરોડીયાની અટકાયત કરી લીધી હતી.

જેની પૂછપરછના આધારે પંચકોષી એ. ડિવિઝન પોલીસે તપાસનો દોર આગળ ધપાવી અન્ય બાકીના ચાર આરોપીઓ મુકેશ નાગજીભાઈ ચિરોડિયા, પિયુષ ભીમભાઇ ચીરોડીયા, જયેશ રામભાઈ ચીરોડિયા અને રાજુભાઈ ચીરોડીયાની પણ અટકાયત કરી લીધી છે, ઉપરાંત આ પ્રકરણમાં ઉપયોગમાં લેવાયેલી ઇકો કાર પણ કબજે કરી લેવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….
GUJARAT

August 8, 2026
ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
Next Post
જામનગરના મોટી ખાવડીથી સુરત રવાના કરાયેલા ડીઝલ ભરેલા ટેન્કરમાંથી ચાલકે રૂપિયા બે લાખનું ડીઝલ કાઢી લેત…

જામનગરના મોટી ખાવડીથી સુરત રવાના કરાયેલા ડીઝલ ભરેલા ટેન્કરમાંથી ચાલકે રૂપિયા બે લાખનું ડીઝલ કાઢી લેત...

સુરતના અલથાણમાં હૃદયદ્રાવક ઘટના: માતાએ માસૂમ પુત્ર સાથે 14મા માળેથી પડતું મૂક્યું, પુત્રનું મોત | Tr…

સુરતના અલથાણમાં હૃદયદ્રાવક ઘટના: માતાએ માસૂમ પુત્ર સાથે 14મા માળેથી પડતું મૂક્યું, પુત્રનું મોત | Tr...

જામનગર શહેરમાં કાર્યરત એકમાત્ર કેથોલિક ‘સેક્રેટ હાર્ટ ચર્ચ’ માં ગત રાત્રે નાતાલના પર્વની ભવ્ય ઉજવણી …

જામનગર શહેરમાં કાર્યરત એકમાત્ર કેથોલિક 'સેક્રેટ હાર્ટ ચર્ચ' માં ગત રાત્રે નાતાલના પર્વની ભવ્ય ઉજવણી ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના સયાજીબાગ ઝૂમાં 40 વર્ષ બાદ સફેદ વાઘના બચ્ચાનો જન્મ, બેના મોત પણ એક સુરક્ષિત | White Tigress…

4 months ago
શેરબજારમાં ટ્રમ્પ ઈફેક્ટ : સેન્સેક્સમાં 1,526 અને નિફ્ટીમાં 470 પોઈન્ટનો તોતિંગ કડાકો | Stock Market…

ડાકોરમાં આસ્થાનો મહાકુંભ : 5 લાખથી વધુ ભક્તોએ રણછોડરાયજીના દર્શન કર્યા | Mahakumbh of faith in Dakor…

5 months ago
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News