gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના તરસાલી અને મકરપુરા વિસ્તારમાં પાણીનું પ્રેશર સુધારવા નવું બુસ્ટિંગ સ્ટેશન બનાવાશે | new boo…

G METRO NEWS by G METRO NEWS
August 2, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના તરસાલી અને મકરપુરા વિસ્તારમાં પાણીનું પ્રેશર સુધારવા નવું બુસ્ટિંગ સ્ટેશન બનાવાશે | new boo…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા શહેરમાં સમાવિષ્ટ તરસાલી અને મકરપુરા એરફોર્સ પાછળનો વિસ્તાર વધી રહ્યો હોવાથી અને નવા બાંધકામો પણ થતા વિસ્તારમાં નાગરિકોને  પાણીની સુવિધા પૂરી પાડવા બુસ્ટીંગ સ્ટેશન બનાવવાનું કામ હાથ ધરવામાં આવશે. સુચીત આઉટ ગ્રોથ વિસ્તારમાં વસ્તી તથા વિસ્તારને ધ્યાનમાં રાખી ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરાયો હતો. જેમાં તરસાલી નવિન વિકસીત વિસ્તારને પાણી પુરું પાડવા માટે 50 લાખ લીટર કેપેસીટીનો ભુગર્ભ સંપ, ફીડર લાઇન, પંપીંગ મશીનરી સહિતની કામગીરી કરવામાં આવશે.

આ કામગીરી પાછળ આશરે વીસ કરોડનો ખર્ચ થશે. આ કામગીરી થતા બુસ્ટિંગ સ્ટેશનની આસપાસના 6 કિલો મીટર વિસ્તારમાં પાણીનું નેટવર્ક સુધરશે બુસ્ટિંગ સ્ટેશનમાં 6 પંપ કામે લગાડવામાં આવશે. પાણીનું આ લાંબાગાળાનું આયોજન છે. બુસ્ટિંગ સ્ટેશનનું કામ 12 મહિનામાં પૂર્ણ કરવાની સમય મર્યાદા છે. જે પૂર્ણ થતાં મકરપુરા એરફોર્સ સ્ટેશનની પાછળ અને તરસાલી વિસ્તારમાં પાણીનું પ્રેશર સુધરશે. બુસ્ટિંગ સ્ટેશનની સાથે સાથે જરૂરી પાણીની લાઈન પણ નાખવાની રહેશે અને આ માટે અમુક જગ્યાએ પાકો રોડ તોડવાની જરૂર પડશે. કોર્પોરેશનની સ્ટેન્ડિંગ સમિતિમાં આ માટેની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

PRIYANKA CHOPRA JONAS JOINS TAYLOR SWIFT, SABRINA CARPENTER, CHARLIZE THERON, KIM KARDASHIAN AND KEN…
GUJARAT

October 19, 2026
સત્ય સમાન કોઈ ધર્મ નથી – શ્રી મોરારિબાપુ

Jackky Bhagnani on 25 years of Vashu Bhagnani and Puja Entertainment’s RHTDM; Says Maddy and Reena b…

Next Post
સુરત પાલિકાએ ગ્રીન વ્હીકલ પોલીસી માટે ડ્રાફ્ટ તૈયાર કર્યો, દેશમાં ગ્રીન પોલિસી અમલી કરનાર પહેલું શહે…

સુરત પાલિકાએ ગ્રીન વ્હીકલ પોલીસી માટે ડ્રાફ્ટ તૈયાર કર્યો, દેશમાં ગ્રીન પોલિસી અમલી કરનાર પહેલું શહે...

BIG NEWS: પ્રજ્વલ રેવન્નાને દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા અને રૂ. 11 લાખનો દંડ

સુરતમાં અઠવા ઝોનના પ્રજ્ઞા આવાસની સ્ક્રેપ વેલ્યુ 67 લાખ નક્કી થઈ, આગામી પંદર દિવસમાં ટેન્ડર બહાર પાડ…

સુરતમાં અઠવા ઝોનના પ્રજ્ઞા આવાસની સ્ક્રેપ વેલ્યુ 67 લાખ નક્કી થઈ, આગામી પંદર દિવસમાં ટેન્ડર બહાર પાડ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંબાજીથી આબુ જતો 32 કિલોમીટરનો રોડ બંધઃ સિયાવા મેળાને કારણે અપાયું ડાયવર્ઝન | ambaji to abu 32 km ro…

2 years ago
સેન્ટ્રલ બેન્કો આખરે કેમ આટલું સોનું ખરીદી રહી છે? પહેલા તો આવું કયારેય જોવા નથી મળ્યું | Why are ce…

12 months ago
વિદેશ જવાની ઘેલછામાં વિસનગરનો યુવક છેતરાયો, રૂ.23 લાખમાં બે ઠગબાજોએ ન્યૂઝીલેન્ડના નકલી વિઝા પધરાવી દ…

1 year ago
પાલનપુરમાં પોલીસ પુત્રએ સર્જયો અકસ્માત, નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોનો દાવો | Policeman’s son cause…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News