gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર નજીક હાપા માર્કેટ યાર્ડવાળો એક તરફનો માર્ગ ભૂગર્ભ ગટરની કામગીરી માટે 4 માસ માટે બંધ રહેશે | O…

G METRO NEWS by G METRO NEWS
January 7, 2026
in GUJARAT
0 0
0
જામનગર નજીક હાપા માર્કેટ યાર્ડવાળો એક તરફનો માર્ગ ભૂગર્ભ ગટરની કામગીરી માટે 4 માસ માટે બંધ રહેશે | O…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Corporation : જામનગર નજીક હાપા માર્કેટ યાર્ડવાળા માર્ગમાં ભૂગર્ભ ગટરની કામગીરી કરવાની હોવાથી ચાર માસ માટે આ એક તરફનો માર્ગ બંધ રાખવામાં આવશે. આ માટે મહાનગરપાલિકાના કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન.મોદીએ બીપીએમસી. એકટની કલમની જોગવાઈ હેઠળ મળેલ સતાની રૂએ જાહેર જનતાને જાહેર નોટિસથી જાણ કરી છે કે, જામનગર મહાનગર પાલિકાની હદમાં હાપા માર્કેટિંગ યાર્ડના મુખ્ય રસ્તા પાસે રેલવે ફાટકથી હાપા માર્કેટિંગ યાર્ડ થઇ રાધિકા સ્કુલ તરફ જવાના 45 મીટર ટી.પી.રોડ સુધી જતા રસ્તામાં રેલ્વે ઓવર બ્રીજના મધ્યરેખાથી દક્ષિણ દિશા તરફના સર્વિસ રસ્તામાં તથા હાપા માર્કેટિંગ યાર્ડ વાળા મુખ્ય રસ્તા થઇ રાધિકા સ્કુલ તરફ જવાના 45 મીટર ટી.પી.રોડ પર આવેલી મેરીયા કોલોની સુધી જતા રસ્તામાં મધ્યરેખાથી પૂર્વ દિશા તરફના રસ્તામાં ભૂગર્ભ ગટરની મુખ્ય પાઈપ લાઈન નાખવાની કામગીરી અનુસંધાને સલામતીના ભાગરૂપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી તા.08-01-2026 થી તા.07-05-2026 એટલે કે, ચાર માસ સુધી તમામ વાહન વ્યવહાર બંધ રાખવા જાહેર નોટીસ બહાર પાડવામાં આવે છે. જેનો અમલ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. જે કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તેની સામે ધી બીપીએમસી એક્ટની કલમ અનુસાર દંડની કાર્યવાહી કરવામાં આવશે.

હાપા માર્કેટિંગ યાર્ડના મુખ્ય રસ્તા પાસે રેલ્વે ફાટકથી હાપા માર્કેટિંગ યાર્ડ થઇ રાધિકા સ્કુલ તરફ જવાના 45 મીટર ટી.પી.રોડ સુધી જતા રસ્તામાં રેલ્વે ઓવર બ્રીજના મધ્યરેખાથી દક્ષિણ દિશા તરફના સર્વિસ રસ્તામાં તથા હાપા માર્કેટિંગ યાર્ડ વાળા મુખ્ય રસ્તા થઇ રાધિકા સ્કુલ તરફ જવાના 45 મીટર ટી.પી.રોડ પર આવેલ મેરીયા કોલોની સુધી જતા રસ્તામાં મધ્યરેખાથી પૂર્વ દિશા તરફનો રસ્તો બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે હાપા માર્કેટિંગ યાર્ડના મુખ્ય રસ્તા પાસે રેલ્વે ફાટકથી હાપા માર્કેટિંગ યાર્ડ થઇ રાધિકા સ્કુલ તરફ જવાના 45 મીટર ટી.પી.રોડ સુધી જતા રસ્તામાં રેલ્વે ઓવર બ્રીજના મધ્યરેખાથી ઉતર દિશા તરફના સર્વિસ રસ્તા તથા હાપા માર્કેટિંગ યાર્ડ વાળા મુખ્ય રસ્તા થઇ રાધિકા સ્કુલ તરફ જવાના 45 મીટર ટી.પી. રોડ પર આવેલ મેરીયા કોલોની સુધી જતા રસ્તામાં મધ્યરેખાથી પશ્ચિમ દિશા તરફનો રસ્તો પરિવહન માટે ખુલ્લો રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુવકનું અપહરણ કરવાના કેસમાં બે આરોપીની જામીન અરજી રદ | Bail application of two accused in youth kidn…
GUJARAT

