gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર ભાજપમાં ‘જૂના જોગીઓ’ની અવગણનાથી ‘અમે વખારમાં’ની ટીખળ | Jamnagar BJP’s ‘we are in the warehous…

G METRO NEWS by G METRO NEWS
April 25, 2026
in GUJARAT
0 0
0
જામનગર ભાજપમાં ‘જૂના જોગીઓ’ની અવગણનાથી ‘અમે વખારમાં’ની ટીખળ | Jamnagar BJP’s ‘we are in the warehous…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ટિકિટ ફાળવણીમાં અસંતોષની આગના લબકારા યથાવત : ‘અમે મહેનત કરી અને અમને જ વખારમાં મૂકી દીધા!’નું કાર્યકરોનું દર્દ છલકાયું : મતદાન પર અસરની સંભાવના

જામનગર, : જામનગર મહાપાલિકાની ચૂંટણી પૂર્વે શહેરના રાજકીય ફલક પર એક નવો શબ્દ ગુંજી રહ્યો છે – ‘વખાર’. ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગીમાં જે રીતે ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે, તેણે સંગઠનના પાયાના કાર્યકરોમાં કચવાટ અને રાજકીય વિશ્લેષકોમાં આશ્ચર્ય પેદા કર્યું છે. ‘અમે મહેનત કરી અને અમને જ વખારમાં મૂકી દીધા!’ એવી ભાજ૫ કાર્યકરોની હૈયાવરાળે ગાંધીનગર સુધી ગરમા-ગરમી સર્જી છે. જેથી છેલ્લી ઘડીએ પણ અસંતોષની આગ ઠારવાનાં પ્રયાસ થતાં જોવા મળ્યા છે.

જામનગર ભાજપમાં વર્ષોથી લોહી-પરસેવો એક કરનારા વરિષ્ઠ કાર્યકરો માટે આ વખતની ટિકિટ ફાળવણી આઘાતજનક રહી છે. પક્ષે ‘નો-રિપીટ થિયરી’ને એટલી સખ્ત રીતે અમલમાં મૂકી છે કે ઘણા દિગ્ગજ ચહેરાઓને પડતા મૂકવામાં આવ્યા છે. કાર્યકરોમાં એવી રમૂજ અને કટાક્ષ વહેતો થયો છે કે, જેમ નકામી વસ્તુઓને વખારમાં મૂકી દેવાય, તેમ વર્ષોની સેવા આપનારાઓને રાજકીય રીતે વખારમાં ધકેલી દેવાયા છે. સંગઠન પ્રત્યેની વફાદારી સામે નવા ચહેરાઓની પસંદગી થતાં પાયાના કાર્યકરોમાં એવી લાગણી જન્મી છે કે પક્ષ હવે માત્ર નવા લોહી પર જ નિર્ભર રહેવા માંગે છે, જે અનુભવી કાર્યકરો માટે અપમાનજનક સ્થિતિ છે.

ભાજપમાં આ વખતની ટિકિટ ફાળવણીના આંકડા ભાજપની રણનીતિની આક્રમકતા દર્શાવે છે. ગત ટર્મના 50 ઉમેદવારોમાંથી 36 ને ટિકિટ આપવામાં આવી નથી. 16 હારેલા ઉમેદવારોને ફરી તક આપવાનું પક્ષે ટાળ્યું છે. સંગઠન કે સરકારમાં હોદ્દો ધરાવતા લોકોના સગાઓને પણ દૂર રાખીને પક્ષે કડક સંદેશો આપ્યો છે. આટલી મોટી સંખ્યામાં ફેરફારોને કારણે 500થી વધુ દાવેદારોમાંથી જેમને ટિકિટ નથી મળી, તેઓ હાલ પ્રચાર પ્રક્રિયાથી અલિપ્ત જોવા મળી રહ્યા છે. હાલ ભાજપ આ રણનીતિને જનરેશન શિફ્ટ ગણાવી રહ્યો છે. નવા અને યુવા ચહેરાઓને લાવવાનો ઉદ્દેશ્ય સત્તા વિરોધી લહેરને ખાળવાનો છે. પરંતુ, પાયાના કાર્યકરો જે બૂથ લેવલનું મેનેજમેન્ટ સંભાળે છે, તેમની અવગણના પક્ષને જમીની સ્તરે નબળો પાડી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત સરકારે બાજરી, મકાઈ અને જુવારની ટેકાના ભાવની ખરીદી મર્યાદા વધારી, કિસાન સંઘ સાથે બેઠક બાદ નિર્…
GUJARAT

