gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર: બુટલેગરની ચબરાકી પર પોલીસ ભારે પડી, બોલેરોમાં બનાવેલા ચોરખાનામાંથી દારૂ ઝડપાયો | Jamnagar Li…

G METRO NEWS by G METRO NEWS
February 19, 2026
in GUJARAT
0 0
0
જામનગર: બુટલેગરની ચબરાકી પર પોલીસ ભારે પડી, બોલેરોમાં બનાવેલા ચોરખાનામાંથી દારૂ ઝડપાયો | Jamnagar Li…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Liquor Seizure In Jamnagar: જામનગર શહેરમાં દારૂની હેરાફેરી કરવા માટે બુટલેગરો અવનવા પેંતરા અજમાવી રહ્યા છે, પરંતુ જામનગર સીટી બી. ડિવિઝન પોલીસની સતર્કતાએ આવા જ એક ‘ચબરાક’ બુટલેગરના પ્લાન પર પાણી ફેરવી દીધું છે. રામેશ્વર નગર વિસ્તારમાં પાર્ક કરેલી એક બોલેરો પીકઅપમાં ખાસ ચોરખાનું બનાવી છુપાવેલો દારૂનો જથ્થો પોલીસે શોધી કાઢ્યો છે.

ખાલી બોલેરોમાં છુપાયેલું હતું રહસ્ય

મળતી માહિતી અનુસાર, જામનગર સીટી બી. ડિવિઝન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે વિનાયક પાર્કમાં ઊભેલી એક બોલેરો પીકઅપમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે પ્રથમ દ્રષ્ટિએ બોલેરો એકદમ ખાલીખમ્મ જણાઈ હતી. જોકે,પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. જ્યારે બોલેરોના સાઇડના પતરાં અને બોડીની તપાસ કરતા તેમાં બનાવેલું એક ચોરખાનું મળી આવ્યું હતું. પોલીસે આ ખાનું ખોલતા અંદરથી પ્લાસ્ટિકના ત્રણ મોટા થેલાઓમાં છુપાવેલી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. હાલ પોલીસે દારૂ અને બોલેરો સહિત કુલ 4,39,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ પણ વાંચો: ધ્રોલની હત્યા કેસનો આરોપી જામીન ઉપર છૂટ્યા પછી નાસી ગયો હતો: જેને ઝડપી લેવાયો

પોલીસ દરોડા દરમિયાન આરોપી બુટલેગર સ્થળ પર હાજર ન હોવાથી તે હાલ ભાગી છૂટવામાં સફળ રહ્યો છે. પોલીસે દારૂ કોણે મંગાવ્યો હતો અને ક્યાં સપ્લાય કરવાનો હતો તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નડિયાદ પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: સગીરા પર દુષ્કર્મ આચરી ફોટા વાઈરલ કરનાર નરાધમને 20 વર્ષની સખત…
GUJARAT

May 27, 2026
શહેરમાં અનેક માર્ગો પર ભંગાર વાહનોનો ખડકલો | A smattering of wrecked vehicles on many roads in the c…

વડોદરા શહેરની વસ્તી ગણતરી માટેની સ્વગણતરી પ્રક્રિયામાં માંડ ૧૮ હજાર નોંધણી થઈ | Barely 18 thousand r…

Next Post
જામનગર નજીક જાંબુડા પાટીયા પાસે તેમજ દરેડ વિસ્તારમાં જુદા જુદા બે વાહન અકસ્માતમાં ત્રણ વ્યક્તિને ગંભ…

જામનગર નજીક જાંબુડા પાટીયા પાસે તેમજ દરેડ વિસ્તારમાં જુદા જુદા બે વાહન અકસ્માતમાં ત્રણ વ્યક્તિને ગંભ...

જામનગરના હોમગાર્ડ વિભાગમાં ફરજ બજાવતા હોમગાર્ડઝને અનોખી સજા કરતાં જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ | Home …

જામનગરના હોમગાર્ડ વિભાગમાં ફરજ બજાવતા હોમગાર્ડઝને અનોખી સજા કરતાં જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ | Home ...

ધ્રોલની હત્યા કેસનો આરોપી જામીન ઉપર છૂટ્યા પછી નાસી ગયો હતો: જેને ઝડપી લેવાયો | accused in Dhrols mu…

ધ્રોલની હત્યા કેસનો આરોપી જામીન ઉપર છૂટ્યા પછી નાસી ગયો હતો: જેને ઝડપી લેવાયો | accused in Dhrols mu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘વેલણ, ચમચા અને ખાંડણી સાથે તૈયાર રહેજો’, SIR મામલે મમતા બેનરજીના નિવેદનથી વિવાદ | CM Mamata Banerje…

6 months ago
AI અને મોબાઈલ ફોન પર વધુ પડતી નિર્ભરતાને કારણે અલ્ઝાઈમર થવાનું જોખમ વધ્યું | AI and Mobile Phone Ove…

8 months ago
ભાવનગરની વિવિધ સરકારી કચેરીઓનું રૂા. 10 કરોડથી વધારે વીજબીલ બાકી | Electricity bills of various gove…

10 months ago
ખેડા- ચાંગા ચારૂસેટની એસટી બસ વાયા વસો થઈ દોડાવવા માંગ | Demand to run Kheda Changa Charuset ST bus …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News