યુવકનું અપહરણ કરવાના કેસમાં બે આરોપીની જામીન અરજી રદ | Bail application of two accused in youth kidn…

May 13, 2026
લાલુ સિંધી ગેંગના સાગરીત મનોજ પાપડના ૨૧ મે સુધીના રિમાન્ડ મંજૂર | Lalu Sindhi gang associate Manoj P…
GUJARAT

લાલુ સિંધી ગેંગના સાગરીત મનોજ પાપડના ૨૧ મે સુધીના રિમાન્ડ મંજૂર | Lalu Sindhi gang associate Manoj P…

May 13, 2026
મોડી રાત્રે તરસાલી રોડ પર અકસ્માત કરીને કાર ચાલક ફરાર | Car driver flees after accident on Tarsali R…
GUJARAT

મોડી રાત્રે તરસાલી રોડ પર અકસ્માત કરીને કાર ચાલક ફરાર | Car driver flees after accident on Tarsali R…

May 13, 2026
Next Post
ધ્રોળના નથુ વડલા ગામમાં રહેતા શ્રમિક યુવાનનો પત્નીના વિયોગમાં ગળાફાંસા દ્વારા આપઘાત | laborer living…

ધ્રોળના નથુ વડલા ગામમાં રહેતા શ્રમિક યુવાનનો પત્નીના વિયોગમાં ગળાફાંસા દ્વારા આપઘાત | laborer living...

જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં વિજ થાંભલામાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગતાં દોડધામ | fire br…

જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં વિજ થાંભલામાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગતાં દોડધામ | fire br...

ઈન્દોરમાં 20ના મોત વચ્ચે ચોંકાવનારો રિપોર્ટ, મધ્ય પ્રદેશના ગામડાઓમાં પણ પાણી પીવા લાયક નથી | Indore …

ઈન્દોરમાં 20ના મોત વચ્ચે ચોંકાવનારો રિપોર્ટ, મધ્ય પ્રદેશના ગામડાઓમાં પણ પાણી પીવા લાયક નથી | Indore ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનું સતત ત્રીજા દિવસે ઑલ ટાઈમ હાઈ, 1 કિલો ચાંદીનો ભાવ પહેલીવાર દોઢ લાખને પાર | gold hits all time h…

સોનું સતત ત્રીજા દિવસે ઑલ ટાઈમ હાઈ, 1 કિલો ચાંદીનો ભાવ પહેલીવાર દોઢ લાખને પાર | gold hits all time h…

7 months ago
સુરત પાલિકાના કાર્યક્રમમાં ભાજપ સંગઠનને મહત્વ છતાં વિપક્ષ ચૂપ હતો, હવે પાલિકા કચેરીમાં વિપક્ષની પત્ર…

સુરત પાલિકાના કાર્યક્રમમાં ભાજપ સંગઠનને મહત્વ છતાં વિપક્ષ ચૂપ હતો, હવે પાલિકા કચેરીમાં વિપક્ષની પત્ર…

9 months ago
‘995 રૂપિયાનો ભાવફેર પણ અમને નથી મંજૂર’, સાબર ડેરીની જાહેરાત બાદ પશુપાલકોના સ્ક્રીનશોટ્સ થયા વાઈરલ |…

‘995 રૂપિયાનો ભાવફેર પણ અમને નથી મંજૂર’, સાબર ડેરીની જાહેરાત બાદ પશુપાલકોના સ્ક્રીનશોટ્સ થયા વાઈરલ |…

10 months ago
અગ્નિવીર માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ભરતી રેલી 2027 યોજાશે

અગ્નિવીર માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ભરતી રેલી 2027 યોજાશે

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News