gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વિશ્વમાં ક્વિક કોમર્સ ક્ષેત્રે ભારત ત્રીજા નંબરે : આવક બમણી થશે | India ranks third in the world in …

G METRO NEWS by G METRO NEWS
November 25, 2025
in Business
0 0
0
વિશ્વમાં ક્વિક કોમર્સ ક્ષેત્રે ભારત ત્રીજા નંબરે : આવક બમણી થશે | India ranks third in the world in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : વિશ્વમાં  ક્વિક કોમર્સ ક્ષેત્રે ભારત ટોચના ત્રણ દેશોમાં આવી ગયું છે.  ભારતની ક્વિક કોમર્સ ક્ષેત્રે છલાંગ જોતાં એમ કહી શકાય કે ૨૦૩૦ સુધીમાં તેનું માર્કેટ બમણું થઇ જશે. માત્ર દશ મિનિટમાં ડિલીવરીના કોન્સેપ્ટેને ખરીદી કરનારાઓે પણ આવકાર્યો છે. રેવન્યૂની દ્રષ્ટીએ જોઇએ તો વિશ્વમાં ભારત ત્રીજા નંબરનું માર્કેટ બની ચૂક્યું છે.

ચીન અને અમેરિકાના માર્કેટ કરતાં ભારત ધણું પાછળ છે પરંતુ જાપાન, સાઉથ કોરિયા અને યુકેના માર્કેટને પાછળ છોડી દીધા છે.

જે ટોચના ત્રણ માર્કેટ છે તેમાં ભારત સાથી વધુ ઝડપે વિકસતું માર્કેટ છે. ૨૦૩૦માં બિઝનેસની સંભવિતતા પર નજર કરીયેતો ક્વિક કોમર્સ ક્ષેત્રે ૨૦૨૫ અને ૨૦૩૦ વચ્ચે ભારતનો ગ્રોથ ૧૫.૫ ટકા રહેશે જ્યારે આજ સમયગાળામાં ચીનને ગ્રોથ ૭.૯ અને અમેરિકાનો ગ્રોથ ૬.૭૨ રહેવાની ધારણા છે.

આ ક્ષેત્રે છેલ્લા દાયકામાં ભંડોળ મેળવવામાં પણ ભારત સક્રીય છે. છેલ્લા દાયકામાં ભારતને ૬.૮ અબજ ડોલર મળ્યા છે જે અમેેરિકા કરતાં થોડા ઓછા છે. અમેરિકાને ૭.૯ અબજ ડોલર જ્યારે યુકેને ૪.૪ અને તૂર્કીને ૨.૫ અબજ ડોલર મળ્યા છે. વૈશ્વિક સ્તરે ક્વિક કોમર્સ ક્ષેત્રની રેવન્યૂ ૧૯૮.૦૬ અબજ ડોલર આંકવામાં આવી છે જેમાં ભારતનો ફાળો ૨.૭૧ ટકા જેટલો છે. ભારતની રેવન્યૂ  ૫.૩૮ અબજ ડોલર છે જે ૨૦૩૦ સુધીમાં ૧૧.૦૮ અબજ ડોલર પર પહોંચવાની ગણત્રી છે.

ક્વિક કોમર્સનો ઉપયોગ કરનારાની સંખ્યા ૬૫ મિલીયન જેટલી છે જે વિશ્વમાં ક્વિક કોમર્સનો વપરાશ કરનારાના સાત ટકા જેટલી છે.

ક્વિક કોમર્સ ક્ષેત્રે અમેરિકા અને ચીન તેનું વર્ચસ જાળવી રાખશે તેમકે ૨૦૨૫માં ચીનની રેવન્યૂ ૯૨.૬ અબજ ડોલરની છે જ્યારે બીજી ક્રમે આવતા અમેરિકાની રેવન્યૂ ૬૨ અબજ ડોલર છે. આ બંને દેશો એટલેકે ચીન અને અમેરિકાની કુલ રેવન્યૂ ૭૮ ટકા છે.

