gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર નજીક દરેડમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનું કારસ્તાન ઝડપાયું : સલામતીના સાધનો વિના ભરાતા હતા ગેસના …

G METRO NEWS by G METRO NEWS
May 30, 2026
in GUJARAT
0 0
0
જામનગર નજીક દરેડમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનું કારસ્તાન ઝડપાયું : સલામતીના સાધનો વિના ભરાતા હતા ગેસના …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Gas Refilling Scam : જામનગર શહેરના દરેડ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઘરેલુ ગેસના બાટલામાં રિફિલિંગ કરી વેચાણ કરવામાં આવતું હોવાનું કારસ્તાન જાહેર થયું છે. પંચકોશી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી એક શખ્સને મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેની સામે ગુનો નોંધ્યો છે.

 પોલીસને મળેલી બાતમીના આધારે દરેડ ખાતે તક્ષશિલા મંદિર પાછળ આવેલા વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન એક શખ્સ જાહેર સ્થળે કોઈપણ પ્રકારની સલામતી વ્યવસ્થા કે મંજૂરી વગર મોટા ગેસના બાટલામાંથી નાના બાટલામાં ગેસ ટ્રાન્સફર કરતો હોવાનું સામે આવ્યું હતું. ગેસ જેવા જ્વલનશીલ પદાર્થ સાથે બેદરકારીભર્યું કામ કરવામાં આવતું હોવાથી આસપાસના લોકોના જીવને પણ જોખમ ઊભું થયું હતું.

 દરોડા દરમિયાન પોલીસે એક ભરેલો મોટો ગેસ સિલિન્ડર, ત્રણ ભરેલા નાના ગેસ બાટલા, ગેસ ટ્રાન્સફર કરવા માટે ઉપયોગમાં લેવાતી લોખંડની નોઝલ, પ્લાસ્ટિકની પાઈપ, રેગ્યુલેટર તેમજ ઇલેક્ટ્રોનિક વજન કાંટો સહિતનો અંદાજે રૂ.5,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 પોલીસ તપાસમાં આરોપી ઇન્દ્રજીતસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહીલ (ઉ.વ. 24, રહે. દરેડ) હોવાનું બહાર આવ્યું છે. આરોપી ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરી તેનું વેચાણ કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

 આ પ્રકારની પ્રવૃત્તિથી કોઈપણ સમયે આગ કે વિસ્ફોટ જેવી ગંભીર દુર્ઘટના સર્જાઈ શકે તેમ હોવાથી પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સાથે જ આરોપી કેટલા સમયથી આ પ્રવૃત્તિ ચલાવતો હતો અને તેમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે નહીં તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવરકુંડલા તાલુકામાં વિકાસનો વેગ : ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે રૂ. ૭૫ લાખના ગ્રામ સચિવાલયોના ખાત…
GUJARAT

સાવરકુંડલા તાલુકામાં વિકાસનો વેગ : ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે રૂ. ૭૫ લાખના ગ્રામ સચિવાલયોના ખાત…

May 30, 2026
સુરત પાલિકામાં ભલામણથી મેયર-સ્થાયી અધ્યક્ષ બનવાના સપનામાં ઉડતા દાવેદારોને પ્રદેશે એક ઝાટકે જમીન પર ઉ…
GUJARAT

સુરત પાલિકામાં ભલામણથી મેયર-સ્થાયી અધ્યક્ષ બનવાના સપનામાં ઉડતા દાવેદારોને પ્રદેશે એક ઝાટકે જમીન પર ઉ…

May 30, 2026
સાબરકાંઠા: હિંમતનગરના ગાંભોઈ ગામે 31 વર્ષીય યુવકે ઝેરી દવા ગટગટાવી, સારવાર દરમિયાન મોત | sabarkantha…
GUJARAT

સાબરકાંઠા: હિંમતનગરના ગાંભોઈ ગામે 31 વર્ષીય યુવકે ઝેરી દવા ગટગટાવી, સારવાર દરમિયાન મોત | sabarkantha…

May 30, 2026
Next Post
વાપી નજીકના કોચરવા ગામેથી 416 ગ્રામ ગાંજાના જથ્થા સાથે 3 આરોપી પકડાયા | 3 accused arrested with 416 …

વાપી નજીકના કોચરવા ગામેથી 416 ગ્રામ ગાંજાના જથ્થા સાથે 3 આરોપી પકડાયા | 3 accused arrested with 416 ...

ગુજરાત પોલીસની માનવતા: પોલીસે વાહન કરી નવજાત બાળક સાથે માતાને MP પહોંચાડી! | gujarat police escorts …

ગુજરાત પોલીસની માનવતા: પોલીસે વાહન કરી નવજાત બાળક સાથે માતાને MP પહોંચાડી! | gujarat police escorts ...

AAPના કાર્યકરોને નકલી IB અધિકારી બની ધમકાવનાર વડોદરા ‘આપ’નો પ્રમુખ નીકળ્યો, અશોક ઓઝા સહિત 2ની અટકાયત…

AAPના કાર્યકરોને નકલી IB અધિકારી બની ધમકાવનાર વડોદરા ‘આપ’નો પ્રમુખ નીકળ્યો, અશોક ઓઝા સહિત 2ની અટકાયત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO :  100 ફૂટ ઊંચો રથ પડતાં ઉત્સવ માતમમાં ફેરવાયો, એકનું મોત અનેક ઈજાગ્રસ્ત

VIDEO : 100 ફૂટ ઊંચો રથ પડતાં ઉત્સવ માતમમાં ફેરવાયો, એકનું મોત અનેક ઈજાગ્રસ્ત

1 year ago
મહાશિવરાત્રિએ શિવ નહીં શક્તિની આરાધના, નર્મદાના દેવમોગરામાં પાંચ દિવસનો અનોખો ધાર્મિક મેળો શરૂ | Nar…

મહાશિવરાત્રિએ શિવ નહીં શક્તિની આરાધના, નર્મદાના દેવમોગરામાં પાંચ દિવસનો અનોખો ધાર્મિક મેળો શરૂ | Nar…

3 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

રાત્રે વૃક્ષો કાપનારી ચિત્રા એજન્સીને AMC રૂ.10 લાખનો ફટકારશે દંડ! વીડિયો વાયરલ થયા બાદ કાર્યવાહી

6 months ago
ભારતની પ્રત્યાર્પણ વિનંતિના પગલે મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ | Mehul Choksi arrested in Belgium …

ભારતની પ્રત્યાર્પણ વિનંતિના પગલે મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ | Mehul Choksi arrested in Belgium …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News