gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર નજીક રસ્તો ઓળંગી રહેલી બે બુઝુર્ગ મહિલાને રીક્ષા ચાલકે ઠોકરે ચડાવ્યા બાદ સારવારમાં એક મહિલાનુ…

G METRO NEWS by G METRO NEWS
August 2, 2025
in GUJARAT
0 0
0
જામનગર નજીક રસ્તો ઓળંગી રહેલી બે બુઝુર્ગ મહિલાને રીક્ષા ચાલકે ઠોકરે ચડાવ્યા બાદ સારવારમાં એક મહિલાનુ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Accident : જામનગરના મોરકંડા રોડ પર પગપાળા ચાલીને આવી રહેલા બે બુઝુર્ગ મહિલાને જી.જે.10 ટી ડબ્લ્યુ 6114 નંબરની સીએનજી રીક્ષાના ચાલકે ઠોકરે ચડાવતા બંને મહિલાઓને ઈજા થઈ હતી. જે પૈકીના 65 વર્ષના વૃદ્ધ મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે. પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં કિસાન ચોક પાસે હીરાસરવાસમાં રહેતા નાગલબેન માંડણભાઈ પરમાર (ઉંમર વર્ષ 65) કે જે મોરકંડાડા રોડ પર એક બ્રાસપાર્ટના કારખાનામાં કામ કરે છે, જે કારખાનેથી કામ પૂરું કરીને પોતાની સાથેના સહકર્મચારી મહિલા દક્ષાબેન મહેશભાઈ પરમારની સાથે ગત 22મી તારીખે પગપાળા ચાલીને ઘર તરફ આવી રહ્યા હતા.

જે દરમિયાન ત્યાં આવી રહેલી જી.જે.10 ટી.ડબ્લ્યુ. 6114 નંબરની સીએનજી રીક્ષાના ચાલકે બંનેને પાછળથી ઠોકર મારતા ઇજાગ્રસ્ત બન્યા હતા, અને બન્નેને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. દરમિયાન 26મી તારીખે સારવાર દરમિયાન નાગલબેનનું મૃત્યુ નીપજ્યું હતું.

જે બનાવની પોલીસને જાણ કરાતાં સિટી એ ડિવિઝનનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે તેમજ જીજી હોસ્પિટલમાં દોડી ગયો હતો અને નાગલબેનના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, જ્યારે નાગલબેનના પુત્ર ભીખુભાઈ પરમારની ફરિયાદના આધારે અકસ્માત સર્જનારા સીએનજી રીક્ષા નંબર જી.જે.10 ટી. ડબલ્યુ. 6114 નંબરના રીક્ષાના ચાલક સામે ગુનો નોંધ્યો છે અને તેની શોધખોળ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આડા સંબંધની શંકા રાખીને પતિએ ઈંટના ઘા ઝીંકી પત્નીની હત્યા કરી | Suspecting an affair husband kills w…
GUJARAT

May 22, 2026
ચોટીલા નજીક પાણી ભરેલી ખાણમાં યુવાન ડૂબી જતાં રોષભેર ચક્કાજામ | Youth drowns in water filled mine ne…

બાબરા તાલુકામાં સરકારી નાણાંની ઉચાપત કરવા અંગે તલાટી સહિત 3 સામે ગુનો | Crime against 3 including Ta…

Next Post
રાજકોટ AIIMSમાં ભરતી કૌભાંડનો દાવો, પૂર્વ ડિરેક્ટર પર ગંભીર આરોપ, રાજકારણ ગરમાયું | aiims rajkot rec…

રાજકોટ AIIMSમાં ભરતી કૌભાંડનો દાવો, પૂર્વ ડિરેક્ટર પર ગંભીર આરોપ, રાજકારણ ગરમાયું | aiims rajkot rec...

વડોદરાના તરસાલી અને મકરપુરા વિસ્તારમાં પાણીનું પ્રેશર સુધારવા નવું બુસ્ટિંગ સ્ટેશન બનાવાશે | new boo…

વડોદરાના તરસાલી અને મકરપુરા વિસ્તારમાં પાણીનું પ્રેશર સુધારવા નવું બુસ્ટિંગ સ્ટેશન બનાવાશે | new boo...

સુરત પાલિકાએ ગ્રીન વ્હીકલ પોલીસી માટે ડ્રાફ્ટ તૈયાર કર્યો, દેશમાં ગ્રીન પોલિસી અમલી કરનાર પહેલું શહે…

સુરત પાલિકાએ ગ્રીન વ્હીકલ પોલીસી માટે ડ્રાફ્ટ તૈયાર કર્યો, દેશમાં ગ્રીન પોલિસી અમલી કરનાર પહેલું શહે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા: લાંચ કેસમાં નાયબ કાર્યપાલક ઇજનેર દોષિત, કોર્ટે 3 વર્ષની સજા અને 15 હજારનો દંડ ફટકાર્યો | Vad…

2 days ago
‘મધ્ય-પૂર્વમાં સંકટ મુદ્દે કોંગ્રેસનું રાજકારણ, અફવાઓ ફેલાવી રહી છે’ કેરળમાં PM મોદીના પ્રહાર | PM M…

2 months ago
’40 વર્ષમાં 20000 ભારતીયોએ આતંકી હુમલાઓમાં જીવ ગુમાવ્યાં…’ UNમાં પાકિસ્તાન પર ભારત લાલઘૂમ | 20 000…

12 months ago
ગુડ બાય 2025, વેલકમ 2026: આતશબાજી અને પૂરજોશ તૈયારીઓ સાથે નવા વર્ષને વધાવવા ગુજરાત સજ્જ | Welcome 20…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News