  અન્ય જે આધુનિક અર્થતંત્ર સાથે સંકળાયેલા દેશો છે તે કિલ્ક કોમર્સના વપરાશની રેસમાં પાછળ રહી ગયા છે જેમાં જાપાન, સાઉથ કોરિયા, ઇન્ડોનેશિયા વગેરેનો સમાવેશ થાય છે.

ભારતમાં ક્વિક કોમર્સ સાથે સંકળાયોલી કંપનીઓમાં બ્લિનકીટ, ઝેપ્ટો, ઇન્સટામાર્ટ, ફ્લિપકાર્ટ માર્કેટ, બિગ બાસ્કેટનો સમાવેશ થાય છે. આકંપનીઓ દેશના ૭૦થી ૧૦૦ જેટલા શહેરોમાં માલ સપ્લાય કરે છે. ભારતમાં ક્વિક કોમર્સ સાથે સંકળાયેલા ૨૦ મિલીયન જેટલા એક્ટીવ દુકાનદારો છે જે ભેગા થઇને ૪,૬૦૦ જેેટલા ટાર્ક સ્ટોર્સને સામાન પુરો પાડે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ચંડોળા તળાવ પછી દક્ષિણ ઝોનમાં આવેલા ઈસનપુર તળાવમાં ૯૨૫ કાચા-પાકા રહેણાંક મેગા ડિમોલીશનમાં તોડાયા | A…

ચંડોળા તળાવ પછી દક્ષિણ ઝોનમાં આવેલા ઈસનપુર તળાવમાં ૯૨૫ કાચા-પાકા રહેણાંક મેગા ડિમોલીશનમાં તોડાયા | A...

મુળી તાલુકામાં રાત્રિના સમયે તંત્રના નાક નીચે સફેદ માટીનું બેફામ ખનન | Uncontrolled mining of white …

મુળી તાલુકામાં રાત્રિના સમયે તંત્રના નાક નીચે સફેદ માટીનું બેફામ ખનન | Uncontrolled mining of white ...

સપ્ટેમ્બર ત્રિમાસિકમાં રિટેલ લોનમાં સૌથી વધુ વૃદ્ધિ ગોલ્ડ લોનમાં જોવાઇ | Gold loans saw the highest …

સપ્ટેમ્બર ત્રિમાસિકમાં રિટેલ લોનમાં સૌથી વધુ વૃદ્ધિ ગોલ્ડ લોનમાં જોવાઇ | Gold loans saw the highest ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈન્ડિયન નેવીએ જાહેર કર્યું અગ્નિવીર ભરતી 2025 SSR/MR સ્ટેજ-2નું એડમિટ કાર્ડ, આવી રીતે કરો ડાઉનલોડ

ઈન્ડિયન નેવીએ જાહેર કર્યું અગ્નિવીર ભરતી 2025 SSR/MR સ્ટેજ-2નું એડમિટ કાર્ડ, આવી રીતે કરો ડાઉનલોડ

1 year ago
બાવળામાં સહજાનંદ સોસાયટીથી રજોડા જતો માર્ગ બિસ્માર, વાહન ચાલકોમાં રોષ | Sahajanand Society to Rajjod…

બાવળામાં સહજાનંદ સોસાયટીથી રજોડા જતો માર્ગ બિસ્માર, વાહન ચાલકોમાં રોષ | Sahajanand Society to Rajjod…

6 months ago
નડિયાદ મનપાનું પ્રથમ બજેટ માત્ર કાગળ પર : એક વર્ષ બાદ પણ રૂ. 100 કરોડની ગ્રાન્ટ વણવપરાયેલી | first b…

નડિયાદ મનપાનું પ્રથમ બજેટ માત્ર કાગળ પર : એક વર્ષ બાદ પણ રૂ. 100 કરોડની ગ્રાન્ટ વણવપરાયેલી | first b…

4 months ago
શ્રી તળપદા કોળી જ્ઞાતિ છ, તડ પાલીતાણા દ્વારા શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

શ્રી તળપદા કોળી જ્ઞાતિ છ, તડ પાલીતાણા દ્વારા શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News