ગુજરાત સરકારે બાજરી, મકાઈ અને જુવારની ટેકાના ભાવની ખરીદી મર્યાદા વધારી, કિસાન સંઘ સાથે બેઠક બાદ નિર્…

June 10, 2026
જામનગરમાં ભર બપોરે અર્ધનગ્ન હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો, તમામ પાસાઓથી તપાસ શરૂ | Jamnagar News B…
GUJARAT

જામનગરમાં ભર બપોરે અર્ધનગ્ન હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો, તમામ પાસાઓથી તપાસ શરૂ | Jamnagar News B…

June 10, 2026
હર ઘર જળની વાતો વચ્ચે વાવ-થરાદનું આકોલી ગામ તરસ્યું, મહિલાઓએ માટલાં ફોડી તંત્રને જગાડ્યું, મંત્રીનો …
GUJARAT

હર ઘર જળની વાતો વચ્ચે વાવ-થરાદનું આકોલી ગામ તરસ્યું, મહિલાઓએ માટલાં ફોડી તંત્રને જગાડ્યું, મંત્રીનો …

June 10, 2026
Next Post
બરડા ડુંગર વિસ્તારમાં ચૂંટણી માટે વાયરલેસ સેટ, વોકી-ટોકીનો ઉપયોગ | Use of wireless sets walkie talki…

બરડા ડુંગર વિસ્તારમાં ચૂંટણી માટે વાયરલેસ સેટ, વોકી-ટોકીનો ઉપયોગ | Use of wireless sets walkie talki...

રાજકોટમાં ભાજપને હારવાથી પણ વધારે પેનલ તૂટવાનો ભય | Fear of more panel break ups even if BJP loses i…

રાજકોટમાં ભાજપને હારવાથી પણ વધારે પેનલ તૂટવાનો ભય | Fear of more panel break ups even if BJP loses i...

દોઢેક લાખ નામો રદ થતાં મોટા ઉલટફેરથી ઠેરઠેર અપસેટની ભીતિ | Fears of widespread upheaval due to major…

દોઢેક લાખ નામો રદ થતાં મોટા ઉલટફેરથી ઠેરઠેર અપસેટની ભીતિ | Fears of widespread upheaval due to major...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદના ઐતિહાસિક તલાટી બાગની રૂ. 292 લાખના ખર્ચે કાયાપલટ કરાશે | Nadiad historic Talati Bagh to be …

નડિયાદના ઐતિહાસિક તલાટી બાગની રૂ. 292 લાખના ખર્ચે કાયાપલટ કરાશે | Nadiad historic Talati Bagh to be …

2 months ago
બેંક ડિપોઝીટમાં ઘટાડો બીજીતરફ મ્યુ. ફંડ અને શેરબજારમાં રોકાણનો ગાડરિયો પ્રવાહ | Decline in bank depo…

બેંક ડિપોઝીટમાં ઘટાડો બીજીતરફ મ્યુ. ફંડ અને શેરબજારમાં રોકાણનો ગાડરિયો પ્રવાહ | Decline in bank depo…

8 months ago
‘કેન્દ્રીય અર્ધલશ્કરી દળોમાં IPS અધિકારીઓની નિયુક્તિ બંધ કરો’, ગૃહ મંત્રાલયને સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

‘કેન્દ્રીય અર્ધલશ્કરી દળોમાં IPS અધિકારીઓની નિયુક્તિ બંધ કરો’, ગૃહ મંત્રાલયને સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

1 year ago
હનુમાનજી માટે 6 હજાર કિલોનો મહાકાય લાડુ, સુરતમાં પવનપુત્રના જન્મોત્સવની તડામાર તૈયારીઓ | 6000 kg lad…

હનુમાનજી માટે 6 હજાર કિલોનો મહાકાય લાડુ, સુરતમાં પવનપુત્રના જન્મોત્સવની તડામાર તૈયારીઓ | 6000 kg lad…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News