gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર પંથકમાં અકસ્માતના અલગ-અલગ બે બનાવોમાં એક કિશોરનું મોત : ટ્રક અકસ્માતમાં ચાલક ઇજાગ્રસ્ત | A te…

G METRO NEWS by G METRO NEWS
June 2, 2026
in GUJARAT
0 0
0
જામનગર પંથકમાં અકસ્માતના અલગ-અલગ બે બનાવોમાં એક કિશોરનું મોત : ટ્રક અકસ્માતમાં ચાલક ઇજાગ્રસ્ત | A te…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Accident : જામનગર જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ બનેલા માર્ગ અકસ્માતોના બનાવોમાં એક કિશોરનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય એક બનાવમાં ટ્રક ચાલકને ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. સંબંધિત પોલીસ મથકોમાં ગુના નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

જોડિયાના ભાદરા નજીક બાઈક અકસ્માતમાં કિશોરનું મોત

જોડિયા તાલુકાના ભાદરા પાટિયા પાસે આવેલા ઓવરબ્રિજના કેશિયા બાજુના છેડે દ્વારકાધીશ હોટલ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ફરિયાદ મુજબ શોકતભાઈ ફિરોજભાઈ સુરંગી વાઘેર પોતાના સગા સંબંધીઓ સાથે ધ્રોલ ખાતે આવેલી ગેબનશાપીરની દરગાહેથી દર્શન કરી પરત જોડિયા આવી રહ્યા હતા.

આ દરમિયાન નાજીમભાઈ સિદીકભાઈ કકલ વાઘેર પોતાની મોટરસાયકલ લઈને આગળ જઈ રહ્યા હતા ત્યારે અલબાજભાઈ મુબારકભાઈ ગોધાવીયાએ પોતાની મોટરસાયકલ પૂરઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવી નાજીમભાઈની બાઈક સાથે ધડાકાભેર અથડાવી હતી.

અકસ્માતમાં નાજીમભાઈને માથા તથા ગરદનના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે તેમની પાછળ બેઠેલા જુબેરને સામાન્ય ઇજાઓ થઈ હતી. જોડિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બંધ પડેલી ટ્રકમાં પાછળથી ટ્રક ઘૂસી જતા ચાલક ઇજાગ્રસ્ત

ધ્રોલ તાલુકામાં જોડીયા-ધ્રોલ હાઈવે પર વડલી (માવાપર) ગામના પાટિયા નજીક ટ્રક અકસ્માત સર્જાયો હતો. ફરિયાદી ગોપાલભાઈ શિવલાલભાઈ ધાકડની ટ્રકનું ટાયર ફાટી જતા તેમણે પોતાની ટ્રક રોડની સાઈડમાં તમામ ઈન્ડિકેટર ચાલુ રાખી ઉભી રાખી હતી અને કેબિનમાં આરામ કરી રહ્યા હતા.

તે દરમિયાન પાછળથી આવેલી ટ્રકના ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી ઉભેલી ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર અથડાવી હતી. અકસ્માતના પગલે ફરિયાદીની ટ્રક પલ્ટી મારી ગઈ હતી અને તેમને હાથ તથા કમરના ભાગે સામાન્ય ઇજાઓ પહોંચી હતી. ધ્રોલ પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર
GUJARAT

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

July 17, 2026
“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…
GUJARAT

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

July 16, 2026
ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા
GUJARAT

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

July 16, 2026
Next Post
છોટા ઉદેપુર: રોડધા ગામેથી દેશી તમંચા સાથે એક શખસની ધરપકડ, ગેરકાયદે હથિયાર પાછળ મધ્ય પ્રદેશનું કનેક્શ…

છોટા ઉદેપુર: રોડધા ગામેથી દેશી તમંચા સાથે એક શખસની ધરપકડ, ગેરકાયદે હથિયાર પાછળ મધ્ય પ્રદેશનું કનેક્શ...

અમદાવાદમાં કાયદો-વ્યવસ્થા વેન્ટિલેટર પર! મેઘાણી નગરમાં ધોળા દિવસે યુવકની ઘાતકી હત્યા | Ahmedabad Eas…

અમદાવાદમાં કાયદો-વ્યવસ્થા વેન્ટિલેટર પર! મેઘાણી નગરમાં ધોળા દિવસે યુવકની ઘાતકી હત્યા | Ahmedabad Eas...

120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું, 3 કિલો કિંમતી પથ્થરો ઝડપાયા, અમદાવાદમાં મોટી કાર્યવાહી | 120 kg sil…

120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું, 3 કિલો કિંમતી પથ્થરો ઝડપાયા, અમદાવાદમાં મોટી કાર્યવાહી | 120 kg sil...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જુનાગઢથી કોંગ્રેસે 2027ની ચૂંટણીની તૈયારી શરૂ કરી, રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાત આવશે | rahul gandhi k…

જુનાગઢથી કોંગ્રેસે 2027ની ચૂંટણીની તૈયારી શરૂ કરી, રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાત આવશે | rahul gandhi k…

10 months ago
આસારામને ગુજરાત હાઈકોર્ટથી મોટી રાહત, મેડિકલ ગ્રાઉન્ડ પર ત્રણ મહિનાના મળ્યા હંગામી જામીન

આસારામને ગુજરાત હાઈકોર્ટથી મોટી રાહત, મેડિકલ ગ્રાઉન્ડ પર ત્રણ મહિનાના મળ્યા હંગામી જામીન

1 year ago
બગદાણામાં યુવાન પર થયેલા હુમલાના પ્રકરણમાં સંડોવાયેલા અગિયારમાં શખ્સની ધરપકડ | Eleven people arreste…

બગદાણામાં યુવાન પર થયેલા હુમલાના પ્રકરણમાં સંડોવાયેલા અગિયારમાં શખ્સની ધરપકડ | Eleven people arreste…

6 months ago
વડોદરા: નવાયાર્ડમાં બે મહિનાથી દૂષિત પાણીની સમસ્યા, રહીશો પરેશાન | Vadodara: Problem of contaminated…

વડોદરા: નવાયાર્ડમાં બે મહિનાથી દૂષિત પાણીની સમસ્યા, રહીશો પરેશાન | Vadodara: Problem of contaminated…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News