gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર નજીક લાલપુર બાયપાસ નજીકની સોસાયટીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતાં પોલીસ તંત્ર દોડતું થયું …

G METRO NEWS by G METRO NEWS
September 8, 2025
in GUJARAT
0 0
0
જામનગર નજીક લાલપુર બાયપાસ નજીકની સોસાયટીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતાં પોલીસ તંત્ર દોડતું થયું …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગરમાં લાલપુર બાયપાસ પાસે આવેલી એક સોસાયટીમાંથી આજે વહેલી સવારે એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર જાગી છે. સોસાયટીના એક રહીશે પંચકોશી બી. ડિવિઝન પોલીસને જાણ કરતતાં પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃત શિશુનો કબજો સંભાળ્યો છે, અને બાળકને ત્યજી દેનાર માતાની શોધખોળ હાથ ધરી છે, અનેમાતા સોસાયટીમાં લાગેલાં સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં તેની શોધખોળ આરંભી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરના લાલપુર બાયપાસ પાસે આવેલી એક સોસાયટીમાં આજે વહેલી સવારે એક નિર્જન સ્થળે નવજાત શિશુ જાહેર રોડ પર ત્યજી દીધેલી અવસ્થામાં પડ્યું હોવાની માહિતી સોસાયટીના એક નાગરિકે પોલીસને આપી હતી. જેથી પોલીસ તંત્રએ ત્યાં દોડી જઇ મૃત ભ્રુણનો કબ્જો મેળવી તેને હોસ્પિટલ ખસેડયું હતું. નવજાત ભ્રુણને ત્યજી દીધાની ઘટના વાયુવેગે પ્રસરી જતાં દયાવિહીન માતા સામે ચોમેરથી ફિટકારની લાગણી વરસી રહી છે. બાળકને ત્યજી દેનાર માતાને શોધવા માટે પંચકોશી બી. ડિવિઝનની પોલીસ ટુકડી કામે લાગી છે, અને આસપાસના લોકોના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુર: નસવાડીના જામલી જંગલમાં ભીષણ આગ, વન્યજીવોના જીવ જોખમમાં | Chhota Udepur Forest Fire: Bla…
GUJARAT

March 29, 2026
અમદાવાદ: શેરબજારમાં 20 ટકા રિટર્નની લાલચમાં યુવાને લાખો ગુમાવ્યા, ઠગોએ SEBIના બોગસ સર્ટિફિકેટ બતાવ્ય…

અમદાવાદ: સતાધાર ચાર રસ્તા પર નવનિર્મિત ફ્લાયઓવર ખુલ્લો મુકાયો, વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મળશ…

Next Post
ભરૂચના વટારીયા ગામ ખાતેના ફાર્મ હાઉસમાં ચાલતા જુગારધામ ઉપર એલસીબીનો દરોડો, 6 જુગારીઓ ઝડપાયા | Bharuc…

ભરૂચના વટારીયા ગામ ખાતેના ફાર્મ હાઉસમાં ચાલતા જુગારધામ ઉપર એલસીબીનો દરોડો, 6 જુગારીઓ ઝડપાયા | Bharuc...

વડોદરામાં વિશ્વામિત્રીમાંથી પાણી ઉતરવાનું શરૂ થતા તંત્રે અને લોકોએ રાહત અનુભવી | Authorities and peo…

વડોદરામાં વિશ્વામિત્રીમાંથી પાણી ઉતરવાનું શરૂ થતા તંત્રે અને લોકોએ રાહત અનુભવી | Authorities and peo...

વર્લ્ડ ફિઝિયોથેરેપી ડે : ઘૂંટણના દુખાવાનું પ્રમાણ વધ્યું, 40% વૃદ્ધોને ફિઝિયોથેરેપીની જરૂર | world p…

વર્લ્ડ ફિઝિયોથેરેપી ડે : ઘૂંટણના દુખાવાનું પ્રમાણ વધ્યું, 40% વૃદ્ધોને ફિઝિયોથેરેપીની જરૂર | world p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત ATSએ પકડ્યું પાકિસ્તાનનું બાયોટેરર નેટવર્ક, કેન્દ્ર સરકાર અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ | Gujarat…

5 months ago
હાઇવે પર બાઇક સ્લિપ થતા ઇજાગ્રસ્ત યુવકનું મોત | Youth dies after bike slips on highway

2 weeks ago
સુરેન્દ્રનગરમાં વોર્ડ નં-6 ના નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ ન મળતા અકળાયા | Citizens of Ward No 6 in Su…

2 months ago
દિવાળીમાં પોલીસની 16 ટીમો શહેરમાં તૈનાત રહેશે | 16 police teams will be deployed in the city during …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News